________________
ઉત્કૃષ્ટ તથા જાન્યથી જ ભૂપમાં તીથ કરાદિ સંખ્યા चउ चउतीसं च जिणा, जहन्नमुक्कोसओ अ हुंति कमा ।। हरि चकिबला चउरा तीसं पत्तेअमिह दीवे ॥१६॥
શબ્દાર્થ– ના-અનુક્રમે
| પરોઢ-પ્રત્યેક, દરેક હરિ-વાસુદેવ
હું રવે-આ જ બૂઢીપમાં
Tયાર્થ-આ જંબુદ્વિીપમાં જઘન્યથી ૪ તીર્થકર અને ઉત્કૃષ્ટથી ૩૪ તીર્થકર સમકાળે હોય છે, તથા વાસુદેવ ચક્રવતી અને બળદેવ પણ દરેક જઘન્યથી ચાર ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીસ ત્રીસ હોય છે કે ૧૬૮ છે
વિસ્તરાઈ–ભરત અરવત અને ૩૨ વિજ મળી આ જંબૂઢીપની ૩૪ વિજેમાં દરેકમાં ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થકર હવાથી ૩૪ તીર્થકર સમકાળે વિચરતા હોય છે, અને જ્યારે ભરતઐરવતમાં તીર્થકર ન હોય તેમજ મહાવિદેહમાં પણ સર્વ વિજ્યમાં તીર્થકર ન હોય તે પણ ૪ વિજયે તો તીર્થકર સહિત હોય જ, માટે જઘન્યકાળે મહાવિદેહક્ષેત્રમાંજ ચાર તીર્થકર સમકાળે વિચરતા હોય છે, વળી મહાવિદેહક્ષેત્ર કેઈપણ કાળે તીર્થકરઆદિરહિત
ન હોય તે અપેક્ષાએ જંબુદ્વિીપમાં જઘન્યથી ૪ તીર્થકર તો અવશ્ય (મહાવિદેહમાંજ) વિચરતા હોય છે, વર્તમાનકાળમાં પણ મહાવિદેહમાં ૮-૯-૨૪-૨૫ એ ચાર વિજમાં અનુક્રમે શ્રી સીમંધર–શ્રી યુગધર-શ્રીબાહુ-શ્રી સુબાહુ-નામના ચાર તીર્થ કર વિચરે છે. કહ્યું છે કે-અવિરહિટ્સ નિનવનવિસ્ટવેવાયુવેહિં |
___ एवं महाविदेहं बत्तीसा विजयपविभत्तं ।। ३९३ ॥ અર્થ-૩૨ વિજો વડે વહેંચાયેલું આ મહાવિદેહક્ષેત્ર જિનવર ચક્રવતી બલદેવ અને વાસુદેવો વડે અવિરહિત છે. બ૦ ક્ષેત્ર સ0 ગા. ૩૯૩. વળી “મહાવિદેહના પૂર્વાર્ધ અને અપરાધમાં એકેક તીર્થકરની અપેક્ષાએ અઢીદ્વીપમાં જધન્યથી ૧૦ તીર્થંકર વિચરતા હોય છે” એમ પણ કેટલાક આચાર્યો કહે છે. તે મતાન્તર છે. ચાલું બહુમતે તે ૨૦ તીર્થકર જ વિચરતા કહ્યા છે, વળી અહિ વિચરતા શબ્દનો અર્થ કેવલીપણે જ વિચરતા એવો અર્થ એકાત ન કરતાં “કોઈપણ અવસ્થામાં રહેલા” એવો અર્થ કરીએ તો અઢીદ્વીપમાં તીર્થકરોની સત્તા વિચારવી બહુ સુગમ પડે છે, જો કે એ અર્થથી મહાવિદેહમાં કોઈ કાળ એવો પણ આવે કે જે વખતે કેવળી તીર્થકર ન પણ હોય, જેથી એ અર્થ પણ કંઈક વિચારવા યોગ્ય તે ખરે, તે પણ અવિરહિત અથવા વિચરતા શબ્દને અર્થ કેવલજ્ઞાની તીર્થકરના જ સદ્ભાવવાળે કરીએ તો એથી પણ વિશેષ વિચારવા યુગ્ય થાય છે, ઉપરાંત બહુ અસંગત પ્રાવ થાય છે. તેનું સંક્ષિપ્ત કારણ આ પ્રમાણે છે
જે અઢીઠીપવર્તી જધન્ય ૨૦ તીર્થકરોને કેવલીપણે જ વિચરતા સ્વીકારીએ તો એક તીર્થકરની પાછળ બીજા ૮૩ તીર્થકરોને સદ્દભાવ હોવો જ જોઈએ, અને તેમ ગણવાથી ૩૨ વિજયમાં ભિન