________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૮૨
वचनात् , मरणांते भक्तप्रत्याख्यानादिरूपाराधनाऽसम्भवात् , निर्भयतयैषणाद्युल्लङ्घनाद्, एकाकितया निरन्तर साध्वसप्रतिपन्थिस्त्रीजनभयप्रसङ्गात् , गुर्वादिलज्जाधीनाऽकार्यचिकिर्पोपरमाऽसम्भवात् , मूर्छादिना विह्वलतया संयमविराधनाप्रसङ्गात् , शुभाशुभपरिणामानां झटिति परावर्त्तमानतया क्लिष्टाध्यवसायेऽनिवारितकदालम्बनग्रहणेन भ्रंशप्रसङ्गात् । भगवन्निषिद्धकाकित्वचरणेनाज्ञाविगधनात् । स्वायुक्तस्यापि साहाय्यविरहेणाचिरेण तपःसंयमभङ्गप्रसङ्गाच्च । तदुक्त-[उप० माला १५६-१६१] इक्कस्स कओ धम्मो सच्छंदगइमइपयारस्स । किं वा करेउ इक्को परिहरउ कहमकजं वा ।। कत्तो सुत्तत्थागमपडिपुच्छ गचोयणा व एगस्स । विणओ वेयावच्चं आराहणया वि मरणते ॥ पिल्लिज्जेसणमिकको पइन्नपमयाजणाउ निच्चभयं । काउमणोवि अकज्जन तरइ काऊण बहु मज्ज्ञे ।। उच्चारपासवणवंतपित्तमुच्छाइमोहिओ इक्को । सहवभाणविहत्थो णिक्खिविउ कुणइ उड्डाहं ।। एगदिवसेण वहुआ सुहा असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ चइज्ज आलंबण लई ।। सव्वजिणपडिकुठं अणवत्था थेरकप्पभेओ य । इक्को सुआउत्तो वि हणइ तवसंजमं अइरा ।। त्ति । પ્રેરણા વગેરેનો સંભવ રહેતું નથી. (૪) વિનય—વૈયાવચ્ચ વગેરેથી થતી નિર્જર રૂપ ફળથી વંચિત રહે છે (૫) મૃત્યકાળે ભક્તપ્રત્યાખ્યાનાદિ રૂપ આરાધના સંભવતી નથી. (૬) કે જેનાર-પૂછનાર નથી એવું જાણીને નિર્ભય થયો હોવાથી એષણાદિનું ઉલ્લંઘન થાય છે. (૭) એકાકી હોવાથી પ્રતિપન્થી સ્ત્રી લોક વગેરેનો ભય હમેશા રહ્યા કરે છે (૮) ગુદિની લજજાના કારણે અકાર્ય વગેરેથી થતે બચાવ તેને સંભવત નથી (૯) મૂર્છા આવી જવા વગેરેના કારણે વિવલતા આવે ત્યારે બીજે કઈ સ્વસ્થ સહાયક ન હોવાથી આત્મવિરાધના થાય છે અને ગૃહસ્થ જો પરિચર્યા કરે તો તેઓને વિશેષ વિવેક ન હોવાના કારણે આરંભાદિ દ્વારા સંયમ વિરાધના થાય. (૧૦) સામાન્યતઃ જીવના શુભઅશુભ પરિણામે જલ્દીથી પરાવૃત્ત થયા કરે છે તેથી કિલષ્ટ અધ્યવસાય થએ તે ખોટા આલંબનનું થએલ ગ્રહણ નિવારી શકાતું ન હોવાથી ચારિત્રથી ભ્રષ્ટ થઈ જવાનો પ્રસંગ આવે છે. (૧૧) એકાકી વિચરવાને ભગવાને નિષેધ કર્યો હોવાથી જિનાજ્ઞાન ભંગ થાય છે. (૧૨) સંયમમાં સારી રીતે જોડાયેલાને પણ સહાયક ન હોવાથી તપ–સંયમને શીધ્ર ભંગ થઈ જાય છે. શ્રીઉપદેશમાલા શાસ્ત્રમાં કહ્યું છે કે “સ્વચ્છેદ પણે ગતિ ચેષ્ટાદિ અને આપમતિને જે આચરે છે તેવા १. एकस्य तो धर्मः ? स्वच्छन्दगतिमति प्रचारस्य । किं वा करोति एकः ? परिहरतु कथमकार्य वा? ॥२॥ कुतः सूत्रार्थागमः ? प्रतिप्रच्छनचोदना चैकस्य । विनयो वैयावृत्त्यमाराधनता वा मरणान्ते ॥२॥ प्रेरयेदेषणामेकः प्रकीर्णप्रमदाजनतो नित्यभयम् । कत्तुमना अप्यकार्य न तरति कत्तु बहुमध्ये ॥३॥ उच्चारप्रश्रवण वान्तपित्तमूर्छादि मोहित एकः । सद्रवभाजनविहस्तः निक्षिपति वा करोत्युडाहम ॥४॥ एकदिवसेंन बहवः शुभाश्चाशुभाश्च जीवपरिणामाः । एकोऽशुभपरिणतस्त्यजेदालंबन लब्ध्वा ॥५॥ सर्व जिनप्रतिकुष्टमनवस्था स्थविरकल्पभेदश्च । एकश्च स्वायुक्तोऽपि हन्ति तपःसंयममचिरात् ॥६॥