SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્ટી શો લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત દેવદેવીઓનું આધિપત્ય ભોગવે છે, જન્મ પણ ત્યાં છે, અને કાર્ય પ્રસંગે અહિં આવે ત્યારે આકાશમાં ફરતા પિતાના સૂર્યવિમાનમાં સિહાસન ઉપર પરિવાર સહિતબેસે છે, અને કઈ વખત આ દ્વીપ ઉપરના પ્રાસાદમાં આવી શય્યામાં શયન કરે છે. પુનઃ આ દ્વીપ ઉપરનાસપાટ પ્રદેશનાં હંમેશાં બીજા અનેક જ્યોતિષદેવદેવીઓ ફરે છે બેસે છે સૂએ છે, અને આનંદ કરતા વિચારે છે // કૃતિ ૪ સૂર્યદ્વીપ / તથા જે રીતે પશ્ચિમદિશામાં ચાર સૂર્યદ્વીપ કહ્યા તેવા જ મેરૂની પૂર્વદિશામાં એટલે વિજયદ્વારની હામે જગતીથી ૧૨૦૦૦ એ. દૂર ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા જ વંદન છે, એમાં પણ બે દ્વિીપ જંબુદ્વીપના બે ચંદ્રના છે, અને બીજા બે દ્વીપ લવણ સદ્રના શિખાની અભ્યન્તર ભાગે ફરના બે ચંદ્રના છે એ ચારે દ્વીપ પરસ્પર બારબારહજાર યોજન દુર રહેલા છે. તથા એ દ્વીપ ઉપરના કીડાપ્રાસાદે તથા ચંદ્રા રાજધાનીએ વગેરે સ્વરૂપ સર્વ સૂર્યવત કહેવું, વિશેષ કે એ ચંદ્રોની ચંદ્રા નામની રાજધાની બીજા જંબુદ્વીપમાં તથા લવણસમુદ્રમાં પૂર્વ દિશામાં જાણવી | તિ ૪ વંદઠ્ઠી || ર૬૨૭ ૨૨૦-૨૨૧ " અવતરણ–પૂર્વગાથામાં જબૂદ્વીપ તરફ જેમ ચાર સૂર્યદ્વીપ અને ચાર ચંદ્રદ્વીપ કા તેમ ધાતકીખંડ તરફ પણ ૮ સૂર્યદ્વીપ અને ૮ ચંદ્રદ્વિીપ છે તે આ ગાથામાં કહેવાય છે एवं चिअ बाहिरओ, दीवा अट्टट्ठ पुव्वपच्छिमओ । दु दु लवण छ छ धायइ-संड ससीणं रखीणं च ॥२८॥२२२॥ શબ્દાર્થ – gs નિમ-એ પ્રમાણેજ | હું ટુ-બે ચંદ્રદ્વીપ બે સૂર્યદ્વીપ વાોિ -બહારભાગમાં વળ-લવણસમુદ્રના તીવ્રા-ચંદ્રસૂર્યના દીપ છે છે-૬ ચંદ્રદીપ ૬ સૂર્યદ્વીપ અઠ-આઠ આઠ ધારૂસંડ-ધાતકીખંડ પુર જીિનો-પૂર્વે અને પશ્ચિમે સરી રવી –ચંદ્રસૂર્યના જયા–એ પ્રમાણેજ લવણસમુદ્રની શિખાથી બહારના ભાગમાં પૂર્વ દિશામાં બે દ્વીપ બાલવણચંદ્રના અને છ દ્વીપ ધાતકીખંડના અભ્યઃરચંદ્રના, તથા પશ્ચિમ| દિશામાં બે દ્વિીપ બાહ્યલવણસૂર્યને અને ૬ દ્વિીપ અભ્યન્તરધાતકી સૂર્યના છે, સવમળી ૮ ચંદ્રઢીપ અને ૮ સૂર્યદ્વીપ છે. ૫ ૨૮ ૨૨૨ ! વિસ્તરાર્થ-લવણસમુદ્રની શિખાની બહાર લવણસમુદ્રના બે ચંદ્ર અને બે સૂર્ય ફરે છે, અને ધાતકીખંડમાં જે ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે તેમાંના ૬-૬ સૂર્યચંદ્ર
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy