________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૨૩-૨૪ अथ वस्त्रादेर्यद् ग्रन्थत्वमाशङ्कित तन्निराकर्तुमाह
वत्थाइ णेव गन्थो मुणीण मुच्छ विणेव गहणाओ ।
तह देहपालणट्ठा जह आहारो तुहवि इट्ठो ॥२३।। ( वस्त्रादि नैव ग्रन्थो मुनीनां मूर्छा विनैव ग्रहणात् । तथा देहपालनार्थ यथाहारस्तवापीष्टः ॥२३॥)
जह देहपालणवा जुत्ताहारो विराहगो ण मुणी।
तह जुत्तवत्थपत्तो विराहगो णेब णिहिट्ठो ॥२४॥ (यथा देहपालनार्थ युक्ताहारो विराधको न मुनिः । तथा युक्तवस्त्रपात्रो, विराधको नव निर्दिष्टः ॥२४॥)
मुनीना वस्त्रादिक न ग्रन्थः, मूर्छाऽनिमित्तकप्रवृत्तिविषयत्वात् , देहपालनार्थमुपादीयमानत्वात्, आहारवत् । न च पूर्वानुमाने यदि मूर्ची विनोपादीयेत्, तरकस्मादेवोपादीयेतेति बाधकस्तर्कः, उत्तरानुमाने चाविरतेस्तथोपादीयमाने व्यभिचार इति वाच्य', आहारादौ यतीनां मूर्छा विनैव प्रवृत्तेरसिद्धव्याप्तिकत्वात्तर्कस्य, उत्तरत्र च देहपालनार्थमित्यनेन विधिविषयोपदर्शनाद्विहितस्योपादीयमानत्वादित्यर्थात् । विहितत्व कथं ? इति चेत् ? आहारवद्यतनया संयमोपकारिदेहत्राणार्थत्वादिति भावः ।। પ્રથમ પગથીયું-સીડી ચઢવું આવશ્યક છે તેમ પૂર્વ પૂર્વને માર્ગ (સ્થવિરકત્પાદિ) આચર્યા વગર ઉત્તરોત્તર જિનકપાદિ માર્ગ અસંભવિત હોવાથી પૂર્વ પૂર્વ માર્ગના સ્વીકાર અને આચરણ વિના ઉત્તરોત્તર માર્ગની સાધના કૂર ને દૂર જ રહી જાય છે. એટલે જ જે ભેળા લોકો એમ કહે છે કે દિગંબરોને માર્ગ ઉત્કૃષ્ટ છે, વેતાંબરોને માર્ગ અપકૃષ્ટ છે એ મુગ્ધજનોની આશંકા પણ પરાસ્ત જાણવી, કારણ કે દિગંબરોને અને માર્ગને (પૂર્વના અસ્વીકારે ઉત્તરને પણ) વિલેપ થયો હોવાથી તેઓ તે બેય ભાગમાંથી ભ્રષ્ટ થએલા છે. ૨૨ - હવે “વઆદિ ગ્રન્થરૂપ છે' એવી દિગંબરની આશંકાનું નિરાકરણ કરવાને ગ્રન્થકાર કહે છે
ગાથાથ:- મુનિઓ વસ્ત્રાદિને મૂછ વિના જ ગ્રહણ કરતા હોવાથી તેમ જ દેહ પાલન માટે ગ્રહણ કરતા હોવાથી તે ગ્રન્થરૂપ નથી જેમકે એ જ રીતે ગ્રહણ કરાત આહાર... જેમ દેહપાલન માટે યુક્ત આહાર=દોષ રહિતના આહારને ગ્રહણ કરનાર મુનિ વિરાધક નથી તેમ દેહપાલન માટે જ યુક્ત વસ્ત્રપાત્રદિને ગ્રહણ કરનાર મુનિ વિરાધક નથી.
[નિગ્રન્થ સાધુઓને વસ્ત્રાદિ ગ્રન્થરૂપ નથી– સચોટ અનુમાન] સાધુઓને વસ્ત્રાદિ ગ્રન્થરૂપ બનતા નથી એમાં ગ્રંથકારે બે અનુમાન આપ્યા છે. (જે અંગેની પ્રવૃત્તિ મૂચ્છથી થતી હોય છે તે વસ્તુ ગ્રન્થ રૂપ બને છે, પણ)