________________
અધ્યાત-ઉપનિષદ
*
કે *
यस्तु गीतार्थः सोऽपि प्रायो गच्छे वसन् द्रव्यतोऽनेक एव भावत एकः, गच्छगतादि. पदवृद्धयैव गुणवृद्धथुप्रदेशात् , उक्त च
गच्छगओ अणुओगी गुरुसेवी अणिययवासि आउत्तो ।
संजोएण पयाण संजमआराहणा भणिया ॥ [उप०माला० ३८८] ति । अपि च जातकल्पस्यापि पञ्चकादपि हीनतायामसमाप्तकल्पत्वाभिधानाद् । उक्त च
जाओ अ अजाओ अ दुविहकप्पो अ होइ णायव्यो । इक्किक्को वि य दुविहो समत्तकप्पो य असमत्तो ॥ [पंचवस्तु १३२८] गीअत्थो जार.कप्पो अगीओ पुण भवे अजाओ अ ।
पणगं समत्तकप्पो तदूणगो होइ असमत्तो ॥ त्ति [पंचवस्तु १३२९] એકાકીને ધર્મ કયાંથી હોય? એ કર્તવ્યને બજાવે શી રીતે? અને અકાર્યોને પરિહરે શી રીતે? (૧) સૂવાથંગમ સંબંધી પ્રતિકૃચ્છાબુદ્ધિપૂર્વકના પ્રશ્નો વગેરે કયાંથી હોય? વિનય, વૈયાવચ્ચ, મરણતે નિર્ધામણાદિરૂપ ધર્મારાધના કયાંથી હોય? (૨)
એકાકી ટેણુ-ટપલા વગેરેના ભય વગરને હોવાથી એષણાસમિતિને ઉલ્લંઘી જાય છે. તેમજ જ્યાં ત્યાં રહેલ શ્રી વગેરેથી તેનું ચારિત્રધન લૂંટાઈ જવાને ભય રહ્યા કરે છે. ગચ્છમાં ઘણાની વચ્ચે રહેલો તે અકાર્ય કરવાની ઈચ્છા થાય તે પણ કરી શકતો નથી. એકાકીને આ બચાવ સંભવ નથી. એવા વિઝા-મૂત્ર ઉટી-પિત્તમૂછદિના કારણે શિથિલ શરીરવાળે બનેલ એકાકી પાણી વગેરેના પાત્રને જે છોડી દે તો આત્મ-સંયમ વિરાધના થાય અને પાણી વગર જ ઉચ્ચારાદિ કરે તે પ્રવચનને ઉડાહ થાય. જો એક દિવસમાં શુભાશુભ ઘણું ભાવે પ્રવર્તે છે. અશુભ પરિણામવાળો બનેલ એકાકી સાધુ કઈ આલંબન પકડીને સંયમનો ત્યાગ પણ કરી દે છે. પાપા એકાકીપણું સર્વજિનોવડે નિષિદ્ધ છે, તેમજ એમાં સ્થવિરક૯૫ ભેરાઈ જવાને દોષ છે. વળી સારી રીતે અપ્રમત્ત એવો પણ એકાકી અલ્પકાળમાં તપ સંયમને હણી નાખે છે. દા” •
[ ગીતાર્થને પણ ગચ્છ કોયસ્કર; કારણે એકાકીપણું] , ગરછગત વગેરે રૂપ પદ=ભૂમિકાની વૃદ્ધિ દ્વારા જ ગુણવૃદ્ધિ કહી હેવાથી ગીતાર્થ પણ પ્રાયઃ ગરછમાં વસે છે, અને તેથી દ્રવ્યથી અનેક હોય છે છતાં ભાવથી એક હોય છે. કહ્યું છે કે “ગરછમાં રહેલ, જ્ઞાનાદિ સાથેના અનુરૂપ યોગ્ય સંબંધવાળ, ગુરુસેવી =ગુરુપરતંત્ર, અનિયતવાસી=માસ કલ્પાદિવિહારી, પ્રતિદિન કરવા યોગ્ય પડિલેહણાદિ ક્રિયાઓ રૂ૫ ગુણમાં અપ્રમત્ત. આ બધા પદોના દ્રિકાદિ સંયોગથી સંયમ આરાધના
१. गच्छगतोऽनुयोगी गुरुसेवी अनियतवास्यायुक्तः । संयोगेन पदानां संयमाराधना भणिता ।। २. जातश्चाऽजातश्च द्विविधकल्पश्च भवति ज्ञातव्यः । एकैकोऽपि च द्विविधः समाप्तकल्पश्चासमाप्तः ॥ 3. गीतार्थो जातकल्पोऽगीतः पुनर्भवेदजातश्च ! पञ्चकं समाप्तकल्पस्तदूनको भवत्यसमाप्तः ॥