________________
ટિ વણાધિકા
,
જાથાથા–નંદનવનમાં ઈશાનદિશાએ બલકૂટ, માલ્યવંતમાં ઉત્તરદિશાએ હરિસ્સહકૂટ, અને વિઘુપ્રભમાં દક્ષિણદિશાએ હરિફૂટનામનું ફૂટ છે, એ ત્રણે ફૂટ ૧૦૦૦ (હજાર) જન ઊંચાં છે, અને સુવર્ણનાં છે. ૭૦
વિસ્તરાર્થ-નંદનવન નામનું વન જે મેરૂપર્વત ઉપર પ૦૦ જન ચઢતાં આવે છે તેમાં પૂર્વે ૮ ગિરિફૂટ કહેવાઈ ગયાં છે, તે ચાર દિશાએ ચાર જિનભવન અને ચાર વિદિશામાં ચાર ઈન્દ્રપ્રસાદ એ આઠના આઠ આંતરામાં છે, તેમાં પણ પૂર્વદિશિનું જિન ભવન અને પહેલું દિકકુમારીફટ એ બેના આંતરે વર નામનું એક ફૂટ ૧૦૦૦
જન ઉંચું ૧૦૦૦ એજન મૂળ વિસ્તાર, ૭૫૦ એજન મધ્યવિસ્તાર અને ૫૦૦ ોજન શિખર વિસ્તારવાળું, અને ૨૫૦ એજન ભૂમિમાં અને સુવર્ણનું છે. તે એટલે હજાર જિનવડે = અંકિત-યુક્ત હોવાથી સસાંજ એવું નામ છે એ ફૂટને અધિપતિ બળદેવનામનો દેવ છે, તેની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર બાદ આવેલા બીજા જંબુદ્વીપમાં ઈશાનદિશાએ છે, અને તે રાજધાની ૮૪૦૦૦ (ચોર્યાસી હજાર) જન વિસ્તારવાળી છે. અહિં તે ફૂટ ઉપર કેવળ પ્રાસાદજ છે.
તથા માલ્યવંતનામના ગજદંતગિરિ ઉપર ઉત્તરદિશામાં એટલે નીલવંત પર્વતની પાસે પહેલું પરંતુ મેરૂ પર્વત પાસેના પહેલા સિદ્ધફૂટથી ગણતાં નવમું
રસ્સહજૂર નામે સહસ્ત્રાંકફૂટ છે, તે પણ ૧૦૦૦ યોજન ઊંચું ૧૦૦૦ યોજન મૂળમાં વિસ્તારવાળું, મધ્યભાગે ૭૫૦ એજન અને શિખરઉપર ૫૦૦ એજન વિસ્તારવાળું, તથા ભૂમિમાં ૨૫૦ એજન દટાયેલું છે. પરિધિ ગણિતને અનુસારે મૂળમાં ૩૦૬૨ એજન, મધ્ય ભાગે ૨૩૭૨ જન, અને ઉપરને પરિધિ ૧૫૮૧ યોજન છે. આ ફૂટને અધિપતિ હરિસ્સહનામને દેવ છે, તેની રાજધાની બીજા નંબુદ્વીપમાં ઉત્તર દિશામાં ૮૪૦૦૦ એજન વિસ્તારવાળી છે, અને અહિ તે ફૂટ ઉપર કેવળ એક પ્રાસાદ જ છે.
તથા વિદ્ય_ભનામના ગજદંતગિરિ ઉપર દક્ષિણ દિશામાં એટલે નિષધપર્વતની પાસે પહેલું પરંતુ મેરૂ તરફના પહેલા સિદ્ધફૂટથી ગણતાં છેલ્લું નવમું રજૂર નામનું સહસ્રાંકકુટ તે પણ સર્વથા હરિસ્સહકૂટ સરખું છે, એને અધિપતિ હરિ નામનો દેવ બીજા જબૂદ્વીપમાં દક્ષિણ દિશાએ પિતાની ૧૦૦૦૦૦ (એક લાખ) જન વિસ્તારવાળી હરિ નામની રાજધાનીમાં રહે છે, અને આ કૂટ ઉપર તો હરિદેવને એક પ્રાસાદ (૬મી ગાથામાં કહેવા પ્રમાણુવાળા) છે, જ્યારે કારણ પ્રસંગે અહિ આવે ત્યારે એમાં સુખે બેસે છે.
૩ સહસ્ત્ર ફૂટને અધભાગ આકાશમાં નિરાધાર છે નંદનવન ૫૦૦ એજન પહોળું છે, અને તેમાંનું વરકુટ ૧૦૦૦ એજન મૂળમાં પહેલું છે, માટે પ૦૦ એજન નંદનવનના દબાવીને શેષ ૫૦૦ જન જેટલું ફૂટ