SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક વિજયમાં ઉતાહથ પવત તથા ચક્રવતીની રાજધાની खेमा खेमपुरा वि अ, अरिट रिटावई य णायव्वा । खग्गी मंजूसा वि अ, ओसहिपुरि पुंडरिगिणी य ॥१५९॥ सुसीमा कुंडला चेव, अवराईचपहंकरा । अंकावई पम्हावई, सुहा रयणसंचया ॥१६०॥ आसपुरा सींहपुरा, महापुरा चेव हवइ विजयपुरा । अवराइया य अवरा, असोगा तह वीअसोगाय ॥१६१॥ विजया य वेजयंती, जयंति अपराजिया य बोधव्वा । - चक्कपुरा खग्गपुरा होइ अवज्झा अउज्झा य ॥१६२॥ શબ્દાર્થ – ગાથાર્થવત્ સુગમ છે– માથાર્થ–૧ ક્ષેમા, ૨ ક્ષેમપુરા, ૩ અરિષ્ટા, ૪ અરિષ્ટાવતી, એ ચાર નગરીએ જાણવી, તથા ૫ ખડ્રગી, ૬ મંજુલા, ૭ ઔષધિપુરી, પુંડરીકિશું છે ૧૫૯ તથા ૯ સુસીમા, ૧૦ કુંડલા, ૧૧ અપરાજિતા, ૧૨ પ્રભંકરા, ૧૩ અંકાવતી, ૧૪ પદ્માવતી, ૧૫ શુભા, ૧૬ રનસંચયા છે ૧૬૦ કે ૧૭ અશ્વપુરા, ૧૮ સિંહપુરા, ૧૯ મહાપુરા, ૨૦ વિજયપુરા એ નગરીએ છે, તથા ૨૧ અપરાજિતા, ૨૨ અપરા, ૨૩ અશકા, ૨૪ વીતશેકા. ૧૬૧ ૨૫ વિજયા, ૨૬ વૈજયન્તી, ર૭ જયન્તી, ૨૮ અપરાજિતા, એ નગરીએ જાણવી, તથા ૨૯ ચંદ્રપુરા, ૩૦ ખડુગપુરા, ૩૧ અવધ્યા, ૩૨ અયોધ્યા એ નગરીઓ છે. ૫ ૧૬૨ વિસ્તરાર્થ –ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એજ કે પહેલા કચ્છવિજયમાં ક્ષેમાનારી એ પ્રમાણે અનુક્રમે સુકચ્છ આદિ વિજેમાં એ નગરીઓ અતિમધ્યભાગે છે, ઇત્યાદિ છે ૧૬૨ છે અવતરણ—હવે દરેક વિજ્યમાં બે બે નદીઓ છે તેનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે— कुंडुब्भवा उ गंगा-सिंधूओ कच्छपम्हपमुहेसु । अझट्टसु विजएसुं, सेसेसु य रत्तरत्तवई ॥१६३॥
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy