________________
ચૂંટ
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૭૮
किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जति । तह तह पट्टि एसा आणा जिंणिदाणं ॥ १८३॥
[ િવદુને થયા થથા રાત્રેથી હજુ વિજ્રીયતે। તથા તથા પ્રતિતશ્રૃમેવાસા નિનેXાળામ્ ।।૨૮।।] इह खलु रागद्वेषौ संसारस्य कारणम्, तन्मूलकप्रवृत्तिजनितधर्माऽधर्माभ्यामेवापरापरशरीरसन्तानरूपसंसारोत्पादनात् तद्विलये च तदनुत्पत्त्या पुंसामपुनर्भवः सम्भवतीति निर्विवादम् । एवं च यैस्तत्त्वज्ञानादेव मुक्तिरभिधीयते तैरपि तत्त्वज्ञानेन मिथ्याज्ञानादिनाशक्रमेणैव तदुत्पन्यभ्युपगमात् रागद्वेषविलयस्य तद्धेतुत्वमवश्यमभ्युपेयम् । यैरपि कर्मण एव प्राधान्येन मुक्तिहेतुत्वभ्युपेयते तैरपि तत्कर्मणो रागद्वेषनाशादुत्पत्तिः [ पाठान्तरम् - नाश एव तदुत्पत्तिः ] अभ्युपेया, हेतूच्छेदे पुरुषव्यापारात् । येऽपि स्याद्वादामृतपानपीनहृदया ज्ञानकर्मणोः समुच्चित्य मोक्षकारणत्वमाहुः, तेऽपि ताभ्यां रागद्वेषविलयेन वीतरागत्व प्राप्त्यैव तदुत्पत्तिमाहुः, ततस्तदुभयक्षयादेव मोक्षोत्पत्तिरिति सर्वेषामभिमतम्, तथा च तद्विजयोपाय एव प्रवर्त्तितव्यम्, ज्ञाननिष्ठतया, क्रियानिष्ठतया, तपोनिष्ठतया, एकाकितयाऽनेकाकितया वा येन येनोपायेन माध्य. स्थ्यभावना समुज्जीवति स स एवोपायः सेवनीयो, नात्र विशेषाग्रहो विधेयोः, न हि समुपस्थिते कार्ये इष्टदेशं यियासुरनुपस्थितगजारोहायैव प्रतीक्षते न तूपस्थितमपि तुरगं नारोतीति । तस्मा देनामेव भगवतः परमाज्ञामवगम्य तदाराधना विधेया, तयैव सर्वार्थसिद्धेિિત્ત સર્વમવવાતમ્ ॥૮॥
અનુશાસન પ્રકાર છે જ, પણ સપ્રસંગ આવેલ તેના અતિવિસ્તાર કરવા યુક્ત નથી, છતાં પણ ઉપદેશના સારભૂત અને સકલ સ`મત ઉપદેશ આપતા ગ્રન્થકારશ્રી કહે છેગાથા :-વધારે શું કહેવું ? અહી રાગ-દ્વેષ જે જે રીતે શીઘ્ર વિલય પામતા જાય તે તે રીતે પ્રવત્તવુ'. એવી શ્રીજિનેશ્વરદેવાની આજ્ઞા છે.
[સસ'મત સારભૂત ઉપદેશ]
રાગ-દ્વેષમૂલક પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપથી જ બીજા બીજા ભવામાં શીરાની પરપરા ચાલવારૂપ સ‘સાર પ્રવત્તા હેાવાથી રાગ-દ્વેષ જ સંસારના કારણભૂત છે. રાગ-દ્વેષના વિલય થએ છતે એ પુણ્ય-પાપ જ ઉત્પન્ન થતાં અટકી જવાથી પુનર્ભવ સભવતા નથી એ વાત નિર્વિવાદ છે, તેથી જેએ તત્ત્વજ્ઞાનથી જ મુક્તિ થવી કહે છે, તેઓએ પણ તત્ત્વજ્ઞાનથી ક્રમશઃ મિથ્યાજ્ઞાનાદિના નાશ દ્વારા જ તે માની હાવાથી રાગદ્વેષવિલયને મેાક્ષહેતુ માનવા જ જોઇએ. એમ. જેએ કમ (ક્રિયા) ને જ મુખ્યતયા મુક્તિહેતુ માને છે; તેઓએ પણ તે કથી રાગદ્વેષ નાશ દ્વારા જ મુક્તિની ઉત્પત્તિ માનવી જોઈએ. કારણ કે કા'ના ઉચ્છેદ કરવા હાય ત્યારે જીવા તેના કારણના ઉચ્છેદમાં જ પ્રવર્તે છે. તેથી રાગદ્વેષના નાશ કરવા જ તે તે ક્રિયામાં જીવા પ્રવો છે.
વળી સ્યાદ્વાદરૂપ અમૃતના પાનથી પુષ્ટ હૃદયવાળા જેએ જ્ઞાન-કના સમુદાયને માક્ષકારણ માને છે, તેઓ પણ તે એ વડે રાગદ્વેષ વિલય કરીને વીતરાગતાની પ્રાપ્તિ