________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
ચેાજન જેટલુ દીઘ પુષ્પલાવત નામના મહામેઘનું વાદળ પૂ`સમુદ્રથી પશ્ચિમસમુદ્રસુધીનું પ્રગટ થાય છે, તે પુખ્તાવર્ત મહામેત્ર ગાજવીજ સહિત સાતદિવસ સુધી અખંડ મુશળખારાએ વર્ષ છે, એ મહામેઘથી ભૂમિ ઉષ્ણુ હતી તે અતિશાન્ત થાય છે. એ મેઘ ૭ દિવસ વી` રહ્યાખાદ ક્ષ્રમામેશ્ર્વ નામને! મેઘ આકાશમાં ભરતક્ષેત્ર જેટલા સંપૂર્ણ વ્યાપ્ત થઈને સાતદિવસસુધી મુશળ સરખી મહાધારાથી અખંડ વધે છે તેથી ભૂમિમાં શુભ વણુ ગ ંધ રસ સ્પર્શી ઉત્પન્ન થાય છે. તે ક્ષીરમેઘ છ દિવસ વર્ષી રહ્યા ખાદ ધૃમેષ નામનેા મહામેઘ છ દિવસ સુધી વતાં ભૂમિમાં સ્નેહ (સ્નિગ્ધતા) ઉત્પન્ન થાય છે. ત્યારમાદ અમૃતમેત્ર નામના મહામેઘ પણ ૭ દિવસ સુધી ગાજવીજસહિત વતાં વૃક્ષ ગુચ્છ શુક્ષ્મ લતા આદિ અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ રસમંત્ર નામના મહામેઘ ગાજવીજ સહિત ૭ દિવસસુધી વીને વનસ્પતિઓમાં પાંચે પ્રકારના રસ ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે પાંચપ્રકારના મેઘથી ભૂમિ વનસ્પતિયુક્ત અને બિલવાસીઓને હરવા ફરવા ચાગ્ય થાય છે, ત્યારખાદ ખિલવાસી મનુષ્યા [મેઘવર્ષા સમાપ્ત થયે] બહાર નીકળી સૃષ્ટિની અતિસુ દરતા દેખી અતિષ પામીને એક ખીજાને ખેાલાવી સર્વ ભેગા થાય છે, અને સ એકત્ર થઈને વનસ્પતિએ પ્રગટ થયેલી હાવાથી હવે વનસ્પતિના આહાર કરવા પર'તુ માંસાહાર ન કરવા એવા નિર્ણય કરે છે, અને માંસાહાર કરે તેને પેાતાના સમુદાયથી બહાર [જ્ઞાતિ મહાર] કરી તેની છાયામાં પણ ઉભા ન રહેવુ' એવા સામુદાયિક નિણ ય કરે છે, એ પ્રમાણે બિલવાસીએ હવે વનસ્પતિના આહારી થાય છે, ધીરે ધીરે છ એ સંઘયણ છ સંસ્થાન ઉત્પન્ન થાય છૅ, આયુષ્ય પણ વધતું વધતુ ૧૩૦ વર્ષ જેટલું પતે થાય છે. અને શરીરની ઉંચાઈ છ હાથ જેટલી થાય છે.
૧૪
રૈ દુઃજન સુત્રમ આરોઃ—ખીજાઆરાનાં ૨૧૦૦૦ વર્ષ વીત્યાખાઃ ત્રીજે આરે પ્રવર્તે છે, તે વખતે વિશેષતામાં એજ કે-આયુષ્ય વધતું વધતુ ક્રોડપૂવનું થાય છે, શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષ પ્રમાણની થાય છે, અને મરણપામીને સિદ્ધગતિમાં પણ જાય છે. યાવત્ અવસર્પિણીના ચોથા આરા સરખા સભાવ પ્રગટ થાય છે. જેથી ૨૩ *તી કર ૧૧ ચક્રવત્તી -૯ ખળદેવ-૯ વાસુદેવ-૯ પ્રતિવાસુદેવ-♦ નારદ ઉત્પન્ન થાય છે.
૪ સુષમ દુ:ખમ આરોઃ—અવસર્પિણીના ત્રીજાઆરા સરખા જાણવા. વિશેષ એ કેએ કોડાકેાડિ સાગરાપમના ત્રણ ભાગ કરતાં ૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬; સાગરોપમ
* આ ત્રીજા આરામાં ગ્રામ નગર દેશ ઇત્યાદિની ઉત્પત્તિમાટેનાં તથા લેાકવ્યવહાર માટેનાં શિલ્પ અને કર્મોની ઉત્પત્તિ પહેલા જિનેશ્વર પ્રવર્તાવતા નથી, પરન્તુ ક્ષેત્રસ્વભાવે વ્યુત્પન્નબુદ્ધિવાળા લેાકથી અથવા ક્ષેત્રાધિષ્ઠાતા દેવથી અથવા પૂર્વના જાતિસ્મરણાદિકવાળા પુરૂષાથી પ્રથમથીજ પ્રવર્તેલાં હોય છે, પુનઃ રાજનીતિ આદિકની પ્રવૃત્તિ પણ એ પ્રમાણે જ જાણવી, પરન્તુ કુલકરાથી નહિ. કારણ કે કુલકરના કાળ ચેાથાઆરાના પહેલા ત્રિમાગમાં પ્રાપ્ત થાય છે, અને તે કાળમાં કુલકરાનુંપ્રયાજન નથી, એમ કહ્યું છે. વળી આ ઉત્સર્પિણીના પહેલા પદ્મનાભતીર્થ ંકર તે ૨૪મા તીર્થંકર સરખા છે. એ રીતે તીર્થં કરાદિકની સની પરિપાટી વિપરીત અનુક્રમે યથાસ ંભવ જાણવી.