SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ વેલ પર પતાનુ' સ્વરૂપ ગાથાર્થઃ—એ આઠે પતા બહાર જમૂદ્રીપતરફ જળના ઉપર નવસે। અગુણેાત્તર ચેાજન અને પોંચાણુઆ ચાલીસ ભાગ [૬૯ěપ ચાજન ] ઉંચા દેખાય છે, અને મધ્યભાગે શિખાતરફ નવસે ત્રેસઠ ચેાજન ઉપરાન્ત પંચાણુઆ સિત્તેર ભાગ [ ૯૬૩૮૫ ચેાજન] જળથી ઉંચા દેખાય છે ! ૧૬૫ ૨૧૦ ૫. વિસ્તરાર્થઃ—આ આઠે પવતા જળમાં કેટલા ડુબેલા છે, અને જળની ઉપર મહાર કેટલા દેખાય છે તે અહિં દર્શાવવાનુ છે, તેમાં પ્રથમ એ પવતા જ ખૂદ્વીપના પન્ત કિનારાથી ૪૨૦૦૦ ચેાજન દૂર છે, એમ કહેવાયું છે, અને ૯૫૦૦૦ ચાજન સુધીમાં ૭૦૦ ચેાજન જેટલું જળ ક્રમશઃ ઉંચું વધતુ ગયુ` છે. એ વાત પણ પૂર્વ' કહી છે, તે એ ઉપરથી ત્રિરાશિગણિત કરવાથી તે સ્થાને જળ કેટલું છે? તે પ્રથમ જાણ્યાબાદ ત્યાં ગાતી કેટલુ છે તે જાણીને બેને સર્વાળા કરીએ તેટલા પાણીમાં ડૂબેલા છે, અને પર્વતની ઉંચાઈમાંથી બાદ કરતાં ખાકી રહે તેટલા જળ ઉપર દેખાય છે, તે આ પ્રમાણે— ચેાજન ગયે ગાતી તેા યોજને કેટલુ ? ૪૨૦૦૦ × ૧૦૦૦ ૪૨૦૦૦ ૯૫૦૦૦ ૯૫ ૯૫૦૦૦ - ૧૦૦૦ - ૪૨૦૦૦ ૯૫)૪૨૦૦૦(૪૪ર ચેાજન ૪૧૯૯૦ ૦૦૦૦૧૦ શેષ યોજને યો. જળવૃદ્ધિ તા યોજને કેટલી ? ૪૨૦૦૦ ७०० ૯૫૦૦૦ ૯૫)૨૯૪૦૦(૩૦૯ યોજન ૨૯૩૫૫ ૦૦૦૪૫ શેષ અર્થાત્ ૪૪ર યોજન ૧૦ ભાગ ગાતી છે. ૪૨૦૦૦x૭૦૦ ૨૯૪૦૦ ૯૫૦૦૦ ૯૫ ૪૪૨-૧૦ ગાતીથ ૩૦૯-૪૫ જળવૃદ્ધિ ૭૫૧-૫૫ જળવૃદ્ધિ ૩૦૩ 66 ૧ વૃત્તિ-બહાર એ શબ્દનો અર્થ વ્યવહારૂ રીતે તેમજ ખીન્ન પ્રથામાં કહ્યા પ્રમાણે લવણ સમુદ્રની શિખાતરફ થાય છે, અને મન્ન=મધ્ય-અભ્યન્તર એ શબ્દના અર્થ જ બૂંદીપ તરફ્ થાય છે, પરન્તુ આ પ્રકરણમાં એ બન્ને શબ્દના અથ એથી વિપરીત કરવાના છે. જેથી હિ એટલે જ મૂદ્દીપતરફ અને મગ્ન એટલે શિખા તરફ્ એવા વિલક્ષણ અથ' કરવાના છે, એવા વિલક્ષણુ અથ' રાખવામાં પણ ગ્ર ંથકર્તાની અપેક્ષા જો કે બંધખેસતી છે, પરન્તુ સ્થૂલદૃષ્ટિએ કંઈક ગુંચવણુવાળી છે, તે અપેક્ષા આ પ્રમાણે—જ ખૂદ્રીપના પન્ત ભાગે ઉભા રહીને જ્યારે જંબુદ્રીપતરફ નહિ પણ બહાર લવસમુદ્રતરફ દૃષ્ટિ કરીએ ત્યારે જ જમૂદ્રોપતરની પર્વતાદિકની ઉંચાઈ દેખી શકાય માટે અહિં બહાર એટલે જ મૂઠ્ઠીપતરફ એવા અ` ઉપજી શકે છે, અને શિખાતરફ ઉભા રહીને જ્યારે અભ્યન્તર એટલે જબૂીપતરફ દ્રષ્ટિ કરીએ ત્યારે જ શિખાતરની બહારની ઊંચાઈ પતાર્દિકની દેખી શકાય છે માટે એ અપેક્ષાએ મધ્ય-અભ્યન્તર એટલે શિખાતરફ એવા અથ થઈ શકે છે. એ પ્રમાણે આ ક્ષેત્રસમાસ પ્રકરણમાં આગળ પણ બહાર એટલે અ ંદર અને અભ્યન્તર એટલે બહાર એવા વિલક્ષણ અજ કરવા,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy