________________
સિરિયસેગણુહરપટ્ટપહુહેમતિલયસૂરીણું સીસેહિ રયણસેહરસૂરીહિ ઈમા હુ સંકલિયા | ૧ | તસીસહેમચ દેણ સાહુણા વિકમેસ્સ વરિસંમિ. ચઉદસ અવીસી લિહિયા ગુરુભત્તિરાણું ૨ | ”
તથા શ્રી લઘુક્ષેત્રસમાસ-સ્વપત્તવૃત્તિના પ્રારંભમાં રહેલ શ્લેક
શ્રીવસેનગુર, છયાસહેમતિલકસુરવશ્ય | ચિન્તામણિરિવયનામ સંસ્કૃતિર્દિશતુ મેડભિમતમ છે ૧ !”
ઇત્યાદિ પડ્યોથી તેઓશ્રીને સત્તા સમય વક્રમાબ્દિ ૧૪૨૮ અર્થાત્ પંદરમો સકે તેવા સંબંધી
નિશ્ચય થવા સાથે તેઓશ્રી પ્રત્યુષાભિસ્મરણીય બહગંછીય શ્રી વજસેસૂરિજી ચન્થકારનું મહારાજના શિષ્ય શ્રી હેમતિલક સૂરિજી મહારાજના શિષ્ય હોવાનું જણાય છે. સાહિત્ય ક્ષેત્ર અને તેઓશ્રીની શિષ્ય પરમ્પરામાં હેમચન્દ્ર નામા શિષ્ય હેવાનું પણ સિદ્ધ થાય
છે. ખાસ આટલી વસ્તુ સિવાય તેઓશ્રીના જીવન સંબંધી કાંઈપણ વિશેષ માહીતી મળતી હેય તેમ જાણવામાં આવેલ નથી. તેઓશ્રીએ રચેલ શ્રી લઘુક્ષેત્ર સમાસ પજ્ઞ વૃત્તિ ચુત, શ્રી શ્રીપાલચરિત્ર પ્રાકૃત, શ્રી ગુણસ્થાનકમારેહ સ્વપજ્ઞ વૃત્તિયુક્ત, પજ્ઞ ગુરૂષ વિપિકા, નિશુદ્ધિ, પ્રાકૃત છન્દો ગ્રન્થ વિગેરે અનેક સાહિત્યથી પૂજ્યવર્ય શ્રી ગ્રન્થકાર મહર્ષિનું દ્રવ્યાનુયેગ-ગણિતાનુણ-ચરિતાનુયોગ-વિગેરે દરેક વિષયોમાં સુનિષ્ણાતપણું હોવાનું જણાઈ આવે છે.
સ્વોપાશ્રાદ્ધવિધિ, શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ, આચારપ્રદીપ વિગેરે ગ્રન્થના પ્રણેતા બીજા પણ તેજ નામના શ્રીમદ્રશેખરસૂરિજી મહારાજા યદ્યપિ શ્રી લઘુક્ષેત્ર સમાસ વિગેરે ગ્રન્થના રચયિતા પૂર્વોક્ત જણાવેલ શ્રીમાન ૨નશેખરસૂરિજી મહારાજાના સમકાલીન તેમજ સમાનનામવાળા હાઈ બનના અભેદ સંબંધી શંકા થવાનો પ્રસંગ હોવા છતાં તેઓ બહરપાગછાયાયે શ્રીમાન સોમસુન્દરસરિજી મહારાજાના શિષ્ય મુનિસુંદરમહારાજાના શિષ્ય હોવાથી આપણું ગ્રન્થકારથી ચોક્કસ ભિન્ન હોવાનું સાબીત થાય છે.
પૂજ્યવર્ય શ્રીમાન શ્રી જ્ઞાનસાગરજી મહારાજા, પૂજ્યપ્રવર શ્રી જયચન્દ્રરિજી મહારાજ, મહારાજ, શ્રીમાન સેમસુન્દરસૂરિ, શ્રી કુલમંડનસૂરિ, શ્રીમાન ગુણરત્નસૂરિ, શ્રી ક્ષેમકીર્તિ, શ્રી સત્યશેખર, તેમજ શ્રીમાન મુનિસુન્દરસૂરિ મહારાજા વિગેરે સમર્થ તેમજ વિદિશારદ મહાન પુરૂષો શ્રી લઘુક્ષેત્રસમાસ વિગેરે ગ્રન્થના રચયિતા શ્રીમાન શ્રી રતનશેખરસૂરીશ્વરજી મહારાજના સમકાલીન હેઈ પંદરમો શૈકે પ્રાતશિરોમણિ પુરૂષોથી વિભૂષિત હવાનું પણ ચોકકસ અનુમાન થાય છે.
ભાષ્યસુધાંનિધિ શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રી બ્રહક્ષેત્રસમાસ ગ્રન્થમાં ચા લઘુક્ષેત્રસમાસ ગ્રન્થની અપેક્ષાએ ઘણેજ વિસ્તાર છે તે પણ દુષમકાળમાં બુદ્ધિ-બળ-આયુષ્યની ક્રમશ: હાનિ હોઈ સામાન્ય બુદ્ધિવાળા જીવો માટે આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી છે. અત્યાર સુધીમાં શ્રીલઘુક્ષેત્રસમાસનું ભાષાંતર ઘણા વખત પહેલા શ્રી ભીમસિંહ માણેક
તરફથી તેમજ આ ગ્રંથ આ માળા તરફથી છપાતો જાણવા છતાં એકાએક ખાસ આ ગ્રન્થની તૈયાર કરી હમણું બે ત્રણ મહિના અગાઉ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિશિષ્ટતા. બહાર પડેલા હોવાનું જાણવામાં છે. યદ્યપિ બને ભાષાતરોમાં રીતસર યંત્રો વિગેરે
આપવામાં આવેલ છે. તોપણ-મૂલગાથા-શબ્દાર્થ છાયા ગાથાર્થ વિસ્તરાર્થ ટિપ