SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ५ अभ्यन्तरपुष्कराधद्वीपाधिकार ' અવતર–પૂર્વે કાલેદસમુદ્રને ચે અધિકાર સમાપ્ત થયે, અને હવે અર્ધ પુષ્કરદ્વીપ નામને પાંચમે અધિકાર કહેવાય છે, ત્યાં પુષ્કરદ્વીપના મધ્યભાગમાં વલયાકારે માનુષેત્તરપર્વત આવેલ છે કે જેનાથી પુષ્કરદ્વીપના અભ્યન્તર પુષ્કરાઈ અને બાહ્યપુષ્કરાઈ એવા બે વિભાગ થયા છે, તે અભ્યત્તર પુષ્કરાઈને પર્ય-તે આવેલા માનુષેત્તરપર્વતનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે पुक्खरदलबहिजगइव्व, संठिओ माणुसुत्तरो सेलो । वेलंधरगिरिमाणो, सीहणिसाई णिसढवन्नो ॥१॥२४२॥ શબ્દાર્થ – કુવરપુષ્કરદ્વીપના અર્ધભાગની વેરંપિિર-વેલંધર પર્વતે સરખા વર્િ-બહાર (બીજાઅર્ધમાં) મા-પ્રમાણુવાળે નવ-જગતી સરખે સીળિનાર્દૂ-સિંહનિષાદી આકાર ટિમો-રહેલે છે નિષઢવા-નિષેધપર્વતના વર્ણવાળે માણુમુત્તરોસેરો-માનુષેત્તર પર્વત Tr:–અર્ધ પુષ્કરની બહાર જગતી સરખે માનુષેત્તરપર્વત રહેલ આવેલે છે, તે વેલંધર પર્વત સરખા પ્રમાણુવાળ સિંહનિષાદી આકારવાળે અને નિષધપર્વત સરખા વર્ણવાળે છે કે ૧૨૪ર છે વિસ્તરાર્ધ–કાલેદસમુદ્રની સર્વબાજુએ વીટાયલે વલયાકાર સરખે પુષ્કરદ્વીપ નામને દ્વીપ છે, તે કાલેદસમુદ્રથી બમણે હોવાથી ૧૬૦૦૦૦૦ (સોલ લાખ) જન વિસ્તારવાળે છે, એ દ્વીપના વલયાકારમધ્યભાગમાં એટલે એ દ્વીપના આઠલાખ જનના બે વિભાગ થાય તેવા પહેલા વિભાગને પર્યન્ત અને બીજા વિભાગના પુષ્કરદ્વીપમ પ્રારંભમાં માનવેત્તરપર્વત નામનો પર્વત આવેલો છે. તે પણ દ્વીપવત દયવર્તિમાનુ વલયાકાર છે, જેથી એ પર્વત પુષ્કરદ્વીપના પહેલા અર્ધભાગથી પિત્તરપર્વત. બહાર ગણાય છે, કારણકે એને વિસ્તાર બીજા અર્ધભાગમાં આવેલે છે, જેથી જે બૂઢીપતરફને અથવા કાલેદસમુદ્રને સ્પર્શે તે પહેલે
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy