SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ગાથા:—મેરૂપ તથી પશ્ચિમદિશામાં ૪૨૦૦૦ ચાજન દૂર જઈ એ ત્યાં મેરૂની સમભૂતલથી નીચે ૧૦૦૦ ચેાજન નીચે-’ડાઈમાં અધોગ્રામા છે ! ૧૬૭ ॥ વિસ્તરા :—હવે અહિ' પશ્ચિમમહાવિદેહમાં રહેલાં અધેાગ્રામનુ સ્વરૂપ આ પ્રમાણે ૫ પશ્ચિમ મહાવિદેહમાં ૧૦૦૦ ચાજન નીચે અધેાગ્રામ ॥ ૨૮ મેરૂની પશ્ચિમદિશાએ મેરૂની પાસેથી જગતીસુધીની અને નિષધપતિ તથા નીલવંતપવ તની વચ્ચેની સવભૂમિ એટલે પશ્ચિમમહાવિદેહની સર્વ ભૂમિ મેની પાસેથી જ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે,તે યાવત્ જમૂદ્રીપની જગતીસુધી સ`ભૂમિ નીચી નીચી ઉતરેલી છે, તે એવી રીતે નીચી ઉતરતી ગઈ છે કે મેથી ૪૨૦૦૦ ચૈાજન દૂર જતાં ત્યાંની ભૂમિ મેરૂની પાસેની સમભૂમિથી ૧૦૦૦ યાજન જેટલી સીધી ઉ`ડી ગયેલી છે, જેથી તે સ્થાને આવેલી ૨૪ મી નલિનાવતીવિજય અને ૨૫ મી વપ્રવિજય એ બે વિજાનાં ગામ નગરા ૧૦૦૦યેાજન ઉંડા હાવાથી તે અપેાત્રામાં ગણાય છે, કારણ કે ૯૦૦ યાજન ડાઈસુધી તીર્થ્યલેાક, અને એથી અધિક નીચે હોય તે અધાલાક ગણાય છે માટે. વળી એ બે વધરાની વચ્ચે આવેલી એ [ક્રમશઃ ઉતરતી] ભૂમિ કૂવામાંથી કેશ ખેચવામાટે બળદોને ચાલવાની આક`ભૂમિ સરખી ક્રમશઃ ઉતરતી છે. વળી એ અધેાગ્રામપછીનાં આવેલાં એ વના ૧૦૦૦ ચાંજનથી પણ અધિક ઉ`ડા છે, અને ત્યારમાદ જગતીની નીચેની ભીત્તિ પશ્ચિમમહાવિદેહના પતે આવેલા ઘણા ઉંચા કોટ સરખી છે. તથા પશ્ચિમમહાવિદેહની ભૂમિ એ પ્રમાણે નીચી ઉતરતી હાવાથી સવિજયે સવક્ષસ્કારપતા અને સવ અન્તતદીએ પણ અનુક્રમે `નીચા નીચા થતા ગયા છે. અવતરળ :—હવે જ'બૂદ્વીપનું' વનસમાપ્ત થવાના પ્રશ્નંગે આ જ બૂઢીપમાં તીકર ચક્રવત્તી વાસુદેવ અને ખળદેવની ઉત્પત્તિ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કહેવાય છે ૧. પ્રથમ ૨૪-૨૫ મી વિજયનાં ગ્રામનગરેને અધેાત્રામ કહ્યાં તે ૧૦૦૦ ચેાજન ઉંડાઈની અપેક્ષાએ કહ્યાં છે, પરન્તુ ગણિતની પ્રમાણે તેા ૨૩-૨૪-૨૫–૨૬ એ ચારે વિજયાનાં ગ્રામનગર ૯૦૦ યેાજન ડાઈથી અધિક ઉંડા હોવાથી અધેાગ્રામ તરીકે ગણી શકાય, તેા પણ શાસ્ત્રમાં સર્વત્ર ૪૨૦૦૦ ચાજન દૂર ગયે અધેાગ્રામ કહ્યા તે સંબંધમાં વાસ્તવિક સ્પષ્ટ કારણ તા શ્રી બહુશ્રુતા જ જાણે, અન્યથા ગણિતરીતિ પ્રમાણે તા ૩૭૮૦૦ યેાજન ગયે અાગ્રામ આવે છે. અથવા મેરૂના મધ્યવી આઠ રૂચક પ્રદેશના સ્થાનને સમભૂતલ ગણીને ત્યાંથી ૪૨૦૦૦ યેાજન ગણીએ તા પણ એ ચાર વિજયાજ અધ્રાગ્રામ તરીકે ગણાય, છતાં શાસ્ત્રમાં ૨૪-૨૫ મી વિજયમાનાં પણ કેટલાંક ગ્રામનગરેશને અધેાગ્રામ તરીકે ગણ્યા છે તે ગણિત સાથે બંધબેસતું નથી, માટે અહિં કઈ પણ સમાધાન તરીકે શાસ્ત્રકર્તાઓએ ઈચ્છેલી કણ ગતિ અંગીકાર કરીએ તેા સર્વે તર્કવિતર્ક શાન્ત થાય છે, માટે સંભવે છે કે—આ ૪૨૦૦૦ યાજને જે અધેાગ્રામ કહ્યાં તે પણુ કગતિની અપેક્ષાએ હશે, અને અહિં ક ગતિને અવકાશ પણ હોઈ શકે છે. માટે એ રીતે શાસ્ત્રનું વચન વ્યવસ્થિત ધટાવવું ઉચિત છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy