SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪—દીઘ વૈતાઢશોનુ' વર્ણન ૧૨૫ વેજ્જિવલિત્તા—દરેક બૈતાઢચની બન્ને બાજુએ [દક્ષિણે અને ઉત્તરે.] એકેક વન અને વન પછી એકેક વેદિકા હાય છે, ત્યાં પર્વતને લગતું વન એ ચેાજનમાં કંઈક ન્યૂન પહેાળું અને પર્વતની લખાઈ જેટલુ દીર્ઘ-લાંબુ હાય છે અને વનને લગતી વેદિકા પણ તેટલી જ લાંખી, પરન્તુ પહેાળી ૫૦૦ ધનુષની છે. વળી એ વન અને વેદિકા પર્વતની નીચે ભૂમિ ઉપર જાણવાં પરન્તુ મેખલા સ્થાને છે તે નહિં, ૬ સલયરપુર પન્ના” સેનિg—દરેક વૈતાઢચ વિદ્યાધરનાં ૫૦ અને ૬૦ નગરાવાળી એ શ્રેણિ સહિત છે. અર્થાત્ ભૂમિથી ૧૦ ચાજન ઉપર જ્યાં પહેલી એ મેખલા એ માજુએ છે ત્યાં વિદ્યાધરાની વસતી છે અને તેનાં ૫૦ તથા ૬૦ નગર છે તે આ રીતે—ભરતક્ષેત્રના બૈતાઢચની પહેલી એ મેખલામાં દક્ષિણમેખલા સ્થાને વિદ્યાધરાનાં ૫૦ નગર છે,અને ઉત્તરભરતા તરફની ઉત્તરમેખલામાં ૬૦ નગરા છે. દક્ષિણમેખલાની લખાઈ જ બુદ્વીપની ગોળાઈના કારણથી ટુંકી છે માટે ૫૦ નગર છે, અને ઉત્તર મેખલાની લખાઈ વિશેષ છે માટે ૬૦ નગરા છે. (વળી અહિં નગર એટલે એક નગર નહિ પરન્તુ અનેક દેશ ગ્રામ સહિત રાજધાનીનું એક શહેર તેજ એક નગર, જેમ વડાદરા એક નગર એટલે વડાદરા તાખાના અનેક કસખા પ્રાન્ત મહાલ સહિત એવું રાજધાનીનું વડોદરા એક નગર ગણાય તેવાં એ ૫૦-૬૦ નગરા રાજધાનીનાં જાણવાં,) તેનાં દક્ષિણ બાજુએ ગગતવલ્લુભઆદિ નગરા છે, અને ઉત્તરમાજુએ રથનુપુરચક્રવાલ આદિ નગરા છે, એ રાજધાનીએ અને દેશ ગ્રામે। મેખલાની લંબાઈ પ્રમાણે દીર્ઘ પંક્તિએ શ્રેણિએ હાવાથી વિદ્યાવરઍળિ ગણાય છે, જેથી ૫૦ નગરા દક્ષિણશ્રેણિમાં અને ૬૦ નગરા ઉત્તરશ્રેણમાં કહેવાય છે. અરવતતા વૈતાઢચમાં પણ એ રીતે છે પરન્તુ વિશેષ એ કે અરવતક્ષેત્રના બૈતાઢચ ઉપરની પહેલી એ મેખલામાં શિખરી પર્વત તરફની દક્ષિણ મેખલામાં ૬૦ નગરાની શ્રેણિ છે, અને સમુદ્રતરફની ઉત્તર મેખલામાં ૫૦ નગરાની શ્રેણિ છે, ખીજું સર્વસ્વરૂપ યથાર્યેાગ્ય ભરતનૈતાઢય સરખું છે. એ પ્રમાણે પહેલી એ મેખલામાં બે વિદ્યાધર શ્રેણિએ કહી ને હવે તે ઉપરની ખીજી એ મેખલામાં શું છે તે કહે છે. ૭ સટ્રિસિટ્ટોપાજોવમોગિકવન્નિમેયા—પાત પેાતાની દિશિના ઇન્દ્રના લેાકપાળને ઉપલેાગયેાગ્ય ઉપરની એ મેખલાવાળા સર્વે બૈતાઢય છે. અર્થાત્ જે બૈતાઢચ દક્ષિણ દિશાના છે તેની સર્વોપરિતન ચેખલામાં સૌધ ઇન્દ્રના અને જે બૈતાઢય ઉત્તરદેશિએ હાય તે બૈતાઢયની સર્વોપરિતત એ મેખલામાં ઇશાન ઇન્દ્રના લેાકપાળના આભિચેગિકદેવા રહે છે; કારણ કે સૌધમ ઇન્દ્ર દક્ષિણદિશાના ઇન્દ્ર છે, અને ઇશાન ઇન્દ્ર ઉત્તરદિશાને ઇન્દ્ર છે, માટે “ સ્વસ્વ દિશિના ઇન્દ્રના એમ કહ્યું. એ પ્રમાણે હાવાથી ભરતવૈતાઢચ મેરૂથી દક્ષિણદિશામાં હાવાથી એ જૈતાઢયની છેલ્લી ઉપરની એ મેખલામાં સૌધર્મેન્દ્રના સામ યમ વરૂણ અને કુબેર નામના ચારે લેાકપાલના આભિયાગિકદેવાના અનેક ભવનાની શ્રેણિ છે, તેમાં તે આભિયેાગિકદેવેશ રહે છે, અને ઐરવતના બૈતાઢચ મેફની ઉત્તરદિશામાં
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy