________________
હવસમુદ્ર ઉપર રહેલા જળસકટિકમય તિથી રવાના વિમાન
૨૭
ઠેઠ શિખાની ઉપર પહોંચે છે. જંબૂઢીપાદિ સર્વ દ્વીપસમુદ્રના ચન્દ્રસૂર્યને ઊદ્ધપ્રકાશ માત્ર ૧૦૦ યોજન સુધી જ હોય છે, અને આ લવણસમુદ્રના સૂર્યચંદ્રને ઊર્ધ્વપ્રકાશ સાધિક ૮૦૦ યોજન જેટલું હોવાથી આ વિમાનેને અધિક ઊર્વીલેશ્યાવાળાં (અધિક ઊર્ધ્વતેજવાળાં) કહ્યાં છે તે યથાર્થ છે. વળી જે એ વિમાને એવાં ઊર્ધ્વતેજસ્વી ન હોય તે ૭૦૦ એજન જેટલી શિખાને ઊર્ધ્વભાગ સર્વત્ર સદાકાળ અપ્રકાશિત જ રહે.
છે લવણસમુદ્રના સ્વરૂપને ઉપસંહાર એ પ્રમાણે અહિ લવણસમુદ્રનું સ્વરૂપ હવે સમાપ્ત થયું, વિશેષવર્ણનના જિજ્ઞાસુઓએ અન્યશાસ્ત્રોમાંથી વિશેષવિસ્તાર જાણવા ચોગ્ય છે, અને કિંચિત્ સંક્ષિપ્ત સંગ્રહ કહેવાય છે તે આ પ્રમાણે
લવણસમુદ્રના પદાર્થોને સંક્ષિપ્ત સંગ્રહ
૫૬ અન્તદ્વીપ
૧ ગૌતમીપ ૧૨ ચંદ્રદ્વીપ ૧૨ સૂર્યદ્વીપ [૮૧ દ્વીપ ] ૬ તીર્થ દ્વીપ
૪ મેટા પાતાલકળશ | ' ૪ ચન્દ્ર ૭૮૮૪ લઘુ પાતાલકળશ
૪ સૂર્ય [૭૮૮૮ પાતાલકળશ]
૧૩૨ નક્ષત્ર ૪ વેલંધર૫ર્વત
૩૫૨ ગ્રહ ૪ અનુલંધર પર્વત | ૨૬૭૯૦૦ કેકે તારા
૧ ઉદકમાળા (શિખા) | ૨ ગોતીર્થ ૧૭૪૦૦૦ વેલંધરદેવ
વળી એ ઉપરાન્ત ઉકૃષ્ટથી ૫૦૦ યોજન [ ઉલ્લેધાંગુલ] પ્રમાણના મસ્યાદિ જલચરે છે, તથા જગતીના વિવરમાં થઈને જંબુદ્વીપમાં પ્રવેશેલા જળમાં એ જ વિવરામાં થઈને મલ્યો પણ વધુમાં વધુ ૯ યોજનાદીર્ઘ કાયાવાળા પ્રવેશ કરે છે. આ લવણસમુદ્ર કાળદધિસમુદ્ર અને સ્વયંભૂરમણસમુદ્રમાં મત્સ્ય ઘણી જાતિના અને ઘણા છે, શેષસમુદ્રોમાં મત્સ્યો છે પરંતુ લવણાદિ ત્રણસમુદ્રની અપેક્ષાએ બહુ અલ્પ છે. તેમાં કાલેદધિમાં મોટામાં મોટા ૭૦૦ જનના મત્સ્ય અને સ્વયંભૂરમણમાં ૧૦૦૦ જનના મત્સ્ય છે, શેષ સમુદ્રોમાં ૭૦૦ થી ૧૦૦૦ ની અંદર મધ્યમપ્રમાણુવાળા મત્સ્ય છે. એ રીતે આ લવણસમુદ્રને અધિકાર સમાપ્ત થયે. ૩૦–૨૨૪ો
છે
કે તિ હિતીનો વાસઇદ્રાણિ
છે