________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
. एए पुव्वावरगय-विअदलिय ति णइदिसिदलेसु । भरहद्धपुरिसमाओ, इमेहि णामेहि णयरीओ ॥१५८॥
શબ્દાર્થ— -એ વિયે
મરત્રપુરિસમ-ભરતાની નગરી પુરવમવર-પૂર્વ પશ્ચિમમાં રહેલા વિ-િવૈતાઢયવડે અર્ધ થયેલા
હિં–આ (આગળની ગાથામાં કહેવાતા) "ળસિસુ-નદીતરફના અર્ધ ભાગમાં નહિ-નામવાળી
mયરી-નગરીએ.
સરખી
જાથાર્થ_એ સર્વવિજ પૂર્વ પશ્ચિમ લંબાઈ પ્રમાણે રહેલા દીર્ઘવૈતાઢો વડે અર્ધભાગવાળા થયેલા છે, તેથી મહાનદી પાસેના અર્થમાં દક્ષિણભરતાની અયોધ્યાનગરી સરખી અને આગળની ગાથાઓમાં કહેવાશે એવા નામવાળી નગરીએ છે.
છે ૧૫૮ છે વિસ્તાર્થ –એ દરેક વિજયના અતિમધ્યભાગે વૈતાઢયપર્વત આવેલ છે, વિજયની પહોળાઈ એટલે તે પૂર્વ પશ્ચિમ દીર્ઘ છે, અને ૫૦ જન ઉત્તર દક્ષિણ વિસ્તારવાળે છે. આ વૈતાઢયોનું પ્રમાણમેખલા-વિદ્યાધરનગરની શ્રેણિઓઆભિગિક દેની શ્રેણિઓ ઇત્યાદિ સર્વસ્વરૂપ ૭૬ થી ૮૭ મી ગાથા સુધીમાં કહ્યું છે, તે પ્રમાણે યથાસંભવ જાણવું. તથા વિજયના વૈતાઢયવડે બે ભાગ થવાથી એકભાગ વર્ષધરપર્વત પાસે અને બીજો ભાગ મહાનદી સીતા સીતેદા પાસે છે, ત્યાં મહાનદી પાસેના અર્ધવિજયમાં એકેક નગરી ચક્રવાતની રાજધાનીરૂપ છે, તે દક્ષિણ ભારતમાં રહેલી અયોધ્યાનગરી સરખી ૧૨ જન લાંબી, ૯
જન પહોળી ઇત્યાદિ યથાસંભવ સ્વરૂપવાળી છે, વિશેષ એ કે ભરત અયોધ્યામાં ભરતકી ઉત્પન થાય છે. તે પણ અમુક નિયમિતકાળે જ, અને આ નગરીઓમાં તે તે નગરીના નામવાળા જ ચકવતિએ અનિયતકાળે સદાકાળ ઉત્પન્ન થાય છે, એમ જાણવું. તથા ભરતઅધ્યા અશાશ્વતી નગરી છે, અને ક્ષેમા આદિ નગરી શાશ્વતી છે, વળી એ નગરીઓનું નદીથી અને વૈતાઢયથી અન્તર વિગેરે પિતાની મેળે ગણત્રી કરીને જાણવું. તે ૧૫૮
અવાર–પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં તે નગરીઓનાં નામ કહેવાય છે–