SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત વનની બહાર નીકળી આકાશમાં અધર રહેલું છે. એટલું જ નહિ પરંતુ નંદનવનનાં બીજા આઠે કૂટ પણ ૫૦-૫૦ યોજન જેટલાં બહાર આકાશમાં અધર રહ્યાં છે. તથા માલ્યવંત અને વિદ્યપ્રભ એ બે ગજદંતગિરિ નીલવંત અને નિષધ પર્વતની પાસે ૫૦૦-૫૦૦ જન વિસ્તારવાળા છે, અને એ બેની ઉપરનાં હરિસ્સહ તથા હરિકૂટ ૧૦૦૦-૧૦૦૦ એજન મૂળમાં વિસ્તારવાળાં છે. તેથી મધ્યભાગે ૫૦૦ જન ગજદંતગિરિના દાબીને બનને પડખે ૨૫૦-૨૫૦ એજન બહાર નીકળી એ દરેક ફૂટ આકાશમાં અધર રહ્યાં છે. એ પ્રમાણે ત્રણે સહસ્ત્રાંક કુટેને અમુક ભાગ આકાશમાં નિરાધાર જાણો. વળી એ ત્રણે કૂટ ગેળ આકારના છે, અને ઉંચાઈમાં જોતાં ગાયે ઉંચા કરેલા પુ૭ સરખા આકારવાળા છે, કારણ કે મૂળમાં અધિક વિસ્તારવાળા અને ત્યારબાદ અનુક્રમે હીનહીન વિસ્તારવાળા છે. જે ૭૦ | અવતરણ -હવે આ ગાળામાં ૩૪ દીર્ઘ વૈતાઢય ઉપરનાં નવ નવ ફૂટનું સ્વરૂપ દર્શાવાય છે [વૃત્તવૈતાઢય ઉપર ફૂટ નથી]. वेअड्रेसुवि णवणव कूडा पणवीसकोस उच्चा ते । सव्वे तिसय छडुत्तर, एसुवि पुव्वंति जिणकूडा ॥७१॥ | શબ્દાર્થ આ વેબ સવે-૩૪ દીર્ઘ ઐતા ઉપર પણ | ઇત્તર-છ અધિક * ળવ ળવ યુઠ-નવ નવ ફૂટ વિ–એ ફૂટમાં પણ તિર્ય–ત્રણસો પુવંતિ–પૂર્વ દિશાને અને નિગમુક્કા-જિનકૂટ, સિદ્ધકૂટ - rથાર્થ –શૈતાઢય પર્વત ઉપર પણ નવ નવ ફૂટ છે. અને તે સર્વે પચીસ ગાઉ ઉંચા છે, તે સર્વમળીને છ અધિક ત્રણસો (ત્રણસો છે) કૂટ છે, અને એ ફૂટમાં પણ પૂર્વદિશિને અન્ત એકેક સિદ્ધફૂટ છે. એ બ૧ ૫ - વિસ્તરા :–ભરત ક્ષેત્રના મધ્ય ભાગમાં ૧, ઐરાવત ક્ષેત્રના મધ્ય ભાગે ૧, અને મહાવિદેહ ક્ષેત્રમાં દરેક વિજયમાં એકેક હોવાથી ૩૨, એ સર્વમળી ૩૪ દીર્ઘ વૈતાઢય પર્વત છે. તે દરેક ઉપર ૯-૯ ફૂટ છે, જેથી સર્વ મળી ૩૪૪ ૯ = ૩૦૬ ફૂટ થયાં. એ દરેક ફૂટ ૨૫ ગાઉ ઉંચું, ૨૫ ગાઉ (ા જન) મૂળમાં લંબાઈ પહોળાઈવાળું મધ્ય ભાગે કંઈક ન્યૂન ૫ જન અને ઉપર કંઈક અધિક ૩ એજન લંબાઈ પહોળાઈવાળું ગોળ આકારે ઉંચા કરેલા ગાયના પુચ્છ સરખું અનુક્રમે હીન હીન છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy