SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ પરિધિ તથા ક્ષેત્રફળ જાણવાની ક્ષેતિ ત્યારબાદ પુનઃ ૧૦ વડે ગુણવા, અને જે જવાબ આવે તેનું વર્ગમૂળ કાઢવું, તેની રીતિ આ પ્રમાણે– કે વર્ગમૂળ કાઢવાની રીતિ વર્ગમૂળ કાઢવા યોગ્ય અંકના ઉપર આવું ચિન્હ કરવું ત્યારબાદ-આવું એ બે ચિન્હમાં ઉભીલીટી વિષમઅંક અને આડીલીટી સમઅંકને સૂચવનારી છે, અને ભાગાકારમાં પ્રથમ ભાગાકાર વિષમઅંક સુધી [ એ ચિન્હવાળી પ્રથમ લીટીના અંક સુધી ] કરવાનું હોય છે, અને ઉતારવાના અંક પણ વિષમ ચિન્હ સુધીના જ ઉતારવા માટે એ ચિન્હો ઉપયોગી છે. ત્યારબાદ પહેલા વિષમચિન્હસુધીના અંક બાદ જઈ શકે એવા વર્ગવડે ભાગવે, અને જેના વર્ગવડે બાદ જાય તે મૂળ અંકને ભાજકસ્થાને તથા ભાગાકાર-જવાબના સ્થાને સ્થાપીને તેને વર્ગ ભાજ્યમાંથી બાદ કરી જવાબની રકમ પુનઃ ભાજ્યઅંકમાં ઉમેરવી, ત્યારબાદ ભાજ્ય રકમ વિષમચિન્હસુધીની નીચે ઉતારી ભાજકરકમવડે એવી રીતે ભાગાકાર કર કે ભાજક અંક આગળ જે અંક ગોઠવાય તેજ અંકવડે ભાજક સાથે ગોઠવાયેલા તેજ અંક સહિતના ગુણાકાર ભાજ્યમાંથી બાદ જાય, અને તે ગુણક રકમ પુનઃ જવાબસ્થાને સ્થાપવી, એ રીતે સંપૂર્ણ રકમનું વર્ગમૂળ કાઢી શકાય છે, તેનું ઉદાહરણ આ જંબુદ્વીપની પરિધિદ્વારા દર્શાવાય છે તે આ પ્રમાણે– ૧૦૦૦૦૦ જંબૂદ્વીપને વ્યાસ કે વિખંભનો વર્ગ કરવા માટે ૧૦૦૦૦૦૦૦૦૦૦ યોજન. વિષ્કભનો વર્ગ આવ્યો. ૪ ૧૦ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ [ સે અબજ ] વર્ગમૂળ કાઢવા એગ્ય ભાજ્ય રકમ થઈ. || - 1 – 1 – 1 – I - | ૧ લે ભાજક ૩) ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૩ એજન. ભાગાકાર * ૧૦૦૦૦૦ 55. આ છએ યોજનાના અંકને એકત્ર કરતાં ૩૧૬૨૨૭ જન થયા. ૨ જે ભાજક ૬, ૧) ૧૦૦(૧ + ૧ ૬૧ ૩ જે ભાજક ૬૨ ૬) ૩૯,૦૦ (૬ + ૬ ૩૭૫૬ ૪ થે ભાજક ૬૩૨, ૨) ૧૪૪,૦૦ (૨ + ૨ ૧૨૬૪૪ ૫ મે ભાજક ૬૩૨૪, ૨) ૧૭૫૬,૦૦ (૨ + ૨ ૧૨૬૪૮૪
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy