________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
रागस्स व दोसस्स व उदिस्स सुहासुहे सुहासुहया ।
जइ पुण विसयापेक्खा कह होज्जा तो विभागो सिं ॥१६॥ [ रागस्य वा द्वेषस्य वा उद्दिश्य शुभाशुभे शुभाशुभता ।
વઢિ પુનāિgયાપેક્ષા થ' મવેત્તરમાાતોઃ ઉદ્દા ] रागद्वेषयोहि स्वरूपतोऽप्रशस्तत्वमेव, पापप्रकृतित्वात् , अर्हद्भक्त्यादिशुभोद्देशेन च रागः प्रशस्यते, कलत्रसेवाद्यशुभोद्देशेन च न तथा । द्वेषस्तु विपर्ययतः प्रशस्तोदेशेनाऽप्रशस्तोऽप्रशस्तो. द्देशेन च प्रशस्त इति । तदुक्तमावश्यकवृत्तौ “स च प्रशस्तेतरभेदः, प्रशस्तोऽज्ञानादिगोचरः, तथाहि-अज्ञानमविरति मिथ्यात्वं च द्वेष्टि । अप्रशस्तस्तु सम्यक्त्वादिगोचर इति" एव प्रवृत्तिरपि तादृशरागद्वेषोद्देश्यमेवोद्देश्यी(शी)कृत्य प्रादुर्भवन्ती प्रशस्ताऽप्रशस्ता च धर्माधर्मजननी ।
___ न च रागादेव प्रवृत्तिन तु द्वेषात् , शत्रुहननादावपि जिघांसथैव प्रवृत्तेः, निवृत्तेरपि जिहासयैव सम्भवादिति वाच्य, जिघांसाजिहासयोरपि द्वेषव्यापारादेवोदयात् । “विशिष्टेष्टसाधनत्वज्ञान-विशिष्टानिष्टसाधनत्वज्ञान-तदुभयाऽ साधनत्वज्ञानान्येवोपादित्सा-जिघांसा-जिहासाजनकानी"ति चेत् ? न, तथापीष्टानिष्टत्वयो रागद्वेषाधीनत्वात् , अन्यथा विपर्ययप्रसङ्गात् । એ એના વિષયને આધીન છે. તેથી એના આવા વિવેચક્ષુરહિતપણા રૂપ અંધાપાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે
ગાથાથ: શુભ અને અશુભ ઉદ્દેશને આશ્રયને રાગદ્વેષમાં શુભાશુભતા (પ્રશસ્તપાણું–અપ્રશસ્તપણું) આવે છે. જે વિષયની અપેક્ષાએ જ આ શુભાશુભતા આવતી હેય તે અમુક રાગ પ્રશસ્ત છે અને અમુક રાગ અપ્રશસ્ત છે એવો વિભાગ જ શી રીતે રહેશે ?
રાગ અને દ્વેષ પાપપ્રકૃતિરૂપ હોવાથી સ્વરૂપથી તે અપ્રશસ્ત જ છે છતાં અહંદુ ભક્તિ વગેરે૫ શુભ ઉદ્દેશથી થત રાગ પ્રશસ્ત બને છે અને સ્ત્રીભોગ વગેરેપ અશુભ ઉદેશથી થતો રોગ અપ્રશસ્ત બને છે. એમ ઠેષ અંગે આનાથી ઊલટું જાણવું. અર્થાત્ જિનપૂજાદિ શુભ કૃત્ય અંગે દ્વેષ અપ્રશસ્ત છે અને સ્ત્રીભોગાદિ અશુભ કૃત્ય અંગેનો દ્વેષ પ્રશસ્ત છે. શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં પણ કહ્યું છે કે “છેષ બે પ્રકારનો છે–પ્રશસ્ત અને અપ્રશસ્ત..અજ્ઞાન-અવિરતિ-મિથ્યાવાદિને દ્વેષ પ્રશસ્ત છે જ્યારે જ્ઞાન-સમ્યક્ત્વાદિ અંગેનો દ્વષ અપ્રશસ્ત છે.” એમ પ્રવૃત્તિ પણ બે પ્રકારની છે, તેવા તેવા રાગદ્વેષના ઉદ્દેશ્યને=આલંબનને ઉદ્દેશીને થતી પ્રવૃત્તિ પણ પ્રશસ્તઅપ્રશસ્ત બને છે. અર્થાત્ જેને અવલંબીને કરાતો રાગ પ્રશસ્ત કહેવાય છે તેને જ ઉદેશીને તેવા રાગથી થતી પ્રવૃત્તિ પ્રશસ્ત કહેવાય છે. આ પ્રમાણે જ રાગથી થતી અપ્રશસ્ત પ્રવૃત્તિ અને દ્વેષથી થતી પ્રશસ્ત-અપ્રશસ્ત પ્રવૃત્તિઓ પણ જાણવી. આમાં