SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ લવણસમુદામા ધાતકીખંડતરફના ચન્દ્રસૂયકિપ ધાતકીના મેરૂ પર્વતની અભ્યન્તરબાજુએ લવણસમુદ્ર તરફ ફરે છે, અને બીજા ૬ સૂર્ય ૬ ચંદ્ર ધાતકીમેરૂની બહારના ભાગમાં કાળદધિસમુદ્ર તરફ પણ ધાતકીખંડમાંજ ફરે છે, જેથી ૬ ચંદ્ર અને સૂર્ય અભ્યન્તરધાતકીના અને બીજા ૬-૬ બાહ્યધાતકીના ગણાય. ત્યાં લવણસમુદ્રના પર્વને લવણસમુદ્રની જગતી ધાતકીખંડના અભ્યત્તરકિનારે આવેલી છે, ત્યાંથી ૧૨૦૦૦ યોજન દૂર પૂર્વદિશામાં ૮ ચંદ્રદ્વીપ આવેલા છે, તેમાં બે દ્વીપ બાહ્યલવણચંદ્રના અને ૬ દ્વિીપ અભ્યન્તર ધાતકીચંદ્રના છે, અને સર્વ રીતે પૂર્વોક્ત ચાર ચંદ્રઢીપ સરખા છે, તથા પશ્ચિમ દિશામાં પણ ધાતકીને અભ્યન્તરકિનારાથી ૧૨૦૦૦ એજન દૂર લવણસમુદ્રમાં ૮ દ્વિીપ છે, તેમાં ૨ કપ બાહ્યલવણસૂર્યના છે, અને ૬ દ્વિીપ અભ્યત્તરધાતકી સૂર્યના છે. તથા એ દ્વિીપના તે તે ચંદ્રોની ચંદ્રાનામની રાજધાનીઓ તથા સૂર્યની સૂર્યાનામની રાજધાની પૂર્વે કહ્યા પ્રમાણે અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યા બાદ બીજા લવણસમુદ્રમાં અને બીજા ધાતકીદ્રીપમાં પિતાપિતાની દિશાઓમાં વિજયરાજધાની સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે / રતિ વૈદ્યર્તિનઃ ૮-૮ ચંદ્રસૂર્યદ્રાવઃ || એ પ્રમાણે આ લવણસમુદ્રમાં ૧ ગૌતમદીપ ૧૨ ચંદ્રદ્વીપ અને ૧૨ સૂર્યદ્વીપ મળીને ૨૫ દ્વિીપ સરખા પ્રમાણુવાળા અને શાશ્વતા છે. એ ઉપરાન્ત રત્નદીપ વિગેરે બીજા દ્વીપ પણ સંભવે છે, પરંતુ શાસ્ત્રોમાં સમુદ્રના અધિકાર પ્રસંગે તેવા દ્વીપનું વર્ણન આવતું નથી, તેનું કારણ અશાશ્વત હોય અથવા તે એવા ક્ષુલ્લદ્વીપમાં કંઈ જાણવા લાયક ન હોય તે તે કારણ પણ હેય, ઈત્યાદિ યથાયોગ્ય કારણ વિચારવું. છે ૨૮ મે ૨૨૨ . અવતરળ:–પૂર્વગાથાઓમા કહેલા ગૌતમીપ વિગેરે ૨૫ કીપે જળ ઉપર કેટલા ઊંચા દેખાય છે? તેનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે. एए दीवा जलुवरि, बहिजोअण सडअट्ठसीह तहा । भागावि अ चालीसा, मज्झे पुण कोसदुगमेव ॥२९॥२२३॥ શબ્દાર્થ – E E હોવા-એ દ્વીપ મr -વળી ભાગ પણ નવરિ-જળ ઉપર વાસા-(પંચાણુઆ) ચાલીસ વહિ-જંબુદ્વિપ ધાતકીદ્વીપ તરફ મન્સ પુળ-અને શિખાદિશિ તરફ હૂડ ડિસીન્સાઢી અઠયાસી ફોસદુiાવ-બે કોશ જ જયાર્થ-એ દ્વીપ અભ્યન્તરદિશિએ [ દ્વીદિશિએ ] ૮૮ યોજન તથા ૪૦ પંચાણુઆભાગ જેટલા જળ ઉપર દેખાય છે, અને બહારની દિશિએ બે ગાઉંજ દેખાય છે . ૨૯ ૨૨૩
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy