________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
અનુક્રમે ફરતા હોય છે. જેમ ગાડાનુ ચક્ર−ૌડુ ચાલે છે ત્યારે ફરે છે અને ચક્રમાં રહેલી આરાએ ઉપર નીચે અનુક્રમે આવ્યા કરે છે. તે પ્રમાણે ભરત અરવતમાં કાળ એકસરખા ન રહેતાં ગાડાના ચક્રની માફક છ છ આરાસ્વરૂપે અનુક્રમે ફરતા ફરત આવતા હાવાથી શાાકારાએ એ ફરતા કાળને ચક્રની ઉપમા આપેલ છે. જેતુ ચણુ ન આગળની ૯૧ મી ગાથામાં આવવાનુ છે તે છ આરાએ અવસર્પિણીમાં હાય છે અને તેથી વિપરીત ક્રમે છ આરાએ ઉત્સપિ ણીમાં હાય છે એટલે અવસર્પિણીના પ્રથમ આશ એ ઉત્સર્પિણીનેા છેલ્લા (છઠ્ઠો) આરા, અવસિષ`ણીના બીજો આા તે ઉત્સપિષ્ણુિના પાંચમા આરેશ, યાવત્ અવસર્પિણીનેા છઠ્ઠો આરો તે ઉપિણીના પ્રથમ આશ હાય છે. અવસર્પિણી કાળમાં અનુક્રમે આયુષ્ય-અલ-પૃથ્વી વગેરેના રસ સ ઇત્યાદિ દરેક વસ્તુમાં કાળના મહિમાથીન્યૂનતા આવતી જાય છે. અને ઉત્સપિણિમાં એથી ઉલટુ' દરેક વસ્તુના રસકસમાં ક્રમશઃ વૃદ્ધિ થતી જાય છે. જેમ ગાડાના ચક્ર (પૈડા)માં ખાર અથવા ન્યૂનાધિક આરાઓ હોય છે, તે મુજબ આ કાળચક્રમાં ઉત્સર્પિણીના છ અને અવસર્પિણીના છ એમ એકંદર ખાર આરાએ છે અને અનાદિસિદ્ધ નિયમને અનુસારે ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્રમાં એ ખાર આાનું અનુક્રમે પરિભ્રમણ થયા કરે છે. ॥ ૯૦ ॥
અવતરનઃ—હવે આ ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્ર એ એમાં કાળ એક સરખા રહેતા નથી પરંતુ ૬ આરાના રૂપમાં બદલાયા કરે છે તે ૬ આરાનાં નામ આ ગાથામાં કહેવાય છે.
सुसमसुसमा य सुसमा, सुसमदुसमा य दुसमसुसमा य । दुसमा य दुसमदुसमा, कमुक्कमा दुस्रुवि अरकं ॥ ९१ ॥ શબ્દા ઃ
મ સમા ક્રમે અને ઉત્ક્રમે સુમુત્ર અવસર્પિણી અને ઉત્સર્પિણી એ
એમાં
ગર-છ આરા હોય છે.
યયઃ—સુષમસુષમ-સુષમ-સુષમદુઃષમ-દુઃષમસુષમ-દુઃષમ અને દુઃખમદુઃષમ એ છ આરા અવસર્પિણી તથા ઉત્સર્પિણીમાં ક્રમે અને ઉત્ક્રમે ડાય છે ! ૯૧૫
વિસ્તરાર્થ:--જે કાળમાં છએ આરા ઉતરતા (હીન હીન ) ભાવવાળા હાય તે અવસર્પિળિ કાળ ૧૦ કાડાકેાડી સાગરાપમનેા છે, અને જે કાળમાં છએ. આરા ચઢતાચઢતા ભાવવાળા હાય તે વિળી કાળ પણ ૧૦ કાડાકાડી સાગરાપમનેા છે. ત્યાં અવસર્પિણી કાળમાં ૧ સુષમસુષમ, ૨ સુષમ, ૩ સુષમદુઃષમ, ૪ દુઃષમસુષમ, ૫