________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૬૧-૧૬૨-૧૬૩-૧૬૪
ટીકા ઃ
'ता' इत्यादि, 'ता' इति यस्मादेतान्यागमनवचनानि सामान्यसाधोरेकाकित्वनिषेधकानि सन्ति तस्मात् गीते-गीतार्थसाधुविषये इदं - ' एगोवि पावाइं विवज्जयंतो' इत्येतत्सूत्रमवगन्तव्यमिति योगः, खलुरवधारणार्थः, स च योक्ष्यते, अथ गीतार्थविषयं किमिदं साधुसामान्यत एव ?, नेत्याह-तस्माद्गीतार्थसाधोरन्ये - अपरे ये गुणवत्साधवस्तेषां यो लाभः - प्राप्तिस्तत्र योऽन्तरायो - विध्नः स एव विषयो - गोचरो यस्य तत्तथा, अतस्तदन्यलाभान्तरायविषयमेव, गीतार्थस्यापि साध्वन्तराप्राप्तावेकाकित्वानुज्ञानपरमिदमिति भावः, अन्यथा ससहायतैव युक्ता, यतोऽभिधीयते - "कालंमि संकिलिट्टे छक्कायदयावरोऽपि संविग्गो । जयजोगीणमलंभे पणगऽन्नयरेण संवसइ ॥१॥" पार्श्वस्थावसन्नकुशीलसंसक्तयथाच्छन्दाभिधानानां पञ्चानां साधूनामेकतरेण सह वसतीत्यर्थः, इतिशब्दः प्राग्वत्, सूत्रं-'न या लभे' - इत्यादिवृत्तरूपमवगन्तव्यं - अवसेयं निपुणैः- सुबुद्धिभिः तन्त्रयुक्त्या आगमिकोपपत्त्योक्तरूपया । इति गाथार्थः (पञ्चाशक ११-३३ )
ભાવાર્થ :
જાતકલ્પ=ગીતાર્થ
સમાપ્ત
જાતકલ્પ
(૧)ચોમાસામાં ગીતાર્થ
સહિત સાત સાધુનો સમુદાય
કલ્પ=આચાર–આચારવાળા
અસમાપ્ત
જાતકલ્પ
|
ચોમાસામાં ગીતાર્થ
સહિત સાતથી ઓછા સાધુનો સમુદાય
।
અજાતકલ્પ=અગીતાર્થ
સમાસ
અજાતકલ્પ
|
ચોમાસામાં ગીતાર્થ રહિત સાત સાધુનો
સમુદાય
| શેષકાળમાં ગીતાર્થ રહિત પાંચ સાધુનો
સમુદાય
અસમાપ્ત અજાતકલ્પ
ચોમાસામાં ગીતાર્થ રહિત સાતથી ઓછા સાધુનો સમુદાય
૨૧૯
(૨)શેષકાળમાં ગીતાર્થ
શેષકાળમાં ગીતાર્થ
સહિત પાંચ સાધુનો સમુદાય
સહિત પાંચથી ઓછા સાધુનો સમુદાય
કલ્પ એટલે સાધુનો આચાર. શાસ્ત્રમાં કલ્પ બે પ્રકારના કહ્યા છે ઃ
(૧) જાતકલ્પ અને (૨) અજાતકલ્પ.
(૧) જાતકલ્પ : જાત=ગીતાર્થ, તેનો કલ્પતેનો આચાર, એટલે ગીતાર્થનો આચાર.
શેષકાળમાં ગીતાર્થ રહિત પાંચથી ઓછા
સાધુનો સમુદાય