SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત ॥ जळ उपर देखातो वेलंधर पर्वत ॥ [ T૦ ૨૨૦, પૃ. ૨૦૨] ૪૨૦૦૦ ૫2 વલંધર પર્વત I ૧૭૨૧ પર્વતની ઊંચાઈમાંથી ૭૫૧–૫૫ જળાવગાહ બાદ કરતાં ૯૬૯-૪૦ એટલા જન જળઉપર જબૂઢીપતરફ ઉંચાઈ છે. એ પ્રમાણે ૭૫૧ યોજન ૫૫ પંચાણુંઆ ભાગ જેટલે પર્વત જળમાં ડૂબેલે છે, તે મૂળથી ૭૫૧૫૫ યોજન ઊંચાઈને સ્થાને એટલે જળાવગાહના પર્યને અને દષ્ટિગોચરના પ્રારંભસ્થાને પર્વતને વિસ્તાર-પહોળાઈ કેટલી છે તે જાણીને ૪ર૦૦૦ યોજનમાં ઉમેરીને તેટલે દૂર જઈએ તે જળાવગાહ કેટલે ? તે જાણ્યા બાદ શિખાતરફનો બાહ્ય દેખાવ કાઢી શકાય, માટે ૭૫૧ યોજન જળાવગાહને અને વિસ્તાર જાણવાને ગણિતની સુગમતા માટે પ્રથમ જળાવગાહના ભાગ–અંશેાજ કરી નાખવા, જેથી ૭૫૧*૫=૭૧૩૪૫ માં ૫૫ ઉમેરતાં ૭૧૪૦૦ સર્વકળા જળાવગાહની આવી, ત્યાર બાદ વિરારા વિશે એ આ પ્રકરણની જ ૧૪ મી ગાથામાં દર્શાવેલી રીતિ પ્રમાણે બે વિસ્તારને વિશેષ કરતાં [૧૦૨૨ બાદ ૪૨૪=] ૫૯૮ આવ્યા તેને ઉંચાઈના ૧૭૨૧ વડે ભાગતાં ભાજક અધિક હોવાથી ભાગાકાર થાય નહિં માટે એ ભાગાકાર
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy