SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત पणवीसं कोससयं, समचउरस वित्थडा दुगुणमुच्चा । पासाया कूडेसु, पणसयउचेसु सेसेसु ॥ ६९ ॥ શબ્દા વળવીસ સયં-એકસે પચીસ જોસ-કેાશ, ગાઉ. સમવસરસ વિથડા–સમચારસ વિસ્તારવાળા : તુમુળ' ૩ચા-ખમણા ઉંચા પાસાયા–દેવપ્રાસાદો સેમે--—શેષ ૧૪૦ ફૂટ ઉપર ગાથાર્થ:-પાંચસો ચાજન ઉંચાઈવાળા શેષકૂટો ઉપર ૧૨૫ ગાઉ સમ ચારસ વિસ્તારવાળા અને તેથી ખમણા ઉંચા એવા દેવપ્રાસાદો છે. ॥ ૬૯ u વિસ્તરાર્થ:—પાંચસે ચાજન ઉંચાઈવાળાં ૧૬૬ ફૂટમાંનાં ૨૬ સિદ્ધફૂટ બાદ કરતાં શેષ ૧૪૦ ફ્રૂટો ઉપર તે તે ફૂટના અધિપતિદેવાના એકેક સમચારસ આકારવાળે રત્નમયપ્રાસાદ [ દેવગ્રહ] છે, એ અધિપતિદેવા અસંખ્યાત દ્વીપસમુદ્ર વ્યતીત થયા ખાદ્ય જે ખીજો જ ખૂદ્વીપ આવેલેા છે, ત્યાં પાતપાતાની દિશિમાં અને પોતપોતાની સમૃદ્ધિવાળી રાજધાનીઆમાં રહે છે, એકેક પત્યેાપમના આયુષ્યવાળા એ મધિકદેવા જ્યારે કારણ પ્રસંગે જ ખૂદ્વીપમાં આવે છે, ત્યારે પોતાના ફૂટઉપરના પ્રાસાદમાં સુખપૂર્વક પરિવારસહિત બેસે છે. એ દરેક પ્રાસાદમાં મધ્યભાગે એકેક મણિપીઠિકા છે, અને તે ઉપર અધિપતિ દેવનુ એક મુખ્ય સિંહાસન છે, અને તેની ચારે તરફ ફરતાં પદ્મદ્રહના કમળના વલયાની માફ્ક પરિવારદેવાનાં પણ સિ`હાસત છે. એ પ્રાસાદની લંબાઈ ૩૧ા ચૈાજન તથા પહેાળાઈ પણ ૩૧૫ ચેાજન છે, અને ઉંચાઈ ખમણી હાવાથી ૬૨ા ચાજન છે. એ પ્રાસાદાનુસાંગેાપાંગવન સિદ્ધાન્તામાંથી જાણવા ચાગ્ય છે. એ ૧૪૦ પ્રાસાદોમાં ઘણા દેવના પ્રાસાદો છે, અને કેટલાક પ્રાસાદે દેવીઓના પણ છે. ૫ ૬૯ ૫ અવતરણઃ— -પૂર્વ ગાથામાં પાંચસેા ચેાજન ઉંચાઈવાળાં એકસાછાસઠ ફૂટ કહીને હવે આ ગાથામાં ૧૦૦૦ ચેાજન ઉચાઈવાળાં ૩ સહસ્રાંકફૂટ છે તે કહે છે— बलहरिसहहरिकूडा, णंदणवणि मालवंति विज्जुपभे ईसाणुत्तरदाहिण - दिसासु सहसुच्च कणगमया ७० ॥ શબ્દાર્થ: ૨-મલકૂટ ટૂરિસદ્-હરિસહ ફૂટ હરિકા-હરિકૂટ સત્ત ૩૨-હજાર ચાજન ઉંચા કળામયા–કનકમય, સુવર્ણ ના
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy