SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથી રાહત. જાથા–તે સૌમનસવનને બાહ્યવિષ્ક બેંતાલીસ હેત્તર યોજન અને અગીઆરિઆ આઠભાગ જેટલું છે, અને મધ્યમાંને-અભ્યન્તર વિષ્ફભ એજ બાહા. વિષ્કલમાંથી હજારજન ન્યૂન કરીએ તેટલે છે. (૩૨૭૨ જન છે.) ૧૨ વિસ્તર –એ મનસવનની મેખલામાં અતિમધ્યભાગે મેરૂપર્વત છે, તે મુખ્યત્તર કહેવાય, અને એ અભ્યત્તરરૂની ચારે બાજુ વલયાકારે ફરતું સમનસવન છે, તે ૫૦૦ જન વલયવિષ્કવાળું છે. અથવા અન્યન્તરમરૂની સર્વ બાજુ વલયાકારે વીટાયેલી ૫૦૦ એજન પહેલી મેખલા છે, અને તે મેખલામાં સોમનસવન સંપૂર્ણ વ્યાપ્ત હેવાથી વિન પણ ૫૦૦ એજન પહેલું છે. વળી એ મેખલા તે પણ નીચેથી ઉપર આવતે. મેરૂ પર્વતને જ એક સપાટ ભૂમિભાગ છે. જેથી વનનો બને પર્યન્તભાગ સુધીમાં જે મેરૂ તે દ્વારા કહેવાય, માટે અહીં અભ્યઃરમેરૂનો જે વિષ્ક હોય તેમાં વનને બે બાજુને વિષ્કભ ઉમેરતાં બાહ્યમેરૂનો પણ વિર્ષાભ પ્રાપ્ત થાય છે, જેથી અહીં સમનસવનની મેખલામાં અભ્યઃરમેરૂ ૩૨૭૨૧ જન છે. અને વનના બે બાજુના ૫૦૦-૫૦૦ એજન ઉમેરીએ તે ૪૨૭૨ૐ જન બાહ્યમેરૂને વિખંભ આવે અથવા બાહ્યમેરૂના ૪૨૭૨ વિધ્વંભમાંથી વનના ૧૦૦૦ એજન બાદ કરીએ તે અભ્યત્તરમેરૂને ૩૨૭૨૧ વિષ્ઠભ આવે. છે મેરૂપર્વતની તે ભાગની હાનિવૃદ્ધિ. અહિં સોમનસવાની મેખલામાં મધ્યવર્તી મેરૂ ૩૨૭૨ કહ્યો તે મેરૂની ભાગની હાનિવૃદ્ધિના કારણથી છે, તે હાનિવૃદ્ધિ આ પ્રમાણે – મેરૂપર્વત સમભૂતલસ્થાને ૧૦૦૦૦ (દશહજાર) જન વિસ્તારવાળો છે. અને શિખરસ્થાને ૧૦૦૦ એજન વિસ્તારવાળે છે, જેથી ૧૦૦૦૦માંથી ૧૦૦૦ બાદ કરતાં શેષ ૯૦૦૦ એજન રહ્યા તેને મેરૂથી [સમભૂતલથી શિખર સુધીની] ૯૦૦૦ એજન વડે ભાગતાં પ્રથમ બન્ને રકમની ત્રણ ત્રણ શૂન્ય અપવર્તતાં = જન તેને થી છેદાવર્તન કરતાં આવ્યા. જેથી એક અંગુલાદિક ઉપર ચઢતાં અંગુલાઘટે, અને ઉપરથી ઉતરતાં એટલું જ વધે. એ પ્રમાણે સમનસવન સમભૂમિથી ૬૩૦૦૦
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy