SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૭૧ થી ૧૭૫ ગાથાર્થ : (૧૧) ભવ્યજીવોનું અનુવર્તકપણું=યોગ્ય જીવોને સમ્યક્ રીતે અનુશાસન આપીને માર્ગમાં પ્રવર્તકપણું, (૧૨) પરમધીરપણું, (૧૩) સૌભાગ્ય, (૧૪) પોતાના ગુરુ વડે અનુજ્ઞાતપદમાં સમ્યગ્ અવસ્થાન=પોતાના ગુરુએ આચાર્ય, ઉપાધ્યાય આદિ જે પદ આપ્યું હોય તે સ્થાનમાં શાસ્ત્રવિધિ અનુસાર તે પદને અનુકૂળ ઉચિત કૃત્યોથી અવસ્થાન. ૧૦૩॥ ગાથા : अविसाओ परलोए, थिरहत्थोवगरणोवसमलद्धी । निउणं धम्मकहित्तं, गंभीरत्तं च इच्चाई ॥१७४॥ अविषादः परलोके, स्थिरहस्तोपकरणउपशमलब्धिः । निपुणं धर्मकथित्वं, गम्भीरत्वं चेत्यादयः || १७४।। ગાથાર્થ ઃ (૧૫) પરલોકમાં અવિષાદ=પરલોકને સમ્યગ્ નિષ્પન્ન કરવા માટે કરાતી શાસ્ત્રાનુસારી ક્રિયામાં લેશ પણ ખેદનો અભાવ, (૧૬) સ્થિરહસ્તઉપકરણ-ઉપશમલબ્ધિ, (૧૭) નિપુણ ધર્મકથિતપણું અને (૧૮) ગંભીરપણું ઈત્યાદિ ગુણો. ૧૪] ગાથા : उभयण्णू विय किरिया - परो दढं पवयणाणुरागी य । ससमयपण्णवओ, परिणओ अ पण्णो य अच्चत्थं ॥ १७५ ॥ उभयज्ञोऽपि च क्रियापरः दृढं प्रवचनानुरागी च । स्वसमयप्रज्ञापकः, परिणतश्च प्राज्ञश्चात्यर्थम् ॥१७५॥ ગાથાર્થ : (૧૯) ઉભયને જાણનાર=ઉત્સર્ગ-અપવાદ, કલ્પ્ય-અકલ્પ્ય, નિશ્ચય-વ્યવહાર આદિ ઉભય પદાર્થોને જાણનાર, અને વળી, (૨૦) ક્રિયામાં પર=ક્રિયામાં તત્પર, (૨૧) દૃઢપ્રવચનના અનુરાગી, (૨૨) સ્વસમયના પ્રરૂપક, (૨૩) પરિણત=ઉંમરથી અને વ્રતથી પરિણત અને (૨૪) અત્યંત પ્રાજ્ઞ. I[૧૫] ટીકા ઃ उभयज्ञः-उत्सर्गापवाद-कल्प्याकल्प्य - निश्चयव्यवहारादिपदार्थद्वैतपरिच्छेदी । अपि च क्रियापरो = मूलगुणोत्तरगुणाराधनायां बद्धकक्षः । दृढमत्यर्थं प्रवचनानुरागी च = जिनवचनं प्रति बहुमानवान्, तथा स्वसमयस्य=चरणकरणाद्यनुयोगभेदभिन्नस्य प्ररूपकस्तैस्तैरुपायैरुपदेशकः, परिणतश्च वयसा व्रतेन च, प्राज्ञश्च=बहुबहुविधादिग्राहकबुद्धिमान्, अत्यर्थमतीव, एवंविधेन हि गुरुणा प्रज्ञा
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy