________________
અધ્યાત્મઉપનિષ
૪૩
नन्वेवं साधानमात्र एव व्यापारः स्याद्, न तु धर्मोपदेशादाविति चेत् १ यः स्वयमप्रतिबुद्धोऽगीतार्थश्च न तस्य वक्तुमप्यधिकारः-"वुत्तुं पि तस्स ण खमं किमंग पुण देसणं काउं?" [ ] इति वचनात् । यस्तु स्वयं निष्पन्नयोगतया प्रतिबुद्धवानुत्सर्गापवादाद्यागममर्यादापरिज्ञानकुशलः सूत्राशातनाभीरुश्च स एव स्वयं तीर्णः परांस्तारयितुमिच्छुः । करुणैकरसिको यथावदुपदिशतु, न्याय्यमिदं तस्य कर्मेत्युपदिशति
संविग्गो गीयत्थो बोहेउ परं पराइ करुणाए ।
अन्नो पुण तुसिणीओ पुवि बोहेउ अप्पाण ॥१८१॥ [संविग्नो गीतार्थी बोधयतु परंपरया करुणया । अन्यः पुनस्तूष्णीकः पूर्व बोधयत्वात्मानम् ॥१८१॥]
न खलु केवलगीतार्थस्योपदेशेऽधिकारः, संवेग विनाऽभिनिवेशेनोत्सूत्रप्ररूपणादिना तस्य માહોલમવાત ! ૩ -
શંકા –આવું હવામાં તે સાધુએ ધ્યાન ધરવાને જ પ્રયત્ન કરવાનો રહેશે, ધર્મોપદેશનો નહિ.
[ઉપદેશદાનનો અધિકારી-સંવિગ્નગીતાથ] સમાધાન -જે પોતે પ્રતિબંધ પામેલ નથી તેમજ અગીતાર્થ છે તેને તે બલવાને પણ અધિકાર નથી. આ વાત “ તેને બોલવું પણ યુક્ત નથી તે પછી દેશનાની તો વાત જ શી ?” એવા શાસ્ત્રવચનથી જણાય છે. અને જે સ્વયં ગસંપન્ન થઈ ગયો હોવાથી પ્રતિબોધ પામેલ હોય, ઉત્સર્ગ–અપવાદાદિરૂ૫ આગમમર્યાદાના પરિજ્ઞાનમાં કુશળ હોય તેમજ સૂત્ર આશાતનાથી બીતે હોય તે જ પોતે સંસાર સમુદ્રને તરી જવાની તૈયારીમાં છે અને તે કરુણા કરવામાં જ તત્પર હોવાથી બીજાને પણ
તારવાને ઈચ્છો તે ભલે ગ્ય ઉપદેશ આપે. તેની (જ) આ પ્રવૃત્તિ ન્યાયયુક્ત છે * એવું ગ્રંથકારશ્રી જણાવે છે –
ગાથાર્થ:-સંવિગ્ન-ગીતાર્થ શ્રેષ્ઠ કરુણાથી બીજાને ભલે પ્રતિબંધ કરે. પણ બીજાએ તો મૌન જ રહી પહેલાં જાતને જ બોધ આપવો. - સંવેગરહિતના ગીતાર્થને ઉપદેશ દેવાનો અધિકાર નથી કારણ કે સંવેગ ન હોવાથી અભિનિવેશાદિના કારણે ઉસૂત્રપ્રરૂપણાદિથી તેને મહાદેષ થવા સંભવિત છે. સંવેગ હોય તે તે માનભંગાદિ થતા હોય તે પણ અભિનિવેશ છૂટી શકે છે અને તેથી ઉસૂત્રથી અટકવાના કારણે મહાદેષ થતો નથી. કહ્યું છે કે ““શરણે આવેલા જીવોના મસ્તકને જે કાપે છે તેને જેમ દુર્ગતિપાતરૂપ મહાદેષ થાય છે તેમ ઉસૂત્રપ્રરૂપક આચાર્યને પણ તે દેષ થાય છે.” વળી જે પોતે સંવિગ્ન નથી તેને પરોપદેશથી પણ १. अस्य पूर्वार्ध :- सावज्जणवज्जाण वयणाणं जो न याणइ विसेस । सावधानवद्ययोर्वचनयोर्यो न जानाति विशेषम् । वक्तुमपि तस्य न क्षम' किमङ्ग पुनर्देशनां कर्तुम् ॥