________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૨૩-૨૪
'वस्त्रादिक' ग्रन्थः, मूर्च्छाहेतुत्वात् कनकादिवदित्यनेन सत्प्रतिपक्षत्वमिति चेत् ? ग्रन्थत्वमपि मूर्च्छाहेतुत्वं यदि तदा हेतोः साध्याऽविशेषप्रसङ्ग । 'साध्ये हेतुत्व' स्वरूपયોગ્યતા, હેતૌ તુ જોવધાનમિતિ ચેત્ ? ૬, શિદ્ધયાપ્તિસ્ત્યાત્ ( ? સિદ્ધસ્વાત) । ' ग्रन्थव्यवहारविषयत्व ं साध्यमिति' चेत् ? व्यवहारो यदि लौकिकस्तर्हि मूर्च्छाहेतुतृणादौ व्याभिचारो, यद्यलौकिकस्तर्हि बाध एव । यदि भयहेतुत्वादिक ग्रन्थत्व तदाऽप्रयोजकत्व, मूर्च्छाहेतुत्वेन भयादिहेतुत्वायोगात् । ' परिग्रह जन्यबन्धहेतुत्व' ग्रन्थत्वमिति चेत् ? न, बन्धहेतुत्वमात्रस्यैव तत्रौचित्यात, यत्युपकरणस्याप्यविरतबन्धहेतुत्वेन सिद्धसाधनाच्च । तौ साध्ये च य यतीनामित्युपादाने चाऽसिद्धि - बाधौ ।
૬૦
પ્રશ્ન :–સાધુઓને વાદિ વિહિત છે એવુ શી રીતે કહેા છે ?
ઉત્તર :–જેમ યતનાપૂવ કનુ આહારગ્રહણ સયમ માટે ઉપકારી એવા દેહના રક્ષણ માટે થતું હાવાથી વિહિત છે તેમ વસ્ત્રાદિ પણ તેવા જ હાવાથી વિહિત છે. [ મૂર્છાહેતુત્વહેતુક અનુમાનથી સત્પ્રતિપક્ષની આશંકા]
કે
પૂર્વ પક્ષ ઃ−છતાં તમારા અનુમાનમાં હેતુ સપ્રતિપક્ષ દોષથી દુષ્ટ છે. કારણ તમારા અનુમાનની સામે મૂર્છા હેતુતાને હેતુ બનાવી વસ્રાદિમાં ગ્રન્થવને સિદ્ધ કરતું અનુમાન ઊભું છે. અર્થાત્ વદિ ગ્રન્થ છે કારણ કે મૂર્છાના હેતુભૂત છે. જેમકે સુવર્ણાદિ” આ અનુમાન તમારા સાધ્યની સિદ્ધિને અટકાવવા દ્વારા વજ્રાદિમાં ગ્રન્થત્વાભાવને સિદ્ધ થવા દેશે નહિ.
ઉત્તરપક્ષ ઃ–તમે સાધ્ય તરીકે જેના ઉપન્યાસ કર્યા છે એ ગ્રન્થત્વ શુ છે ? જો એ ગ્રન્થવ=મૂર્છાહેતુત્વ કહેશેા તે અનુમાનના આકાર એવા થશે કે ‘વસ્ત્રાદિ મૂર્છા હેતુ છે કારણ કે મૂર્છાહેતુ છે' આવા અનુમાનમાં દોષ એ છે કે હેતુ પણ સાયસમાન જ થઈ જવાથી સાધ્યની જેમ પક્ષમાં અસિદ્ધ બની જશે. અને તેથી સ્વસાધ્યને સિદ્ધ કરવામાં અસમર્થ થઈ જશે. ને એ પક્ષમાં સિદ્ધ હશે તા સાધ્ય પણ તેનાથી જુદુ‘ ન હાઈ ને સિદ્ધ જ હાવાના કારણે સિદ્ધ સાધનતા દોષ આવશે.
(મૂર્છાહેતુત્વહેતુક અનુમાનમાં વિવિધ સંસ્કાર)
પૂર્વ પક્ષ :–અમારા અનુમાનમાં મૂńહેતુત્વરૂપ જે સાધ્ય છે તેમાં હેતુત્વ સ્વરૂપયેાગ્યતારૂપ છે, અને મૂર્છાહેતુત્વ રૂપ હેતુમાં હેતુત્વ કળાપધાયકતારૂપ છે. અર્થાત્ હવે અનુમાન વાદિ, મૂર્છાનુ' સ્વરૂપયાગ્ય કારણ છે કારણ કે મૂર્છાનું ફ્ળાપધાયક કારણ છે' એટલે કે વસ્ત્રાદિ મૂર્છાત્મક ફળ (કા)ને ઉત્પન્ન કરે છે તેથી મૂર્છા ઉત્પન્ન કરવા માટે (મૂર્છાનું કારણ બનવા માટે) ચેાગ્ય છે.' આવુ' અમારું અનુમાન હાવાથી સાધ્ય અને હેતુ સમાન થવાની આપત્તિ આવતી નથી.