SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત શાનદાર્થ – વર્જિઅ-બાહ્યખંડની અંદર સા - તે (અધ્યા ) વાત – ૧૨ યોજન દીધું વળાં–લવણસમાથી કે નૈવ થિરથરા- ૯ જંત વિસ્તારવાળી ૨૩મહિલચં–ચૌદ અધિક સે, ૧૧૪ મકરપુff–અધ્યાપુરી ૨ ફુવાર–અને ૧૧ કળા, જાયા–બાહ્યખંડની અંદર ૧૨ રોજન દીર્ઘ અને ૯ જન વિસ્તારવાળી અધ્યાપુરી નામની નગરી છે, તે લવણસમુદ્રથી અને શૈતાઢયથી પણ એકસચૌદ જન અને અગિઆર કળા [૧૧૪ . ૧૧ ક.] દૂર છે. ૮૮ છે આ વિસ્તરાર્થ–સમુદ્રતરફ બહારના ભાગમાં હોવાથી દક્ષિણભરત તે બાહ્યખંડ કહેવાય, અને શૈતાઢય તથા લઘુહિમવંત એ બે પર્વતની મધ્યે-વચ્ચે આવવાથી ઉત્તરભરત તે મધ્યખંડ કહેવાય, ત્યાં દક્ષિણભરતરૂપ બાહ્યખંડના અતિમધ્યભાગે ગયોધ્યાપુર નામની નગરી પ્રમાણગુલથી ૧૨ જન લાંબી અને ૯ જન પહોળી છે. એ નગરી આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ પહેલા તીર્થકર અને પહેલા રાજા થયા તેમની રાજધાની છે. વળી શ્રી કષભદેવના રાજ્યાભિષેક પ્રસંગે યુગલીકમનુષ્યએ પડીઆએમાં ભરી લાવેલા જળવડે વિનયપૂર્વક પ્રભુના ચરણઉપર અભિષેક કર્યો, તે વિનયથી રાજી થઈ સૌધર્મઇનજે એ વિનીતયુગલીકને આશ્રય માટે શૈશ્રમણ કપાળને આજ્ઞા કરી વિનીતા ના નામની જે નગરી બાંધી આપી તેજ વિનીતા નગરી અયોધ્યાપુરીનું બીજુ નામ છે. જે વખતે ધનદે (બૈશ્રમણે) એ નગરી બાંધી તે વખતે દૈવી શક્તિવડે શીધ્ર સોનાના કેટ સહિત સુવર્ણરત્નાદિમય પ્રાસાદવાળી બાંધી હતી. તેનો સુવર્ણકિલે (કેટ ૧૨૦૦ ધનુષ ઉચે, ૮૦૦ ધનુષ પહેળો ર. ઈશાનદિશામાં નાભિરાજાને સાત માળનો સમરસ મહેલ સુવર્ણને રચ્યું, અને પૂર્વદિશામાં ભરતચક્રીને ગોળ પ્રાસાદ ર. અનિકેણુમાં બાહુબલીને પ્રાસાદ અને તે બેની વચ્ચે શેષ ૯૮ ભાઈઓના પ્રાસાદ ધનદે રચ્યા. મધ્યભાગમાં શ્રી ઋષભદેવને પ્રાસાદ ૨૧ માળનો રચ્ચે, જેનું નામ કૌોજાઇમ રાખ્યું. નગરની અંદર હજારે જિનભવને મંડલીકરાજાના મહેલે ક્ષત્રિયાદિ ઉત્તમ વર્ણની વસ્તી માટેના મહેલ વિગેરે અવર્ણનીય રચના નગરમાં રચી, અને નગર બહાર કારૂ નારૂ વિગેરે વર્ણોની વસતી માટે એકથી ત્રણ માળ સુધીનાં ઉંચા ઘરે હજારો રચ્યાં, ચાર દિશાએ ચાર વન મેટાં અને બીજા નાનાં અનેક વન (બાગ બગીચા) રચ્યાં. દરેક વનમાં એકેક જિનભવન રચ્યું. ચાર દિશામાં અછાપદ આદિ ચાર પર્વત રચ્યા, ઈત્યાદિ અનેક રચના ધનદે એક અહેરાત્રિમાં રચી. આ અધ્યાનગરી લવણસમુદ્રથી અને મૈતાદ્યપર્વતથી ૧૧૪ જન ૧૧ કળા દર ભરતના મધ્યભાગે રચી. ભરતક્ષેત્રની પહોળાઈ પર૬ જન કળામાંથી શૈતાસ્ત્રની ૫૦ એજન પહોળાઈ બાદ કરી તેનું અર્ધ કરતાં ૨૩૮-૩ એજન જેટલી
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy