SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ લવસમુદ્રમાં આવેલા કીડા પ્રાસાદ ૩૨૫ યો. ભાગ એ પ્રમાણે ગતમાદિ દ્વીપની અભ્યન્તરઊંચાઈ ૨૧૪–૭૦ અને બાદા છે. ભાગ. ઉંચાઈ ૪૨લા–૪પ જાણવી છે ૨૯ મે ૨૨૩ છે અવતરણ – હવે એ ૨૫ દ્વિીપ ઉપર સુસ્થિતદેવ તથા ચંદ્રસૂર્યના જે કીડાપ્રાસાદ રહેલા છે તે પ્રાસાદનું પ્રમાણ તથા લવણ સમુદ્રના તિષી વિમાનોનું કંઈક સ્વરૂપ કહેવાય છે, અને તે સાથે આ લવણ સમુદ્રને અધિકાર પણ સમાપ્ત કરાય છે कुलगिरिपासायसमा, पासाया एसु णिअणिअपहणं । ..... तह लावणजोइसिआ, दंगफालिह उडुलेसागा ॥३०॥२२४॥ • શબ્દાર્થ – ફુજિરિાસાય-વર્ષધરના પ્રાસાદે તરં-તથા સમા-સરખા ઢાવળનોરિંગા-લવણ સમુદ્રના તિષિએ હુ-એ દ્વીપ ઉપર ifટ-દકસ્ફટિક, જળસ્ફટિકરનના મિનિમ-નિજ નિજ, પિતપોતાના દૂજેલા-ઊદ્ગલેશ્યાવાળા, અધિક ઘદૂi-પ્રભુના, અધિપતિઓના ઊર્વતેજવાળા. જાથા –એ દ્વીપ ઉપર પોતપોતાના અધિપતિદેવના જે પ્રાસાદ છે તે કુલગિરિ ઉપરના પ્રાસાદે સરખા છે, તથા લવણ સમુદ્રના જ્યોતિષીઓ જળસ્ફટિકરનના અને અધિક ઊર્ધ્વતેજવાળા છે. ૩૦મારા વિસ્તરાર્થ –લઘુહિમવત આદિ ૬ વર્ષધરપર્વત ઉપર સિદ્ધાયતન ફટ સિવાયના ફૂટે ઉપર જેવા દેવપ્રાસાદ છે તેવા જ અને તેટલા પ્રમાણવાળા દ્વીપ ઉપર દેવ- આ ૨૫ દ્વિીપ ઉપરના પ્રાસાદે પણ છે, જેથી આ ૨૫ દેવ પ્રાસાદનું પ્રમાણુ પ્રાસાદ ૬રા યોજન ઊંચા અને ૩૧ જન વિસ્તારવાળા છે, અને એ સર્વે કીડાગ્રહસરખા છે, સુસ્થિતના આવાસમાં એક દેવશય્યા છે, પિતાની રાજધાનીમાંથી સુસ્થિતદેવ જ્યારે અહિં આવે ત્યારે શયન કીડા અથવા આરામ કરવાને માટે આ આવાસ ઉપયોગી છે, અને ચંદ્ર સૂર્યના પ્રાસાદમાં દરેકમાં એકેક સપરિવાર સિંહાસન છે, અને તે તે ચંદ્ર સૂર્ય જ્યારે પિતાની બીજા નંબુદ્વીપલવણસમુદ્રમાં રહેલી રાજધાનીમાંથી અહિં આવે ત્યારે કઈ કઈ વખતે પિતાના આ દ્વીપ ઉપરના પ્રાસાદમાં આવી સુખે બેસે છે, અને આરામ ૧. ગાથામાં સામાન્યથી ૨૫ માં પ્રાસાદ કહ્યા છે તે પણ ગૌતમીપમાં મવન અને ૨૪ ઠીમાં પ્રાણ છે એટલું વિશેષ જાણવું.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy