________________
४४
પ
* શ્રી લક્ષેત્ર સમાસ પ્રકરણુ' નામના આ ગ્રન્થમાં પૂર્વે જણાવેલા ચાર અનુયાગ પૈકી ગણિતાનુયાગનું જ પ્રાધાન્ય છે. ચૌદ રાજ લેાકવત્તિ" તે તે ક્ષેત્રા તેમજ ક્ષેત્રામાં રહેલ પર્યંત-નદી-દ્રહા-શાશ્વતૌન્યા વિગેરેની લંબાઈ, પહેાળાઈ, ઉંચાઈ, ઉંડાણૢ પ્રમુખ પ્રમાણુનું ધણા વિસ્તારથી વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવેલ છે. ગ્રન્થકાર શ્રીમાન્ રત્નશેખર સૂરીશ્વરજી મહારાજે આ ગ્રન્થ એકંદર છ અધિકારમાં રચેલ છે. ૧ જંબુદ્રીપાધિકાર ૨ લવણુસમુદ્રાધિકાર ૭ ધાતકીખડાધિકાર ૪ કાલેાદધિસમુદ્રાધિકાર પુષ્કરા દ્વીપાધિકાર અને ૬ અવશિષ્ટ પ્રકીર્ણાધિકાર. એ છએ અધિકારમાં અનુક્રમે જંબુદ્રીપ, લવણુસમુદ્ર, ધાતકીખંડ, કાલાધિ અને પુષ્કરા દ્વીપ સમુદ્રો તેમાં રહેલા મહાક્ષેત્રા, વધર પતા, દી - વૈતાઢચ વૃત્તવૈતાઢત્વ, મેરૂપ ત, ભદ્રશાલવન, નંદનવન, પાણ્ડકવન, સીતા, સીતાદા, રૂપ્યકલા-સુવર્ણ કલા– ગંગા સિધુ પ્રમુખ મહાનદીએ, પાતાલ કલશાએ, લઘુપાતાલ કલશા, લવણુસમુદ્રની જળશિખા, તે તે દ્વીપ સમુદ્રોની વેદિકાએ, વનખડા, જંબુવૃક્ષ, ધાતકીવૃક્ષ, માનુષાત્તર પવ ત વગેરે તીર્થ્યલેાકમાં રહેલ પ્રાય; ઘણા ખરા શાશ્વત પદાર્થો સંબધી લંબાઈ, પહેાળાઈ, ઊંચાઈ, ઊંડાઈ વિગેરે પ્રમાણ સાથે વર્ણન આપવામાં આવ્યું છે. ભાષાન્તરમાં પણ પ્રાય: પ્રત્યેક સ્થાને દરેક વસ્તુને તે તે વસ્તુના આયામ-વિષ્ણુ ભ–માહત્ય વગેરે સંબંધી માપને ગણિતના પ્રયાગાથી સ્પષ્ટ કરવામાં જરાપણું ન્યૂનતા રાખવામાં આવેલ નથી. એટલું જ નહિં પરંતુ તે તે વિષયની પૂર્ણાહુતિ થતાં તયિક વિસ્તૃત યા તેમજ ઘણીજ મહેનતથી તૈયાર કરવામાં આવેલ સુંદર લગભગ ૫૦ રંગીન ચિત્રા આપેલા હેાવાથી તે તે ક્ષેત્રા વિગેરેના આયામ–વિષ્ટ ભ-ક્ષેત્ર ફળ-ધન ફળ વિગેરે પ્રમાણના જ્ઞાન સાથે ચિત્ર દર્શીન દ્વારા પદાર્થનું પ્રત્યક્ષદાન થતું હેાય તેવા ખ્યાલ આવે છે. ગ્રન્થકારની સ્વાપત્તવૃત્તિમાં બતાવેલ ભાવા ઉપરાંત સ્થળે સ્થળે પ્રાસ`ગિક વિવેચને-ટીપ્પણીએ કરવામાં પણ ભાષાંતર કરતાં ધણુંાજ ખ્યાલ અપાયા હાય તેમ ગ્રન્થનું સાદ્યંત વાંચન કરવાથી જણાઈ આવે તેમ છે. ગ્ર ંથવત્તિ વિષયાના આછે ખ્યાલ વિષયાનુક્રમમાં જણાવેલા હાઈ તેમજ જિજ્ઞાસુએ માટે ગ્રન્થનું સાદ્યન્ત વાચન મનન પૂર્વક નિરીક્ષણ કરવું એજ ઉપયોગી હોઈ ગ્રન્થના અભિધેય સંબધી આટલેજથી વિરામ પમાય છે.
આ ગ્રન્થનું અભિધેય
‘શ્રી લક્ષેત્ર સમાસ ’ નામના આ ગ્રન્થના રચયિતા પૂજ્યવ† શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજા છે એ આપણે પ્રથમજ જોઈ શકયા છીએ. એ પૂજ્યપ્રવર ગ્રન્થકારની કઈ ગ્રન્થકાર મહર્ષિ જન્મભૂમિ ? માતા પિતાનું શું નામ ? કાણુ ગુરૂ મહારાજ ? અને તેએશ્રીનેા કયા સત્તા સમય ? એ સવ બાબતેા સંબંધી વિચાર કરતાં તેમજ યેાગ્ય તપાસ કરતાં તેઓશ્રીએ રચેલા આગળ જણાવાતા ગ્રન્થો પૈકી અમુક ગ્રન્થાની નિમ્ન પ્રશસ્તિ વિગેરે સાધનાથી તેઓશ્રીના સત્તા સમય, તેઓશ્રીની ગુરૂ પરમ્પરા તેમજ તેઓશ્રીના સાહિત્ય ક્ષેત્ર સંબંધી ઘેાડી ઘણી માહિતી મળી આવે છે. પર`તુ તેએાશ્રીના જન્મથી કઈ ભૂમિ પવિત્ર થયેલ છે અથવા કયા સ્થાને તેઓશ્રીના કાળધમ થયેલા છે વિગેરે કાંઈપણ માહિતી મળી આવેલી જણાયેલ નથી,
શ્રી લક્ષેત્ર સમાસ નામના તેએશ્રીના રચેલા આ ગ્રન્થની અન્તિમ ગાથા
સૂરિહિં જ રયણુસેહરનામઐહિં, અપર્ત્યમેવ રઈય. શુરખિત્તવિક્ખં । સસેાહિઅં પયરણું સુયહિ લેાએ, પાવે ત. કુસલર ગમઇં પસિદ્ધિ ॥ ૧ ॥
તેમજ તેઓશ્રીએ રચેલ પ્રાકૃતગાથાબદ્ધ શ્રી શ્રીપાલચરિત્રના અંત્ય વિભાગમાં રહેલી નિમ્ન
એ ગાથા