________________
કર વિજયનાં નામ
૧૭ પફમવિજય, ૧૮ સુપમવિજય, ૧૯ મહાપર્મવિજય, ૨૦ પદ્માવતીવિય, ત્યારબાદ ૨૧ શંખવિજય, ૨૨ નલિવિજય નામની વિજય, ૨૩ કુમુદવિજય, ૨૪ નલિનાવતીવિજય, ૧૫૬ છે ૨૫ વપ્રવિજય, ૨૬ સુવપ્રવિજય, ૨૭ મહાવપ્રવિજય, ૨૮ વપ્રાવતીવિજય, ૨૯ વષ્ણુવિજય, તથા ૩૦ સુવષ્ણુવિજય, ૩૧ ગંધિલવિજય; ૩ર ગંધિલાવતીવિજય : ૧૫૭
વિસ્તાર્ય--ગાથાર્થવત સુગમ છે. વિશેષ એ કે–એ દરેક વિજયનો તે તે નામવાળે અધિપતિદેવ પાપમના આયુષ્યવાળે છે, તેથી એ નામે છે, અથવા શાશ્વતનામે છે. એ દેવોની રાજધાની બીજા નંબુદ્વીપમાં પોતપોતાની દિશિમાં ૧૨૦૦૦ એજન પ્રમાણની છે. એ દરેક વિજયની લંબાઈ પહોળાઈ પૂર્વગાથાઓમાં કહેવાઈ ગઈ છે તે પ્રમાણે જાણવી.
તથા ચક્રવર્તિઓ એ ક્ષેત્રોને વિ=વિશેષ પ્રકારે જયજીતે છે તે કારણથી વિનય એવું નામ કહેવાય છે. અર્થાત્ ચકવર્તીને જીતવા ગ્ય ક્ષેત્ર તે વિના.
તથા આ બત્રીસે વિજયોમાં અવસર્પિણી ઉત્સર્પિણી અને તેના છ છ આરારૂપ કાળ છે નહિં તેથી નો સત્સળી નો અવસર્પિણી કાળ છે, તે અવસર્પિણીના ૪ થા આરા સરખો સદાકાળ વતે છે, જેથી ૫૦૦ ધનુષની કાયાવાળા મનુષ્ય, કોડપૂર્વના આયુષ્ય વાળા છે, ઈત્યાદિસ્વરૂપ પૂર્વે ચોથા આરાનું કહેવાઈ ગયું છે તે સરખું જાણવું.
' તથા વર્તમાનકાળમાં ૮મી પુષ્કલાવતી વિજ્યમાં શ્રી સીમંધરસ્વામી નામના તીર્થ કર વિચારે છે, ૯મી વત્સવિયમાં શ્રીયુગમંધર નામના તીર્થકર વિચરે છે, અને ૨૪મી નલિનાવતી વિજયમાં શ્રીવત્ નામના તીર્થકર વિચરે છે, અને રપમી વપ્રવિજયમાં શ્રીમુવાડુ નામના તીર્થકર વિચરે છે. એ પ્રમાણે જઘન્યથી ૪ અને ઉકૃષ્ટથી ૩૨ તીર્થકર, જઘન્યથી ૪ ચકવતી, ૪ વાસુદેવ, અને ઉત્કૃષ્ટથી ૨૮ ચક્રવતી તથા ૨૮ વાસુદેવ સમકાળે હોય છે. ઈત્યાદિ ઘણું સ્વરૂપ ગ્રંથાન્તરથી જાણવા ગ્ય છે. ૧૫૪ થી ૧૫૭
સતરબ:–એ દરેક વિજયમાં વૈતાઢ પર્વત તથા ચક્રવર્તીની રાજધાનીનું નગાર હોય છે તે કહે છે
* એ અર્થપ્રમાણે ભરત તથા ઐરાવતક્ષેત્ર પણ વિજય તરીકે ગણી શકાય, અને તે કારણથી વતીનું વિષાણું એ જબૂદીપ સંગ્રહણીના પાઠથી જંબદ્વીપમાં ૩૪ વિજયે કહેલી છે.
૧ મહાવિદેહક્ષેત્ર ચક્રવર્તી અને વાસુદેવ રહિત હોય નહીં, માટે જધન્યથી ૪ વાસુદેવ હોય ત્યારે ૪ થી ૨૮ ચક્રવતી હોય, જેથી બત્રીસે વિજયે પુરાય, અને જો ચકવર્તી ચાર હેય તે વાસુદેવ ૪ થી ૨૮ સુધી હોય, પુનઃ દરેક વિજયમાં તીર્થંકર-ચક્રી-કે વાસુદેવ હોવા જોઈએ એ નિયમ નથી, પરતુ જધન્યથી ૪ તીર્થકર, ૪ ચકી, ૪ વાસુદેવ તે હવા જ જોઈએ,