________________
અભ્યપશાસ્ત
Hoi निबन्धसिद्धिं विनिवेद्य शोधयितुं विशेषज्ञानभ्यर्थयते
अज्झप्पमयपरिक्खा एसा मुत्तीहि पूरिया जुत्ता ।
सोहंतु पसायपरा त गीयरथा विसेसविऊ ॥१८४॥ [ अध्यात्ममतपरीक्षेषा सूक्तिभिः पूरिता युक्ता । शोधयन्तु प्रसादपरा तां गीतार्था विशेषविदः ॥१८४॥] स्पष्टा ॥१८४॥ ग्रन्थप्रशस्ति :एतां वाचमुवाच वाचकवरो वाचंयमस्याग्रणीरस्या एव च भाष्यकृत्प्रभृतयो निष्कर्ष मातेनिरे । एतामेव वहन्ति चेतसि परब्रह्मार्थिनो योगिनो रागद्वेषपरिक्षयाद्भवति यन्मुक्तिन हेत्वन्तरैः ॥१॥
लावण्योपचयो यथा मृगदृशः कान्तं विना कामिन भैषज्यानुपशान्तभस्मकरुजः सद्भक्ष्यभोगो यथा । अप्रक्षाल्य च पङ्कमङ्कसिचये कस्तूरिकालेपनम्
रागद्वेषकषायनिग्रहमृते मोघ(घः)प्रयासस्तथा ॥२॥ દ્વારા જ મોક્ષેત્પત્તિ કહે છે. તેથી એ બેના ક્ષયથી જ મોક્ષેત્પત્તિ હોવી બધાને અભિમત છે એ વાત નક્કી થાય છે. તેથી તે બેને જીતવાના ઉપાયમાં જ પ્રવર્તવું જોઈએ. જ્ઞાન, ક્રિયા કે તપમાં લીન બનીને, એકાકી રહીને કે ગચ્છમાં રહીને, જે જે ઉપાયથી મધ્યસ્થભાવ પ્રગટે તે તે ઉપાય સેવવા જોઈએ. એમાં “જ્ઞાન જ આરાધવું જોઈએ” ઈત્યાદિરૂપ કઈ વિશેષ આગ્રહ રાખવો જોઈએ નહિ. કાર્ય ઉપસ્થિત થએ છતે ઈષ્ટદેશમાં જવાને ઇચ્છનાર વ્યક્તિ હાજર એવા પણ ઘડાને છોડીને અનુપસ્થિત હાથી પર જ આરહણ કરવાની કંઈ પ્રતીક્ષા કરતું નથી. તેથી રાગદ્વેષને ઘટાડવાના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી એ જ ભગવાનની પરમ આજ્ઞા છે એવું જાણું એની આરાધના કરવી જોઈએ. કારણ કે આજ્ઞાની આરાધનાથી જ સર્વ પ્રયોજનોની સિદ્ધિ થાય છે. ૧૮૩
સ્વપ્રબસિદ્ધિનું નિવેદન કરી વિશેષજ્ઞોને તેની વિશુદ્ધિ કરવાની વિનંતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે–
યુક્તિયુક્ત સુંદર ઉક્તિઓ વડે આ અધ્યાત્મમતની પરીક્ષા યુક્ત રીતે પૂર્ણ કરી પ્રસાદ કરવામાં તત્પર વિશેષજ્ઞ ગીતાર્થો તેને શુદ્ધ કરવા પ્રસાદ કરો. ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૮૪
[ગ્રન્થપ્રશસ્તિ]. રાગ-દ્વેષના ક્ષયથી મુક્તિ થાય છે, બીજા હેતુઓથી નહિ એ વાતને જ સાધુઓમાં અગ્રણી વાચકવર શ્રીઉમાસ્વાતિ મહારાજે કહી છે, ભાષ્યકારશ્રી જિનભદ્રમણિક્ષમા શ્રમણ વગેરે આચાર્યોએ પણ એના જ નિષ્કર્ષનો વિસ્તાર કર્યો છે, તેમજ પરબ્રહ્મના અથી યોગીઓ પણ આ જ વાત ને હૃદયમાં ધારણ કરે છે. ૧
મનહર પ્રેમી વિના સ્ત્રીને લાવણ્ય ભંડાર જેમ નિષ્ફળ છે, ઔષધથી જેને ભસ્મકને રોગ શાંત થયા નથી એવાને સારું ભેજન પણ જેમ વ્યર્થ છે, શરીર