________________
થી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
તથા પક્ષીઓ વૈતાઢયપર્વત ઋષભકૂટપર્વત આદિ સ્થાનમાં રહે છે. એ શેષ બચેલા મનુષ્ય તથા પક્ષીઓથી પુનઃ નવિ સૃષ્ટિ પરંપરા ઉત્સર્પિણીમાં વધતી જાય છે, માટે એ શેષ રહેલા મનુષ્યો અને પક્ષીઓ તે વીનમનુષ્યો અને વીઝાાિમો કહેવાય In ૧૦૩. આ અવતરાઃ–પૂર્વગાથામાં બીજમનુષ્યનો જે બિલવાસ કહ્યો તે બિલનું સ્વરૂપ
કહે છે—
बहुमच्छचक्कवहणइ-चउक्क पासेसु णव णव बिलाई । वेअड्रोमयपासे, चउआलसयं बिलाणेवं ॥ १०४ ॥
| શબ્દાર્થ – વધુમ–ઘણા મચ્છવાળી
વેગ સમયગા-વૈતાઢયની બે બાજુએ . વાહ-ચક્ર જેટલા પ્રવાહવાળી |. વોમાસથં-એકસો ગુમાળીશ શરૂવ8%-ચાર નદીઓના
વિરાળ-બિલે grણેલુ-પડખે
gવું–એ પ્રમાણે ઘણા મત્સ્યવાળી અને ચક જેટલા પ્રવાહવાળી ચાર નદીઓને પડખે પડખે શૈતાદ્યપર્વતની બને બાજુએ ૯-૯ બિલ છે, એ પ્રમાણે ૧૪૪ બિલ જંબૂદ્વીપમાં છે ! ૧૦૪ -
વેસ્તરાર્થ–પાંચમા આરાના પ્રાન્તભાગે ભરતક્ષેત્રની ગંગા સિંધુ નદી અને અરવત ક્ષેત્રની રક્ત રક્તવતીનદી, એ ચારે નદીઓના પ્રવાહ-પટ ગાડાના બે ચકના અંતર જેટલે એટલે ગાડાના ચીલા જેટલે અતિ કે રહે છે, અને તેમાં જળ ઘણું છીછરું એટલે પગલાં ડૂબે એટલું જ અલ્પ રહે છે, પરંતુ માછલાં બહુ ઉત્પન્ન થાય છે, તે નદીનું જળ જાણે માછલાંથી જ ભરેલું હોય એવું દેખાય છે. એવા પ્રકારની એ ચારે નદીઓના આઠ કાંઠે અને તે પણ મૈતાઢયની દક્ષિણ તરફના અને ઉત્તરતરફના એમ બને પ્રવાહ ગણતાં ૧૬ કાંઠા થાય, તે પ્રત્યેક કાંઠે ૯-૯ બિલ છે, જેથી (૧૬૪ત્ન) ૧૪૪ બિલ આ જંબુદ્વીપમાં છે, તેમાં જ પૂર્વગાથામાં કહેલા બીજમનુષ્ય રહે છે. છે ૧૦૪છે.
અવતરણઃ—હવે આ ગાથાઓમાં છઠ્ઠા આરાનું સ્વરૂપ કહેવાય છે– - ૧ જેવી રીતે બીજમનુષ્યો અને બીજપક્ષીઓ કહ્યા તેવી રીતે બીજ૫શુઓની વાત શાસ્ત્રમાં દેખાતી નથી, માટે બીજપશુઓને સંબંધ યથાસંભવ શ્રી બહુશ્રુતથી વિચારો.
૨ પદ્મદ્રહ તથા પંડરીકદ્રહમાંથી ૬ જન જેટલા મોટા પ્રવાહથી નિકળતી એ નદીઓના પ્રવાહ એટલા અતિઅ૮૫ કેમ થઈ શકે ? ઉત્તર, કુંડમાંથી નિકળતી વખતે જનને પ્રવાહ છે, પરંતુ ક્ષેત્રના તે વખતના અતિશય તાપ આદિકથી અને ભૂમિના પણ અતિ શોષણ સ્વભાવથી તે પ્રવાહ શેષા શેષાત અત્યંત અલ્પ થઈ જાય છે, એમ કહ્યું છે,