SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત - ભગવે છે, પુઃ વારે ઉત્પન થાય છે. તે ભરતરવતના દક્ષિણાર્ધના સંપૂર્ણ ૩ ખંડતું એટલે અર્ધક્ષેત્રનું સામ્રાજા ભોગવે છે. તથા એકવાસુદેવ સાથે તેમના પિતરાઈ ભાઈ એક બળદેવ હેવાથી ૧ દેવ ઉત્પન્ન થાય છે, તે વાસુદેવ અને બળદેવ બે મળીને અર્ધક્ષેત્રનું સામ્રાજ્ય ભગવે છે, પરંતુ બળદેવનું રાજ્ય જુદું હોય નહિ. તથા દરેક વાસુદેવ પહેલાં એકેક પ્રતિવાસુદેવ પણ વાસુદેવના કાળમાં જ પ્રથમ અર્ધવિજયનું સામ્રાજ્ય જોગવતા હોય છે, જેથી વાસુદેવે પ્રતિવાસુદેવને હણીને જ સામ્રાજ્ય લે છે, પરંતુ જુદે દિગ્વિજય કરીને નહિ, એ પ્રમાણે છે પ્રતિવાદેવ ઉત્પન થાય છે. તથા દરેક વાસુદેવના કાળમાં કલેશ કરવામાં કુતુહલી પરન્ત બ્રહ્મચર્યના સર્વોત્તમ ગુણવાળા એકેક નારદ નામથી પ્રસિદ્ધ ગૃહસ્થગી જેવા નારદ ઉત્પન થતા હોવાથી ? નારદ્ર ઉત્પન્ન થાય છે, તેઓ વાસુદેવ આદિ રાજાઓના અંતઃપુરમાં (રાણીવાસમાં) નિઃશંકપણે ગમનાગમન કરનારા અને ગગનગામિની લબ્ધિવાળા હોય છે, અને સર્વત્ર રાજસભાઓમાં રાજાઓ પૂછે ત્યારે ક્ષેત્રની કૌતુકી વાત સંભળાવે છે, અને એક-બીજાને કલેશ ઉત્પન થવાનું પણ કુતુહલ કરે છે. તથા ૧૧ માવ પણ ઉત્પન થાય છે. જેઓ ૧૧ રૂદ્રના નામથી પ્રસિદ્ધ છે. તેઓ સમ્યકત્વી છતાં તથા પ્રકારના કર્મોદયે અનેક લેકવિરૂદ્ધ આચરણો આચરનારા હોય છે, જેથી વ્યભિચારી પણ હોય છે. એ પ્રમાણે ત્રીજા આરામાં છે અને ચેથામાં ૮૧ એ રીતે નિયમિતપણે ઉત્પન્ન થનારા એ ૮૩ પુરૂષોમાંથી ૯ નારદ અને ૧૧ રૂદ્રને બાદ કરી શેષ ૬૩ શલાકા પુરૂષ [મહાપુરૂષો] તરીકે ઓળખાય છે. જે ૧૦૧ છે અવતરણ –હવે આ ગાથામાં પાંચમા આરાનું સ્વરૂપ કહે છેवरिसेगवासंसहस-पमाणपंचमरए सगकरुच्चा । तीसहिअसयाउ णरा, तयंति धम्माइआणता ॥ १०२॥ શબ્દાર્થ – રિસ-વર્ષ તમગિયા-ત્રીસ અધિક સે,એકત્રીસ રૂાવીસ-એકવીસ હજાર માસ-આયુષ્યવાળા માન-પ્રમાણુવાળા પારા-નરે વંમ સરદ-પાંચમા આરામાં તવ ચંતિ-તેના અને સાર-સાત હાથ ઘમ્મરૂમન-ધર્મ આદિ વસ્તુઓને હવા-ઉંચા સંતા-અંત, નાશ થાર્થ –એકવીસહજાર વર્ષ પ્રમાણના પાંચમા આરામાં સાત હાથ ઉંચા અને એકત્રીસ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય હોય છે, અને એ આરાના અને ધર્મ વગેરેને (જિનધર્મ આદિ વસ્તુઓના) અંત થાય છે. આ ૧૦૨
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy