SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂદીપનું ક્ષેત્રફળ Tધાર્થ –સાતસાનેવું કોડ છપનલાખ ચોરાણુહજાર દાસે જન પિણા બે કેશ જન. ગા. હાથ. અને સાડીબાસઠ હાથ [ ૭૯૫૬૯૪૧૫૦-ના-દરા] એટલું ગણિત પદ છે. ૧૮ વિસ્તરી –જબૂઢીપની ભૂમિને કઈ પત્થરની લાદીઓથી મઢવા ઈચ્છે તે ૧ જન લાંબા ૧ જન પહેળા એવા સમચોરસ પત્થર ૭૯૦૫૬૯૪૧૫૦ જોઈએ, ઉપરાન્ત ૧ યોજન લાંબા અને ૧ ગાઉ પહોળા એવા ૧ પત્થર જોઈએ, અને તે ઉપરાન્ત એક યોજન લાંબા અને એક અંગુલ પહેળા એવા ૬રા પત્થર જોઈએ, તે આખો જંબુદ્વીપ પત્થરથી મઢાઈ રહે. જેમ ૮ હાથ લાંબા અને ૮ હાથ પહોળા એક સમચોરસ એારડામાં ૧ હાથ લાંબી અને ૧ હાથ પહોળી પત્થરની લાદીઓ જવી હોય તે [ ૮૪૮= ] ૬૪ લાદીઓ જોઈએ તે આ જંબુદ્વિીપ જડવાને ઉપર કહેલા પત્થર જોઈએ, જેથી તાત્પર્ય એ છે કે જંબૂઢીપની ભૂમિના જન જન પ્રમાણે સમરસ ખંડ કરીએ તો ૭૯૦ કોડ ઈત્યાદિ જેટલો થાય. આ ગણિતને ગણિતપદ– ક્ષેત્રફળ–અથવા પ્રતર કહેવાય છે. જે પદાર્થ ચેરસ હોય તેની લંબાઈ પહોળાઈના ગુણાકાર જેટલું જ ક્ષેત્રફળ આવે, પરંતુ જે થાળી સરખા ગોળ આકારવાળે પદાર્થ હોય તેનું ક્ષેત્રફળ જુદી રીતે આવે છે, અને તે રીતિ પણ ૧૮૮મી ગાથામાંજ કહેવાશે. ૧૮૬ ! અવતરણ –હવે વૃત્ત પદાર્થોના ૮ પ્રકારના માપનું ગણિત કેવી રીતે થાય? તે કહેવાય છે वट्टपरिहिं च गणिअं, अंतिमखंडाइ उसु जिअं च धणुं । बाहुं षयरं च धणं, गणेहिं एएहिं करणेहिं ॥१८७॥ શબ્દાર્થ :પરિહિં–વૃત્ત પદાર્થના પરિધિને વાડું–બાહુને, બાહાને Tળ-ગણિતપદને, ક્ષેત્રફળ થ–પ્રતરને, ક્ષેત્રફળને અતિમહા-છેલા ખંડથી પ્રારંભીને ઘi–ઘનને |-ઈષને, બાણને વાર્દૂિ-ગણે નિયં–જીવને, ગુણને. દેરીને guહેં–આ [ આગળ કહેવાતા ] ધનું– ધનુપૃષ્ઠને, ધનુષને #mહિં–કરણવડે, રીતિવડે * અહિં જેમ યજનના કકડા સમરસ ગયા, તેમ ગાઉ અને અંગુલના કકડા સમરસ કેમ નહિ? એ તર્ક થાય તો પણ એ ગણિતરીતિ પ્રમાણે તેમ બની શકતું નથી એટલું જ સમજવું યોગ્ય છે. એ ગણિતની સજના કિલષ્ટ વર્ણનનું અહિં પ્રયોજન નથી,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy