SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્પિણીના છ આરાનું વર્ણન પ્રમાણુના પહેલા વિભાગમાં રાજધર્મ–ચારિત્રધર્મ-અન્યદર્શનીય ધર્મબદર અગ્નિ (એ બધું) વિચ્છેદ પામશે, તથા આ પહેલા ત્રિભાગમાં ૧૫ કુલકર સિવાયની સર્વવ્યવસ્થા અવસર ના ચોથા આરાના છેલ્લા ત્રિભાગ સરખી પરંતુ ઉલટા ક્રમથી યથાસંભવ વિચારીને જાણવી, કારણકે આ વખતે કુલકરેનું પ્રયોજન નથી. [અન્ય આચાર્યો ૧૫ કુલકરો પણ માને છે, અને ત્રણે દંડનીતિઓ વિપરીત અનુક્રમથી પ્રવર્તતી કહે છે.] વળી આ આરાનાં પહેલાં ૮૯ પખવાડીઆં વ્યતીત થયે ૨૪મા તીર્થંકર ઉત્પન્ન થાય છે. એક ચક્રવતી પણ ઉત્પન્ન થાય છે. બીજા અને ત્રીજા ભાગમાં પુનઃ યુગલિકધર્મ પ્રવર્તે છે. - સુષમ મા–અવસર્પિણીના બીજા આરા સરખે, પરંતુ ઉલટા ક્રમવાળે છે." ૬ મુજબ ગુમ ચારો --અવસર્પિણીના પહેલા આરા સરખે, પરંતુ કમ વિપરીત. એ બને આરામાં યુગલિક મનુષ્યો (૬ પ્રકારના) અને યુગલતિય જાણવા છે ૧૦૭ II ચુસ્તon સ્વમ | અવતર:–પૂર્વગાથામાં કાળચક્રનું સ્વરૂપ પ્રતિપાદન કરીને હવે આ ગાળામાં સાતક્ષેત્રમાં પ્રત્યેકમાં અમુક અમુક આરાના ભાવ સદાકાળ પ્રવર્તે છે તે કહેવાય છે– कुरुदुगि हरिरम्मयदुगि, हेमबएरण्णवइदुगि विदेहे । कमसो सयावसप्पिणि, अरयचउक्काइसमकालो ॥१०॥ ' શબ્દાર્થ – સયા–સદાકાળ અરય૩ -ચારઆરાના પ્રારંભસરખે સવન–અવસર્પિણીના #rો-કાળ Tયાર્થ–બે કુરુક્ષેત્રમાં, હરિવર્ષ રમ્ય એ બેમાં, હૈમવત અરણ્યવત એ બેમાં અને મહાવિદેહમાં સદાકાળ અનુક્રમે અવસર્પિણીના ચાર આરાના પ્રારંભ સરખે કાળ હોય છે ! ૧૦૮ છે વિસ્તાર્થ ભરત અને રવત એ બે ક્ષેત્રમાં અવસર્પિણીના અને ઉત્સર્પિણીના છ છ આરા પ્રમાણે ભિન્નભિનકાળ પરાવર્તન થયા કરે છે, અને આ કહેવાતા સાત ક્ષેત્રમાં સદાકાળ સરખે કાળ રહે છે તે આ પ્રમાણે – ૧ ઉપર કહ્યા પ્રમાણે છે કે અવસના ત્રીજા આરાના પર્વત પ્રમાણે ચોથા આરાના પ્રારંભ. ત્રિભાગ વિચારતાં છેલ્લા તીર્થકરને કુલકરપણું હોય નહિ, પરંતુ તે સિવાયના ૧૫ કુલકરે છે તે ઉલટક્રમે પ્રથમ ધિક આદિ ત્રણ દંડનીતિને અવકાશ છે, અને જે કુલકર ન માનીએ તો સંપૂર્ણ ઉત્સર્પિણી કુલકર રહિત ગણાય છે, જેથી કુલકરો કેવળ અવસર્પિણીમાં જ થતા હશે એમ પ્રાપ્ત થાય છે, માટે અન્યમતે કુલકરોની ઉત્પત્તિ પણ વાસ્તવિક સમજાય છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy