________________
સર
નાખી, ત્યારથી લાકમાં પણ તે વ્યવહાર શરૂ થયા જે હજુ પણ ચાલે છે. પૂવ જોનું મૃતકમ કરીને દડરત્નવડે ગ ંગાને મુખ્ય પ્રવાહ સાથે જોડી દીધી.'
આ પ્રમાણે શત્રુજયમહાત્મ્ય તેમજ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિન્ન વગેરેમાં વૃત્તાંત ઉપલબ્ધ થતા હેાવાયી ગ ંગાનદીના સ્થાનનું પરાવર્ત્ત ન થયું હાય એમ માનવામાં કાઈ ક્ષેત્રાદિના પરાવ-પ્રતિકૂલ તર્ક હોવાનું જણાતું નથી. જણાવવાના આશય એજ છે કે-કાઈ કાઈ નમાં થતી શકા પ્રસંગે તેવા દૈવિક સંયોગામાં ક્ષેત્રની-નદીએની સ્થાન પરાવૃત્તિ થઈ હાય તા આના નિરાસ બનવું જરાપણ અસ ંભિવત નથી. ગયા શીયાળામાંજ બીહાર-એરીસા પ્રદેશમાં થયેલ ભૂકંપના કારણથી ગંડકી નદીના પ્રવાહ સે। માઈલ દૂર ચાલી જવાનું કહેવાય છે, એ શું ક્ષેત્ર પરાવૃત્તિમાં પુરાવા નથી ? નદીએના સ્થાનામાં કેટલે કૈટલે વલક્ષણ ફેરફાર થયા છે તે જાણવાની અભિલાષા રાખનારાએાએ શ્રી પ્રસ્થાન માસિકમાં ? ધણા અકાથી લખાતા ‘ખાવાયેલી નદીઓ' નામના લેખ સાદ્યંત વાંચવાની ખાસ સૂચના છે. એ પ્રમાણે પતાના સ્થાન પરાવર્તન માટે પણ વિચાર કરવા જરૂર છે. ધણાનું કિવદંતી રૂપે કહેવું થાય છે કે અમુક વર્ષો પહેલાં હિંદુસ્થાનની ઉત્તર દિશામાં રહેલા હિમાલય પર્વતનું અસ્તિત્ત્વ જ હતું નહિં. જો એ કિંવદંતીમાં સત્યતાના અંશ હોય તેા સુજ્ઞ વાયકાને શાસ્ત્રીય જગતની અપેક્ષાએ આધુનિક જગતના વૈલક્ષણ્યમાં લેશ પણ શંકાના ઉદ્ભવ થવાના પ્રસંગ નહિં સાંપડે, સ્વમન્તવ્ય તરફ યુક્તિને ન દારતાં શાસ્ત્ર ઉપર ખાસ આધાર રાખી ‘સિદ્ધસ્ય ગતિશ્ચિન્તનીયા’ એ ન્યાયે શાસ્ર સિદ્ધ પદાર્થોની સિદ્ધિ થાય તે તરફ યુક્તિઓને પ્રયત્નપૂર્વક લઈ જવાય તેા સ પદાર્થોના સાચા અવખાધ સહેલાઈથી થવા સભાવના છે.
આ પ્રમાણે આધુનિક દુનીયાનેા શાસ્ત્રીય દુનીયા સાથે ણેા જ સંક્ષિપ્ત વિચાર કવા સમન્વય - ફરી હવે આ લઘુક્ષેત્રસમાસ નામના ગ્રંથમાં રહેલ મૂળ વિષય તરફ લક્ષ્ય આપીએ.
૧ દ્રવ્યાનુયાગ—ગણિતાનુયાગ, ચરણકરણાનુયાગ અને ધર્માંકથાનુયાગ એ ચાર વિભાગમાં જૈનસિદ્ધાંત વહેંચાયેલા છે, કાઈક ગ્રન્થ દ્રવ્યાનુયાગનું પ્રતિપાદન કરે છે. કાઈ ગ્રન્થમાં દ્રવ્યાનુયોગ ગણિતાનુયાગનું પ્રાધાન્ય જોવાય છે. ક્રાઈ ગ્રન્થ ચરણકરણાનુયોગની વ્યાખ્યાથી ભરેલા હાય છે. જ્યારે કાઈક ગ્રન્થ ધ કથાનુયાગના વિષયથી સંપૂર્ણ જોવામાં આવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યાની ભિન્ન ભિન્ન પ્રકારે જે વ્યાખ્યા તેનુ નામ દ્રવ્યાનુયાગ કહેવાય છે, તે ઉપરાંત કા જીવ ણુાઓના અનંતપ્રદેશી સ્ક ંધા, મિથ્યાવાદિ હેતુએ વડે એ કાણુવર્ગાણાના સ્ક ંધાતા આત્મપ્રદેશ સાથે ક્ષીર નીરવત્ અભેદાત્મક સંબંધ, પ્રતિસમયે સ્વાવગાઢ આકાશપ્રદેશગત અન’તપ્રદેશી કામ્હણુવ ણુાના સ્ક ંધાનું ગ્રહણ કરવું, ગ્રહણુ કરાતા તે સ્ક ંધામાં લેસ્યાસહચરિત કાષાયિત અધ્યવસાય તેમ જ માનસિક, વાચિત કાયિક યેાગવડે પ્રકૃતિ-સ્થિતિ અને રસની ઉત્પત્તિ થવા સાથે સ્પષ્ટ બદ્ર નિધત્ત અને નિકાચિત એ ચાર અવસ્થાએ ઉત્પન્ન થવી ઇત્યાદિ સર્વ વિષયોના સમાવેશ દ્રવ્યાનુયોગમાં લગભગ થાય છે. દ્રષ્યાનુંયોગના વિષય ઘણા જ ગહન છે. તેના જાણકારા પણ ઘણા જુજ હેાય છે. સિદ્ધાન્તકારનું જે વચન છે કે ‘વિએ 'સણુ સાહી ' ‘દ્રવ્યાનુયાગની વિયારણામાં દર્શન-સમ્યક્ત્વ શુદ્ધિ થાય છે અર્થાત્ ક્ષાયિક સમ્યકૃત્વ આત્મા પ્રાપ્ત કરે છે.' એ વચન વિચાર કરતાં બરાબર યેાગ્ય લાગે છે.
૨ ગણિતાનુયાગ—ચૌદ રાજલેાક, ઊર્ધ્વલાક, અધેાલાક, તીર્આલાક, અસંખ્ય દ્વીપસમુદ્રો, વિમાના, ભુવના, સાત નારકભૂમિ, તદન્તર્યંત પાથડાએ, નરકાવાસા, મેરૂ, હિમવ ંત