SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વેધર પવાનું સ્વરૂપ બંધ રાખીને પ્રથમ ૫૯૮ ને ૭૧૪૦૦ વડે ગુણીને પછી ૧૭૨૧ વડે ભાગવા, જેથી ગુણાકાર [૫૯૮૪૭૧૪૦૦=] ૪૨૬૭૨૦૦ આવ્યા, તેને ૧૭૨૧ વડે ભાગતાં જવાબ ૨૪૮૦૯ અને શેષ ૯૧૧ આવ્યા, એ ૧૧ શેષ તે ૭૧૨૧ ભાજકનો અર્ધ ઉપરાન્તને ૧૩ અંક હવાથી વ્યવહારથી પૂર્ણ ગણીને (૧ ગણીને) ૨૪૮૦૯ માં ૧ ઉમેરતાં ૨૪૮૧૦ આવ્યા, તે પંચાણુઓ ભાગ લેવાથી ૫ વડે ભાગતાં ૨૬૧ યોજના ૧૫ ભાગ આવ્યા, તેને મૂળવિસ્તાર ૧૦૨૨ માંથી બાદ કરતાં શેષ ૭૬૦ યોજન ૮૦ પંચાણુઆ ભાગ આવ્યા જેથી સ્પષ્ટ થયું કે પર્વતની ઉંડાઈના અને અથવા દેખાવના પ્રારંભમાં પર્વતને વિસ્તાર ૭૬૦૬ યોજન છે. હવે શિખાતરફનો જળાવગાહ જાણવા માટે એજ અંક ઉપરથી જળવૃદ્ધિ પ્રાપ્ત કરીને પૂર્વોક્ત જળાવગાહમાં ઉમેરવા યોગ્ય છે, માટે ગણિતની સુગમતા માટે. પ્રથમ ૭૬૦૬ યોજનના સર્વ પંચાણુઆ ભાગ બનાવતાં ૭૬૦૪૯૫=૭૨૨૦૦+૮૦=૭૨૨૮૭ ભાગ થયા. જેથી પુનઃ ત્રિરાશિ આ પ્રમાણે– યોજના છે. જળવૃદ્ધિ તે ભાગે કેટલી જળવૃદ્ધિ? ૯૫૦૦૦ – ૭૦૦ – ૭૨૨૮૦ અહિં અન્ય અંક ભાગરૂપ છે માટે પહેલે અંક પણ ભાગરૂપ સરખો જ હવે જોઈએ એ ગણિત રીતિ હોવાથી ૫૦૦૦૪૯૫=૯૦૨૫૦૦૦ ભાગ આવ્યા જેથી પુનઃ ત્રિરાશિ– ભાગ દૂર ગયે . જળવૃદ્ધિ તે ભાગ દૂર ગયે કેટલી વૃદ્ધિ? ૯૦૨૫૦૦૦ – ૭૦૦ – ૭૨૨૮૦ ૭ -૭૨૨૮ ૪ ૯૦ ૨૫8 8 8 ૫૦૫૯૬ ૯૦૨૫ ૯૦૨૫)૫૦૫૯૬(૫ યોજન ૪૫૧૨૫ ૦૫૪૭૧ શેષ પ્રતિભાગ એ પ્રમાણે ૫ યોજન ઉપરાન્ત ૫૪૭૧ શેષ તે પ્રતિભાગ રૂપ ગણાય, જેથી ૫ વડે ભાગતાં ૫૭ ભાગ આવ્યા અને ૫૬ પ્રતિભાગ શેષ રહ્યા તે ભાજક ૫ ના અર્ધ ઉપરાંત હેવાથી વ્યવહાર સંપૂર્ણ ગણું ૧ ભાગ ગણીએ તે પ૭+૧=૫૮ ભાગ આવ્યા, જેથી ૫ યોજન ૫૮ ભાગ જેટલી જળવૃદ્ધિ જંબુદ્વીપતરફની જળ વૃદ્ધિથી અધિક આવવાથી પૂર્વોક્ત જળવૃદ્ધિમાં ઉમેરતાં ૯૫) ૫૪૭૧(૫૭ ભાગ ૪૭૫ ૭૨૧. ૫૬ શેષ પ્રતિભાગ,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy