________________
ગુફાના અધિપતિ દેવનું સ્વરૂપ
૧૫
- શબ્દાર્થ :
યમ–કૃતમાળદેવ નમસ્કનટ્ટમાળદેવ, નૃત્તમાલ મુરાગો-દેવવાળી વર્વાર્ધાકિરતન ળિ-બાંધેલી
સસ્ટિઢામો-નદીઓવાળી ના વર્જ્યાં સુધી ચકવતી fકૃતિ–રહે, હેાય છે તાગો-તે બે ગુફા
દિ મો-ઉંઘાડા દ્વારવાળી
થાઈ–કૃતમાળ અને નૃત્તમાળ દેવ (ના આધિપત્ય) વાળી, તથા વાર્ધકીરને બાંધેલી નદીઓવાળી એવી તે બે ગુફાઓ જ્યાં સુધી ચક્રવર્તી હોય છે, ત્યાં સુધી તે બે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે. કે ૮૭ |
વિસ્તરાર્થ–તમિસ્ત્ર ગુફાને અધિપતિ કૃતિમાઝ દેવ છે, અને ખંડપ્રપાતા ગુફાને અધિપતિ રામર દેવ છે. એ બનેનાં બે ફૂટ પણ શૈતાઢય ઉપર છે, તેમજ એમની ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી રાજધાનીએ બીજા બૂદ્વીપમાં છે. બંનેનું એક પલ્યપમ આયુષ્ય છે, અને વિજયદેવ સરખા મહાદ્વિવાળા એ વ્યક્તરદેવ છે. તથા એ બંને ગુફાની જે ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની બે બે નદીઓ પૂર્વે કહેવાઈ છે, તે નદીઓ ઉપર ચકવતી દિગ્વિજય કરવા જાય છે, ત્યારે વાર્ધકીરત્ન (ચક્રવતને શ્રેષ્ઠ સુતાર) તે ઉપર ત્રણ જ લાંબા પૂલ બાંધે છે, તથા જ્યાં સુધી ચક્રવતીનું રાજ રહે છે. ત્યાં સુધી એ બંને ગુફાઓનાં દ્વાર ઉઘાડાં રહે છે, ત્યારબાદ અધિપતિદેવ બંને દ્વારને બંધ કરે છે, જેથી ગુફાની અંદરના પ્રકાશમંડળે અને બાંધેલા નદીના પૂલ ધીરે ધીરે વિનાશ પામે છે. ઈત્યાદિ કચિત સ્વરૂપ ૮૫ આદિગાથાના વિસ્તરાર્થમાં પણ કહ્યું છે, ત્યાંથી ગુફા ઉઘાડવાની રીતિ વિગેરે જાણવી.
- અહિં કેટલાક આચાર્ય કહે છે કે-જ્યાં સુધી ચકવતી જીવે ત્યાં સુધી ગુફાનાં દ્વાર ઉઘાડાં રહે, અને કેટલાક કહે છે કે,–રાજ્ય રહે ત્યાં સુધી. અહિ જીવવાનો પક્ષ સ્વીકારીએ તે ચક્રવર્તીએ દીક્ષા લીધા બાદ પણ ઉઘાડાં રહે એમ સ્વીકારવું જોઈએ, માટે એ બે મતમાં સત્ય તત્વ શ્રી બહુશ્રુતગમ્ય. ૮૭ છે
અવતા:-હવે આ ગાળામાં બાહ્યવર્તી દક્ષિણ ભરતના મધ્યભાગમાં એક નાનું પ્રમાણ કહે છે–
बहिखंडतो वारस-दीहा नववित्थडा अउज्झपुरी। सा लवणा वेअडा, चउदहिअसयं चिगारकला ॥ ८८॥