________________
કુરૂક્ષેત્રના યમકગિરિનું વર્ણન પાંચમા અને છઠ્ઠી ફટ ઉપર પુષ્પમાલા અને અનિંદિતા નામની બે દિશાકુમારી દેવીએ રહે છે, તથા ગંધમાદન પર્વત ઉપર સાતકૂટ છે, તેના પાંચમા અને છઠ્ઠા કૂટઉપર ભેગંકરા અને ભગવતી નામની બે દેવીઓ રહે છે, અને માલ્યવંતગજદતઉપર ૯ ફૂટ છે તેના પાંચમા છ ફૂટ ઉપર સુમોગા અને ભેગમાલિની એ બે દિશાકુમારી દેવીઓ રહે છે. એ પ્રમાણે ગંધમાદનથી ગણતાં ભેગંકરા–ભગવતી– સુભેગા-ભેગમાલિની–સુવત્સા-વત્સમિત્રા–પુષ્પમાલા-અનિંદિતા એ નામની આઠે દિશાકુમારદેવીઓનાં એ કૂટઉપર પોતપોતાના પ્રાસાદે છે, અને એજ ફટની નીચે ભવનપતિનિકાયમાં પિતાનાં બે બે ભવને છે. અને રાજધાની બીજા નંબૂઢીપમાં પિતાપિતાની દિશિમાં ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે. શ્રી જિનેન્દ્રોના જન્મસમયે આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી શ્રી જિનેન્દ્રોનો જન્મ જાણીને પરિવાર સહિત શીધ્ર જન્મસ્થાને આવી સંવર્તાવાયુથી એક જનભૂમિ સ્વચ્છ કરી પ્રભુની માતા માટેનું સૂતિકાગ્રહ રચે છે, એ મુખ્ય કાર્ય છે.
તથા નીચે ૯૦૦ જન સુધીના તીક ગણાય છે, અને તેથી નીચે ભાગ સર્વ અધોલેક કહેવાય છે, જેથી આ દેવીઓનાં બે બે ભવ ૯૦૦ એજનથી ઘણે નીચે ભવન પતિનિકાયમાં [ ની નીચે સમશ્રેણિએ ] આવેલાં હોવાથી એ દેવીઓ એવો નિવાસિની એવા વિશેષણથી ઓળખાય છે.
તથા ગજદંત ગિરિઉપરના ફૂટેનું સર્વ સ્વરૂપ ૪૬૭ ગિરિકૂટના વર્ણન પ્રસંગે ૭૦મી તથા ૭૬મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયું છે. માટે અહિં પુનઃ કહેવાશે નહિં | ૧૨૮
અવતરણ—હવે આ ગાથામાં ગજદંતગિરિઓનું પ્રમાણ તથા આકાર કહેવાય છે.
धुरि अंते चउपणसय, उच्चत्ति पिहुत्ति पणसयासिसमा । - दीहत्ति इमे छकला, दुसय णकुत्तर सहसतीसं ॥१२९॥
પુર–પ્રારંભમાં ૨૩ળય-ચાર અને પાંચ અસિસમા–બગસરખા
રૂ-એ ચારગિરિ નવ ઉત્તર-નવ અધિક
જાથાર્થ –એ ચારે પર્વત પ્રારંભમાં ૪૦૦ જત ઉંચા અને પર્યન્ત પ૦૦ જન ઉંચા તથા પ્રારંભમાં પ૦૦ એજન પહોળા અને પર્ય-તે ખગની ધાર સરખા પાતળા છે, અને લંબાઈમાં ૩૦૨૦૯ જન ૬ કળા જેટલા દીર્ઘ છે ! ૧૨૯
વિસ્તરાર્થ–એ ચારે પર્વતે નિષધ અને નીલવંતપર્વત પાસેથી એવી રીતે નીકળ્યા છે કે જાણે એ બે પર્વતના ફાંટા નીકળ્યા હોય એવા દેખાય છે. અને