________________
ભરત તથા ઐવિત ક્ષેત્રમાં કાળચક્રનું સ્વરૂપ
૧૩૯ રૂ પમાડે, ચકવતી પણ માગધદેવને સારી રીતે ચગ્યસત્કાર કરી વિસર્જન કરે, ત્યારબાદ જળમાં ઉતારેલા રથને પાછું વાળી પિતાની છાવણીને સ્થાને આવી અઠ્ઠમનું પારણું કરી માગધવિજયને મહોત્સવ કરી પુનઃ ચકરને બતાવેલા માર્ગ પ્રમાણે ચકની પાછળ પાછળ યોજનજનના પ્રમાણે વરદામતીર્થસન્મુખ આવી એ જ પદ્ધતિએ વરદામદેવને સાધે, અને ત્યારબાદ પ્રભાસતીર્થની સન્મુખ આવી માગધદેવવત્ પ્રભાસદેવને સાધે. એ રીતે ત્રણે તીર્થને દિગ્વિજય કરી ચક્રવતી પશ્ચિમદિશાએ રહેલે સિંધુ નદીની પશ્ચિમને સિંધુનિટખંડ જીતવા માટે જાય.
એ પ્રમાણે ૩૪ વિજેમાં દરેકમાં ત્રણ ત્રણ તીર્થ ગણવાથી જ બુદ્વીપમાં ૧૦૨ તીર્થ છે. તેમાં ૬ તીર્થ સમુદ્રમાં ૪૮ તીર્થ સીતા મહાનદીમાં અને ૪૮ તીર્થ સદા મહાનદીમાં છે. ૮૯ છે અવતરક્ષા–હવે ભરત તથા અરવત ક્ષેત્રમાં કાળચક્રનું સ્વરૂપ કહે છે.
भरहेरवए छ छ अर-मयावसप्पिणी उसप्पिणीरुवं । परिभमइ कालचकं, दुवालसारं सयावि कमा ॥ ९०॥
શબ્દાર્થ – મહેરવભરત તથા ઐવિત ક્ષેત્રમાં
શાશ્વ -કાળચક છે છ-છ છ
સુવાસ્ટિસા–બાર આરાવાળું મરમાવજન ૩સfuળાવ-આરા
સયા-હંમેશા–સદાકાળ મય અવસર્પિણ અને ઉત્સર્પિણું સ્વરૂપ માં-અનુક્રમે મમ –પરિભ્રમણ કરે છે
જયાર્થ–ભરત તથા અરવત ક્ષેત્રમાં છ છ આરામય અવસર્પિણી અને ઉત્સર્પિણી સ્વરૂપ બાર આરાવાળું કાળચક હંમેશા અનુક્રમે પરિભ્રમણ કરે છે. શાળા
વિસ્તરાર્થ–યુગલિક ક્ષેત્રોમાં અથવા મહાવિદેહક્ષેત્રમાં સર્વદા એકસરખે જેમ કાળ છે. એટલે કે દેવકુરૂઉત્તરકુરૂમાં સદા પહેલે આરો યાવત્ મહાવિદેહમાં સદા ચતુર્થ આરે હોય છે તે પ્રમાણે ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્રમાં નથી, પરંતુ છએ આરાઓ
૧ તીર્થંકર ચક્રવર્તીઓ જ્યારે માગધાદિ દેવોને સાધે છે ત્યારે અઠ્ઠમતપ કરતા નથી, અને અહિં પૌષધ કહ્યો તે જો કે આહારપૌષધાદિ ચારે પ્રકારને પૌષધ કરે છે, દર્ભના સંથારા પર સૂએ છે, તો પણ દેવ સાધવાને ઉદ્દેશ હોવાથી એ પૌષધ અગિઆરમાં શ્રાવકવ્રત રૂપ નહિ, તેમ અઠ્ઠમા અનશન તમરૂપ પણ નહિં. સાધ્ય આ લેકનું સુખ હોવાથી.
૨ ભરતચક્રીનું સભ્ય પોતાની શક્તિથી એક પ્રમાણુગલી જનનું પ્રયાણ કરી શકે છે, અને શેષચક્રીનાં સૈન્યો પિતાની શક્તિથી નહિં પણ દિવ્યશક્તિથી પ્રયાણ કરી શકે છે.