________________
અધ્યાત્મપનિષદ્
अत्र च महान् विस्तारार्थिनामनुशासनप्रकारः, स च न कात्रून्ये नात्र विधातुमुचितः, प्रसंगायातस्यातिविस्तराऽयोगात्, तथापि सकलसम्मतमिदमनुशास्यते
થાય છે. તેથી એવે વખતે ગીતાર્થ સાધુ કાઇ પાપ ન થઈ જાય એની સાવધાની રાખતા રાખતા જ્ઞાનના પ્રભાવે જ કામભાગેામાં આસક્ત થયા વગર એકાકી વિહરે છે. આગમમાં પણ કહ્યું છે કે “ ગુણાધિક કે સમાન ગુણવાળા નિપુણુ સહાયક ન મળે તેા ગીતા સાધુ પાપેાને વજ્રતા અને કામલેગામાં અનાસક્ત રહેતા એકલા પણ વિચરે.” આ રીતે વિચરતા આવા ગીતા જ દ્રવ્ય અને ભાવ ઉભયથી એકાકી બને છે.
શંકા : તમે જે આગમવચનની સાક્ષી આપેા છે તેમાં આવી સ્થિતિમાં પણ ગીતા જ એકલેા વિચરે, અગીતા નહિ’ એવી વિશેષ વાત તા કરી નથી, તાં તમે કેમ ગીતાને જ દ્રવ્ય-ભાવ ઉભયથી એકત્વ હાવુ કહેા છે ?
ET
નથી.
[ગુરુપાર્તન્ડ્ઝ વિના અગીતાને પાપપરિહાર અશકય] સમાધાન :–તે આગમવચનમાં એકાકી વિહારની પણ પાપરિહાર અને કામામાં અસંગ દ્વારા જ જે અનુજ્ઞા કહી છે તેનાથી અર્થાપત્તિથી ગીતા જ અધિકારી હાવાનુ જણાય છે. કારણ કે એકાકી અગીતાને પાપપરિહારાદિ સભવતા ગીતાને આધીન રહ્યા વગર વિચરતા અગીતા પાપાનુ વર્જન કરવાને સમર્થ હતા નથી, કારણ કે જ્ઞાનની ગેરહાજરીમાં, પ્રાપ્ત પદાર્થાના સભ્યસ્વરૂપના વિવેક ન હાવાથી પાપવન સભવતું નથી. કહ્યું છે કે ‘અજ્ઞાની શું કરશે? અથવા તે આ છેક હિતકર છે કે પાવક=અહિતકર છે એ શી રીતે જાણશે ?' વળી તેથી જ ભાગેા પ્રત્યે અનાસક્ત રહેવુ. પણ તેને સ`ભવતું નથી. કારણ કે જ્ઞાનની સહાયતા વિના કામાભિવ્ગના દોષનું નિવારણ થતું નથી. વળી કેવલ અગીતા ના વિહારના પણ આગમમાં અત્ર નિષેધ કર્યાં હાવાથી આ સૂત્ર ગીતા વિષયક હાવુ જણાય છે. કહ્યુ` છે કે વિહાર પ્રથમ નબરે ગીતાર્થાના હાય છે અને ખીજા નંબરે ગીતામિશ્રિતાના (ગીતા અને તેને આશ્રીને રહેલા અગીતાર્થાના) હેાય છે. આ બેથી ભિન્ન ત્રીજા કોઇ પ્રકારના વિહંગિની શ્રી જિનેશ્વરાએ અનુજ્ઞા આપી નથી.”
વળી અગીતા ને પારમાર્થિકજ્ઞાન ન હોવા છતાં ગુરુપારતન્ત્ય દ્વારા જ રત્નત્રય ઘટકીભૂત જ્ઞાન સિદ્ધ થાય છે. તેથી એને તા સ્વાચિત સહાયના અલાભના પ્રશ્ન જ ન હાવાથી એકાકી વિહાર કરવાની જરૂર રહેતી નથી. અને છતાં નિષ્કારણુ એકાકી વિહાર કરે તે એ એના સ્વચ્છંક વિહારરૂપ બને. તેથી એકાકી વિહારમાં ગીતા જ અશ્વિકારી છે એ નિણી ત થાય છે. કહ્યુ છે કે “તેથી તમ્યના લાભ ન હેાવાના વિષથવાનું ત સિદ્ધાન્તાક્ત નિપુણ યુક્તિથી ગીતા અંગે જ હાવુ જાણવુ.” ૫૧૮સા અધ્યાત્મ અ'ગેના આ વિષયમાં વિસ્તારથી વિવેચન ઇચ્છતા જીવાને માટેના માટ
સૂત્ર