SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪–દીધ શૈતાઢયોનું વર્ણન ૧૨૦ શૈતાયે ભરતક્ષેત્રના બે ભાગ કર્યા છે, તેમાં સમુદ્ર તરફન વિભાગ તે ક્લિબમરત અને લઘુહિમવંત તરફને ભાગ તે ઉત્તરમત કહેવાય. એ પ્રમાણે ઐરાવતક્ષેત્રના અતિમધ્યમાં આવેલા શૈતાઢયથી સમુદ્ર તરફને ભાગ તે ઉત્તરાવત અને શિખરી પર્વત તરફનો ભાગ તે નિરર્વત કહેવાય. ૯ =૯૯પુપુ=દરેક શૈતાઢયમાં બે બે મટી ગુફાઓ છે, જેનું પછી કહેવાશે. સ્વરૂપ હવે ૧૦ qમયા=દરેક શૈતાઢય રૂપાને બનેલું છે. હેવીવે –એ ઉપર કહેલા ૮ વિશેષણવાળા દીર્ઘતાઢય બે છે. છે ૩ર દીઘ વૈતાઢય છે તહીં સુતી = વિનાનું–તથા મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયમાં પણ ઉપર કહેલા સ્વરૂપવાળા જ ૩ર દીઘતાઢય છે, નવરં તે પરંતુ તે બત્રીશ વૈતાઢવી વિષચંતા= વિજયના અંતવાળા છે, અર્થાત તેઓના બે છેડા બે બાજુની બે વિજય તરફ પહોંચ્યા છે, અથવા વિજ તરફ ગયા છે. તથા સવારવા ન દુનીયા–વિદ્યાધરનાં ૫૫-૫૫ નગરની બે શ્રેણિ સહિત છે, અર્થાત્ ભરતબૈતાદ્યવત્ એક બાજુ ૫૦ અને બીજી બાજ ૬નગર નથી, પરંતુ બંને બાજુ પ૫–૫૫ નગરો સહિત છે, કારણ કે અહિં ગોળાઈના અભાવે બંને મેખલાની લંબાઈ સરખી છે. એ પ્રમાણે દરેક શૈતાઢયમાં ૧૧૦–૧૧૦ વિદ્યાધર નગરે હોવાથી જંબુદ્વીપમાં વિદ્યાધરનાં સર્વનગર [૩૪૪૧૧૦=] ૩૭૪૦ છે. એ ૮૧ ૮૨ છે અવંતર:૮૧મી ગાથામાં દરેક શૈતાઢયને તમિલ અને વંદપ્રVIRા નામની બે બે મેટી ગુફાઓ છે એમ કહ્યું તે ગુફાઓનું સ્વરૂપ હવે આ ૮૩ થી ૮૭ મી ગાથા સુધીમાં કહેવાશે, ત્યાં પ્રથમ આ ગાથામાં દરેક મહાગુફાનું પ્રમાણ કહે છે તે આ પ્રમાણે ૧. અહિ નિયંતા એ શબ્દ “સમુદ્ર સુધીના અંતવાળા નથી” એમ દર્શાવવાને અર્થે છે, પરંતુ વિયસ્પર્શી અંતવાળા વૈતાઢયો છે એમ દર્શાવવાનું નથી. જેથી જતા સરખો વિનયંતા ને અર્થ ન થાય, કારણ કે જેમ બે વતાયના છેડા સમુદ્રને સ્પર્યા છે તેમ ૩૨ વૈતાઢયોના છેડા વિજયને સ્પર્ધો નથી, પરંતુ વને વક્ષસ્કાર અને અન્તર્નાદીઓને સ્પર્શેલા છે, માટે અહિ વિનયતા ને અર્થ વિજયસ્પર્શી અંતવાળા ન કરતાં “વિજય તરફ ગયેલા” એવો અર્થ કરવો. વળી એ અર્થ પણ ૮ વૈતાઢયોને સર્વાશે સંબંધ કરતા નથી તો પણ ૨૪ વૈતાઢયોની બાદુલ્યતાએ વિનયંતા શબ્દ ઘટી શકે,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy