SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાઈ સહિત અત્યન્તર પુષ્કરાર્ધ સંપૂર્ણ ૮ લાખ જનને છે, અને બીજે બાહ્યપુષ્કરાર્ધ દેશના [માનુષેત્તરવિસ્તારના ૧૦૨૨ જન રહિત ] આઠલાખ જનને છે. એ પ્રમાણે અભ્યતરપુષ્કરાઈને વીટાયલે એ પર્વત જાણે અભ્યત્તરપુષ્કરાઈ દ્વીપની અથવા મનુષ્યક્ષેત્રની જગતી સર [કોટ સરખે] ન હોય ! તે ભાસે છે, માટે ગાથામાં કાવ=જગતી સરખો ” કહ્યો છે. એ પર્વતનું પ્રમાણ લવણસમુદ્રમાં કહેલા આઠ વેલંધર પર્વત સરખું માનુષેત્તર છે, એટલે મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો ત્યારબાદ એક બાજુએજ પર્વતનું પ્રમાણ ઘટો ઘટ છે શિખરતલે કર૪ યોજન પહાળે છે. અને ૧૭૨૧ અને સિંહનિ. યોજન ઊંચો છે. અહિં પ્રમાણની સરખામણીમાં વેલંધર પર્વત સરખે વાદી આકાર, કહ્યો, પરંતુ આકારમાં સીનિવાë સિંહનિષાદી આકારવાળે છે, એટલે સિંહ જેમ આગળના બે પગ ઊભા રાખીને અને પાછલા બે પગ વાળી કુલા તળે દાબીને સંકેચીને બેસે તે વખતે પશ્ચાતુભાગે નીચે અને અનુક્રમે આગળ મુખસ્થાને અતિ ઉચે દેખાય તેવા આકારને છે, જેથી આ પર્વત બહારની બાજુમાં મૂળથી જ ઘટતા ઘટતા વિસ્તારવાળે થઈ અન્યન્તરભાગે ઉભી ભિત્તિસરખે જ ઊંચે રહી શિખરતલે ૪૨૪ જન માત્ર રહ્યો. જેથી ૧૦૨૨માંથી ૪૨૪ બાદ કરતાં ૫૯૮ એજનને ઘટાડે તે કેવળ બહારની બાજુમાંજ થયે, અને અભ્યારબાજુમાં કંઈપણ વિસ્તાર ન ઘટવાથી ઉભી ભિંત સરખો ઉચે જ રહ્યો. અથવા આ પર્વતના આકારમાટે શાસ્ત્રમાં બીજું દ્રષ્ટાંત કહ્યું છે તે આ પ્રમાણેપુષ્કરદ્વીપના અત્યંત મધ્યભાગે વલયાકારે સર્વબાજુ ફરતે એક પર્વત એવો કલ્પીએ કે જે મૂળમાં ૨૦૪૪ યોજના વિસ્તારવાળો હેય, અને શિખરતલે ૮૪૮ જન વિસ્તારવાળો હેય. એ પર્વતકલ્પીને તેના અતિમધ્યભાગથી બે વિભાગ કરી અંદરના વિભાગને ઉઠાવી લઈ ગમે તે સ્થાને રદ કરી દઈ એ તેથી જે બાદોઅર્ધ વિભાગ જેવા આકારને બાકી રહ્યો છે તેવાજ આકારનેર એ માનુષેત્તર પર્વત છે. તથા એ પર્વત નિષેધપર્વત સરખે કહ્યો, તે પણ તપનીય સુવર્ણ સરખા રક્તવર્ણને નહિ, પરંતુ જાબૂનંદ સુવર્ણમય એટલે કંઈક ઓછા રક્તવર્ણને તથા માનુષ એટલે મનુષ્યક્ષેત્રની ઉત્તર –ઉત્તરે એટલે પર્યતે આવેલે હેવાથી આનું માનવેત્તરપર્વત એવું નામ છે. ૧. અથવા જબૂદીપને જેમ જગતી વીટાયેલી છે, તેમ મનુષ્યક્ષેત્રને આ પર્વત વીટાયલે છે. ૨. બીજી રીતે અર્ધ યવન આકાર સરખો પણ માનુષોત્તરપર્વત કહ્યો છે. ૩. નિષધ પર્વતને સર્વત્ર નિસા તળિગમો તથા સંવતવાળનમા ઈત્યાદિ પાડેથી તપનીયસુવર્ણમય કહ્યો છે, છતાં આ સ્થાને નિષધતુલ્યવણું કહેવા છતાં પણ જંબૂનદસુવર્ણ તુલ્યવર્ણ સરખે કહ્યો તે વિવફા ભેદ છે, કારણ કે બને વિવલામાં રફતવર્ણની તુલ્યતા છે, કેવળ અધિક અપતાને જ ભેદ અવિવક્ષિત છે,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy