SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂદીપ વિગેરે દ્વીપસમુદ્રોનું પ્રમાણ જાથા–જબૂદ્વીપ પ્રમાણાંગુલવડે એક લાખ જનના વૃત્તવિષ્કલવાળો છે, અને લવણ સમુદ્ર આદિ શેષ સર્વ સમુદ્ર અને દ્વિીપ વલયના આકારે છે, અને ઉત્તરોત્તર બમણું બમણ વિસ્તારવાળા છે ! ૧૨ . । प्रतर वृत्त आकारे जंबूद्वीप ।। ક ૧૨૮ ૫ ૧૩ , ત્રા એ ગુલ ૫ યર 9 Gધ ૩૧૪૨૨૭ ચીજન , ઉત્તર દક્ષિણ વિષ્ક કા. પૂર્વ પશ્ચિમ વિષ્ક | ૧૦૦૦૦૦ (એકલાખ) જન પશ્ચિમ ૬૦૫૬૯૪૧૫૦ એજન ૧ ગાઉ ૧૫૧૫ ધનુ રા હાથ ક્ષેત્રફળ (ગણિત). { ઉંચાઈ ૯૦૦૦ એજન ૐ ઉંડાઈ ૧૦૦૦ યેજના (મેરની અપેક્ષાએ) ૧૦૦૦૦૦(એકલાખ) જન દક્ષિણ વિસ્તરાર્થ—અહિં પ્રમાણગુલ તે પૂર્વે કહેલા ઉત્સધાંગુલથી ચારસો ગણું માપવાળું છે તે જાણવું, એ પ્રમાણગુલનું સવિસ્તર સ્વરૂપ તે અંગુલસરિઆદિ ગ્રંથેથી જાણવા છેતેવા પ્રમાણગુલના માપ વડે જબૂદ્વીપ ૧ લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળે છે, અને તે વૃત્ત વિષ્કવાળે છે એટલે ગોળ થાળી સરખા ચપટ આકારવાળે છે, એવા આકારને પ્રતરવૃત્ત કહેવામાં આવે છે, જેથી એ જંબૂદ્વીપની પ્રતરગોળાઈનો વ્યાસ-વિસ્તાર–લંબાઈ પહોળાઈ એક લાખ યોજન છે, તેજ વૃરં–ગોળ વસ્તુનો વિMવિસ્તાર કહેવાય. અર્થાત્ ગેળા આકારવાળા જંબુદ્વીપને ગમે તે સ્થાનેથી માપ્યો હોય તો એક છેડાથી બીજા હામેના છેડા સુધીમાં ૧ લાખ યોજન થાય. અહિં સમગળ વસ્તુની લંબાઈ અને પહોળાઈનું માપ સરખું જ હોય છે, અને જંબૂદ્વીપ તે સમપ્રતરવૃત્ત છે. પરંતુ વિષમ પ્રતરવૃત્ત એટલે લંબગોળ અર્ધગોળ ઇત્યાદિ આકારવાળે નથી.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy