________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત.
હેવાથી તેની સર્વોપરિતન બે મેખલાઓમાં ઈશાનઈદ્રના એજ ચારનામવાળા કપાળના આભિગિકદેવોના ભવનેની શ્રેણિ છે, તેમાં તે આભિગિકદે રહે છે. અહિં ગાથામાં આભિગિક શબ્દ નથી તે પણ અધ્યાહારથી ગ્રહણ કરે, કારણ કે એ ભવનમાં
કપાળ પિતે રહેતા નથી. પરંતુ કેઈ વખતે અહિં આવે ત્યારે આરામ લેવા માટેના પ્રાસાદે હોય તે સંગત છે, પરંતુ તે વાત શાસ્ત્રમાં સ્પષ્ટ ન હોવાથી તેમ માની શકાય નહિં. અહિં આભિગિક એટલે સેવકદેવે જાણુ, તે પણ સર્વે એક પત્યેપમના આયુષ્યવાળા છે; શેષ દેવોની માફક એ દેવેની રાજધાનીઓ કહી નથી, કારણ કે પિતે અધિપતિદેવો નથી વળી એ આભિગિકદેવે વૈમાનિક નિકાયના નથી. પરંતુ વ્યન્તરનિકાયના છે, એમ શ્રી જંબૂ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે. आभियोग्याः-शनलोकपालप्रेप्यकर्मकारिणो व्यन्तरविशेषास्तेषाम।बासभूते श्रेण्यौ आभियोग्य श्रेण्यौ प्रज्ञप्ते' ઇતિ વચનાતું.
વળી એ કહેલી વિદ્યાધરની બે બે શ્રેણિ અને આભિયોગ્યદેવની બે બે શ્રેણિ તે દરેક પિતાની બે પડખે એકેક વન અને એકેક વેાિ વડે વીટાયેલ છે, જેથી એક શ્રેણિ બે વન અને બે વેદિકાયુક્ત હોવાથી બે શ્રેણિનાં ચાર વન અને ચાર વેદિકાજાણવાં. તેવી રીતે ઉપરની બે આભિયેગ્યશ્રેણિઓનાં પણ ચાર વન અને ચાર વેદિકા જાણવાં. એ ૮૦ છે
વૈતાઢય પર્વતનું શિખરસ્થાન છે વૈતાઢય પર્વતના શિખરસ્થાને કોઈની નિયત વસતી મેખલાવતું નથી, પરંતુ જગતીના વન અને વેદિકાની માફક અનેક વ્યન્તરદે આવી કડા કરે છે, સુખ પૂર્વક બેસે છે, અને પૂર્વકૃત પુણ્યને આનંદ અનુભવે છે. શિખરસ્થાન પણ ઘણું રમણીક રત્નબદ્ધ ભૂમિતલવાળું છે. તેના ઉપર મધ્યભાગમાં લંભોરસ એક વેદિકા ૫૦૦ ધનુષ પહોળી છે, અને બે બાજુ બે વનખંડ છે. તેની લંબાઈ પર્વતની લંબાઈ તુલ્ય છે, અને વનની પહોળાઈ દેશોન બે જન દરેકની છે. એ બ્રહક્ષેત્રસમાસવૃત્તિને અભિપ્રાય છે, અને શ્રીજબૂત્ર પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં તે જગતી ઉપરની વેદિકા સરખી ચારે દિશિ વિદિશિમાં ફરતી એક જ વેદિકાની સર્વબાજુએ બાહ્યભાગે વીટાયેલું પર્વતના સર્વાત્ય કિનારા સુધી છે. જેથી સર્વપર્યન્ત ભાગ વનયુક્ત છે. તફાવત એજ કે જગતીની વેદિકા વલયાકાર છે. તે આ વેદિકા લંબચોરસ આકારે છે. પરંતુ મૈતાઢય પર્વતની ભૂમિગત વેદિકાવત્ દક્ષિણેત્તરવિભાગરૂપ બે વેદિકા નથી. એમ કહેવાથી શિખરતલ સિવાયની નીચેની સર્વ વેદિકાઓમાં પૂર્વ પશ્ચિમ દિશામાં વેદિકા નથી, કેવળ ઉત્તર-દક્ષિણ દિશામાં વેદિકાઓ છે, અને શિખરસ્થાને તે ચારે દિશાએ વેદિકા છે. - ૮ ફુવંદવિષ્ટિગમવા =વળી એ બે દીર્ઘતાઢય કેવા છે? તે કહે છે–ભરતઐરાવતના જેણે બે બે ખંડ-ભાગ કરેલા છે, અર્થાત્ ભરતના અતિ મધ્યભાગમાં આવેલા