________________
શ્રી ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત કરે છે. એ પ્રમાણે ૨૫ પ્રાસાદમાંના ૧ પ્રાસાદમાં શમ્યા અને ૨૪ પ્રાસાદમાં સિંહાસન જાણવાં. તથા લવણસમુદ્રની શિખા ૧૬૦૦૦ એજન ઉંચી છે, અને જ્યોતિષીઓ ૭૯૦
જન ઊંચે આકાશમાં ફરે છે, તે ૧૦૦૦૦ એજન જેટલા લવણસમુદ્રનાં તિષ વિરતારવાળી શિખામાં જળ હેવાથી તેટલે વિસ્તાર સર્વથા વિમાને જળસ્ફટિકનાં તિષીએ રહિત છે કે સહિત છે? અર્થાત લવણસમુદ્રના
જ્યોતિષીઓ શિખાની આજુબાજુએ જ છે કે શિખાની અંદર પણ છે? અને જે શિખાની અંદર હોય તે જળમાં વિમાને કેવી રીતે ચાલે? એ સર્વ શંકાઓના સમાધાન તરીકે આ ગાથામાં કહે છે કે-લવણસમુદ્રમાં ફરતાં
તિષ વિમાને જળસ્ફટિક રત્નનાં છે, અને જેરફટિકર જળમાં પિતાની જગ્યા - કરી કરીને ચાલતું જાય એવા સ્વભાવવાળું હોય છે, માટે શિખાની અંદરનાં જયોતિષવિમાને પણ શિખાના જળને ભેદીને કંઈ પણ નડતર વિના અખલિત પણે ફરે છે, અર્થાત શિખાની બહારનાં વિમાન જેમ ખુલ્લા આકાશમાં નિર્વિઘપણે ફરે છે તેવી જ રીતે શિખાની અંદરનાં વિમાને પણ જળની અંદર નિર્વિઘપણે ગતિ કરે છે.
પ્રશ્ન –જે એ પ્રમાણે છે તે શિખાની અંદર ફરતાં જોતિષવિમાને જ જળસ્ફટિકરનનાં છે કે શિખાની બહાર ફરનારાં પણ તેવા જ રનમાં છે?
ઉત્તર–લવણસમુદ્રમાં જેટલાં વિમાને છે તેટલાં સર્વવિમાન જળસ્ફટિકનાં છે, જે કે શિખાબહાર જળભેદ કરવાનું નથી તે પણ સ્વભાવથી જ સર્વવિમાને જળસ્ફટિકનાં છે.
પ્રશ્ન–તે લવણસમુદ્રવત્ બીજા સમુદ્રોમાં જળસ્ફટિકનાં કે અન્યથા?
ઉત્તર–કેવળ લવણસમુદ્રનાં જ સર્વવિમાને જળસ્ફટિકમય છે, અને શેષ સર્વે દ્વીપસમુદ્રનાં વિમાને સામાન્ય સ્ફટિકનાં છે.
તથા એ વિમાન ઊર્વપ્રકાશ ઘણો હોય છે, જેથી ચંદ્રસૂર્ય પ્રકાશ શિખાના પર્યન્તભાગ સુધી પહોંચે છે, અને તેથી જે વખતે જંબૂદ્વીપમાં જે સ્થાને દિવસ હોય છે, તે જ સ્થાનની સન્મુખ રહેલા લવણસમુદ્રના પણ સંપૂર્ણ ક્ષેત્રમાં
એટલે જંબુદ્વીપના પર્યન્તથી ધાતકીખંડના પ્રારંભ સુધીમાં જળસ્ફટિક વિમાનને સર્વત્ર દિવસ હોય છે તે વખતે તેટલાક્ષેત્રમાં આવેલે શિખાને અધિક ઊર્વપ્રકાશ ભાગ પણ તેટલા વિસ્તારમાં ૧૬૦૦૦ એજન ઊંચાઈ સુધી
સપ્રકાશ હોય છે, અને બાકીના બે ભાગમાં રાત્રિ હોવાથી અંધકાર હોય છે, શિખાની અંદર જળમાં ચંદ્રસૂર્ય ફરતા નથી પરંતુ શિખાની બને બાજુએ દ્વીપદિશિતરફ ખુલ્લા આકાશમાં ફરે છે, અને તેથી તેને ઊર્ધ્વતીચ્છ પ્રકાશ