SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ થી વધુ ક્ષેશ્માસ શિસ્તથ સહિત तत्वो सट्ठदुसट्ठी-सहसेहिं गंदणंपि तह चेव । मवरि भवणपासायं-तरदिसिकुमरिकूडा वि ॥ १२२ ॥ | શબ્દાર્થ – સત્તોતે એમનસવતથી નવરિ–પરંતુ વિશેષ એ કે દુઠ્ઠીસિાડી બાસઠ હજાર જન | મળTIRTયમંતરજિન ભવન અને પ્રાસાદના આંતરામાં બિંદો સર્િવંદનવન પણ fસમરિ-દિશાકુમારીઓનાં રહે એવ-તેવા જ પ્રકારનું છે. અવિ-કૂટ પણ છે. નીચે મ-આઠ જયાર્થ:-ત્યારબાદ તે સૌમનસવનથી સાડીબાસઠહજાર યોજન નીચે નન્દનવન છે, તે પણ તેવા જ પ્રકારનું છે, પરંતુ વિશેષ એ છે કે-જિનભવન અને પ્રાસાદ એ બેને આંતરે આંતરે એકેક મળી દિશાકુમારીઓનાં આઠ ગિરિકૂટ છે. ! ૧૨૨ છે વિસ્તરાર્થ-હવે મેરૂપર્વત ઉપરના બંનવનનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે છે છે સમભૂમિથી ૫૦૦ જન ઉપર મેરૂ પર્વતમાં રનના મનસવનથી નીચે ૬૨૫૦૦ એજન ઉતરીએ ત્યાં અથવા મેરૂની સમભૂતલ પૃથ્વીથી (નીચેના ભૂમિતલથી) ઉપર ૫૦૦ જન ચઢીએ ત્યાં નન્દનવન નામનું સુંદર વન આવે છે, તે પણ સૌમનસવન સરખું છે, એટલે નંદનવનમાં અભ્યન્તરમેરૂથી ૫૦ યોજન દૂર ચારે દિશામાં ચાર જિનભવન છે, અને ચાર વિદિશાઓમાં સ્વદિશિઈન્દ્રના ચાર દેવપ્રાસાદ ચાર દિશાએ ચાર ચાર વાવડી સહિત છે, (જેમાં દક્ષિણતરફના બે પ્રાસાદ સૌધર્મઇદ્રના અને ઉત્તરતરફની બે વિદિશાના બે પ્રાસાદ ઈશાનઈદ્રના છે.) એ પ્રાસાદે તથા જિન ભવનનું પ્રમાણ પંડકવનમાં કહેલા જિનભવન અને પ્રાસાદે સરખું-તુલ્ય જાણવું. તથા નન્દનવનનો કેઈપણ બાજુને વલયવિખુંભ (વનવિસ્તાર) સંપૂર્ણ ૫૦૦ જન છે, વળી આ નન્દનવન તે મેરૂપર્વતની - પહેરી મેરી કહેવાય. છે નંદનવનમાં ઉદ્ઘલેકની ૮ દિશાકુમારીએ આ નંદનવનમાં ૪ જિનભવન અને ૪ ઇન્દ્રપ્રસાદના આઠ આંતરામ એકેક ફૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચું પ૦૦ જન મૂળવિસ્તાર અને ૨૫૦ એજન શિખર વિસ્તારવાળું છે, તે દરેક ફૂટ ઉપર એકેક દિશાકુમારીને નિવાસ છે, જેથી આઠ આંતરમાં આઠ દિશાકુમારીએ રહે છે. તેને અનુક્રમ આ પ્રમાણે ૧.ચારસે સડસડ ગિરિકૂટમાં મેરૂટ અથવા નંદનકૂટના નામથી ગણાય છે તેજ આ આઠ ફૂટ છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy