________________
થી વધુવસમાસ શિસ્તરા સહિત
તથા જંબુદ્વિીપમાં જઘન્યથી ૪ વાસુદેવ બળદેવ, અને ૪ ચકવતી હોય છે, તેથી શેષ ૩૦ વિજયમાં ૩૦ વાસુદેવ બળદેવ અને ૩૦ ચક્રવતી ઉત્કૃષ્ટથી હોય છે, જે ચેત્રીસે વિજયમાં ૩૪ ચક્રવતી સમકાળે માનીએ તો જબૂદ્વીપ તે કાળે વાસુદેવ બળદેવ રહિતજ હોય, અને જે ૩૪ વાસુદેવ બળદેવ માનીએ તે સર્વથા ચક્રવતી રહિત હોય, પરંતુ તેમ બનતું નથી, ચાર ચક્રવતી અથવા ચાર વાસુદેવ બળદેવ તે હોવા જ જોઈએ. અર્થાત્ જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય અને ચક્રવર્તી હોય તે વિજયમાં વાસુદેવ ન હોય તે કારણથી એ પ્રમાણે ચક્રવતી અને વાસુદેવની સંખ્યાર્મા વિપય ય હોય છે. એ ૧૬૮ છે
॥ जंबूद्वीपमा सूर्य चंद्रनुं वर्णन ॥ અવતરn:–હવે જંબૂદીપમાં સૂર્યચંદ્રાદિ તિક્ષકની ગતિ કહેવાના પ્રસંગે પ્રથમ આ ગાથામાં જંબુદ્વીપના સૂર્યચંદ્ર કેટલા? અને તેનું ગતિક્ષેત્ર કેટલું! તે કહેવાય છે—
ससिदुग रविदुगचारा, इहदीवे तेसिं चारखितं तु । पणसय दसुत्तराई, इगसहि भागा (हाया) य अडयाला ॥१६९॥
શબ્દાર્થ – સૈતિદુપ-બે ચન્દ્રને
જાવત્ત-ચારક્ષેત્ર, ગતિસે ક્ષેત્ર વિદુ-બે સૂર્યને
પાસ-પાંચ યોજન ar-ચાર, ગતિ, ભ્રમણ
રસ ૩ત્તર-દસ અધિક છૂટું રવે-આ દ્વીપમાં
રાદિ માએકસઠીયા ભાગ તેëતેઓનું, બે બે સૂર્યચંદ્રનું
અરયાત્રા-અડતાલીસ ભિન્ન અવસ્થાવાળા સેંકડો તીર્થકરોને સદભાવ માનવો જોઈએ, અને તેથી એક જ વિજયમાં અનેક અવસ્થાવાળા અનેક તીર્થકરો સદાકાળ હોવા જોઈએ, ઈત્યાદિ વિચારતાં ““અવિરહિત”ને તથા વિચરતા”ને અર્થ કોઈપણ અવસ્થાવાળા જિનવરને સદ્દભાવ સમજો વિશેષ સુગમ પડે છે, માટે આ બાબતમાં સત્ય તત્વ શ્રી બહુશ્રુતગમ્ય છે. આ બાબતની વિશેષ સ્પષ્ટતા-ક્ષેત્રલોક પ્રકાશ પૃષ્ટ ૨૩૮ માં શ્રીમાન સાગરાનન્દસૂરીશ્વરજીએ કરેલ ટિપ્પણીથી થાય છે.
૧ જેમ પૂર્વે શ્રી જિનેન્દ્રોની બાબતમાં માવતિ પદનો અર્થ કહ્યો તે રીતે અહિં ચક્રવર્તી તથા વાસુદેવની બાબતમાં પણ સમજાય છે કે અહિં વાસુદેવ અને ચક્રી એટલે દિગ્વિજયે કરેલાજ વાસુદેવ અને ચક્રવર્તીઓ માનીએ તે એક વાસુદેવ તથા એક ચક્રવત પાછળ તેની જગ્યાઓ પૂરવાને અનેક વાસુદેવો તથા ચક્રવર્તીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં ઉત્પન્ન થયેલા હોવા જોઈએ, અને તેથી એકજ વિજયમાં અનેક વાસુદેવ બળદેવ તથા ચક્રવર્તીએ સંમિશ્ર થવાનો સંભવ છે, માટે અહિં પણ રાજ્યકર્તા ચક્રવતી વાસુદેવ ન ગણતાં કોઈપણ અવસ્થાવાળા વાસુદેવ ચક્રવતી અવશ્ય હોવાનું માનીએ તો વિશેષ સુગમતાથી સમજી શકાય છે.